________________
૧૭૦
તત્વાથસૂત્રના
જુદા જુદા પ્રકારની પ્રકૃતિએ અર્થાત જ્ઞાનાદિ ગુણાને આવૃત્ત કરવાના વિભિન્ન સ્વભાવાનુ ઉત્પન્ન થઇ જવું પ્રકૃતિબન્ધ છે.
૨. સ્થિતિબન્ધ--પરિણામ વિશેષ દ્વારા ગ્રહણ કરેલા કના દલિકાની આત્માની સાથે બંધાયેલા રહેવાની કાળ મર્યાદાને સ્થિતિબન્ધ કહે છે અથવા જ્ઞાનાવરણીય આદિ આઠ કપ્રકૃતિના જઘન્ય આદિ ભેદથી ભિન્ન અવસ્થાનનું નિ॰ન સ્થિતિબન્ધ કહેવાય છે.
૩. અનુભાગમન્ય--અનુભાગ અર્થાત્ ગૃહીત કર્મ લિકામાં ઉત્પન્ન થનારા તીવ્ર અગર મદ રસ, તેના અન્ય અનુભાગમન્ય કહેવાય છે.
૪. પ્રદેશખન્ય—જીવપ્રદેશામાં, કમ પ્રદેશમાં અનન્ત કમ પ્રદેશાનુ પ્રત્યેક પ્રકૃતિમાં નિયત પિરમાણુના રૂપમા સંબધ થવા પ્રદેશમન્ય છે. કમલિકીનો સંચય પ્રદેશખન્ય કહેવાય છે. આથી સ્થિતિ અને રસની અપેક્ષા ન રાખતા દલિકાની સંખ્યાની પ્રધાનતાથી જ જે અન્ય થાય તેને પ્રદેશખન્ય સમજવા જોઈએ. કહ્યુ' પણ છે.
પરિણામને પ્રકૃતિ કહે છે કાળની અવધિને સ્થિતિ કહે છે, રસને અનુભાગ અને લિકાના સમૂહને પ્રદેશ કહે છે.
આ ચાર પ્રકારના અન્ધામાં પ્રકૃતિ અને પ્રદેશખન્ય યોગના નિમિત્તથી થાય છે તથા સ્થિતિબન્ધ તથા અનુભાગમન્ય કષાયના નિમિત્તથી થાય છે. ચેગ અને કષાયની તીવ્રતા અને મન્ત્રતાના ભેદથી અન્યમાં જુદાઈ થઈ જાય છે કહ્યુ પણ છે—ચેાગથી પ્રકૃતિ અને પ્રદેશખન્ય તથા કષાયથી સ્થિતિ અને અનુભાગમન્ય જીવ કરે છે. જે જીવને યોગ અને કષાય અપરિભુત હોય છે અથવા નાશ પામે છે, તેને વિશેષ સ્થિતિમત્ત્વનુ કારણ રહેતું નથી.
ઉપશાન્ત કષાય વીતરાગ અર્થાત્ ૧૧ માં ગુણુસ્થાનકના જીવ અપરિણત યાગ કષાયવાળા કહેવાય છે અને ક્ષીણુ કષાય આદિ જીવ વિનષ્ટ ચેાગ-કષાયવાળા કહેવાય છે. આવા જીવાના જે કર્મબન્ધ થાય છે તેમાં એ સમયથી અધિક સ્થિતિ પડતી નથી. ॥ સૂ. ૨ ।।
તત્વાથ નિયુકિત પાછલા સુત્રામાં પ્રતિપાદિત અન્ય શુ એક પ્રકારના છેકે અનેક પ્રકારના ? એવી આશંકા થવા પર કહીએ છીએ
પૂર્વોકત ક અન્ય ચાર પ્રકારના કહેવામાં આવ્યા છે. (૧) પ્રકૃતિબન્ધ (૨) સ્થિતિમન્ય (૩) અનુભાગબન્ધ (૪) પ્રદેશખન્ય પ્રકૃતિના અર્થ છે—મૂળ કારણ અહી તેને આશય સ્વભાવ છે. જેમ શીતળતા એ પાણીના સ્વભાવ છે અથવા આ પુરૂષ દુષ્ટ પ્રકૃતિ છે એના અથ છે આ પુરૂષ નઠારા સ્વભાવવાળા છે એવી ઉકિત લેાકમાં પ્રસિદ્ધ છે.
જ્ઞાનાવરણ કર્યંની પ્રકૃતિ અથવા સ્વભાવ જ્ઞાનને આચ્છાદિત કરે છે આ કારણે જ્ઞાનાવરણુ કના ઉદયથી પદાર્થીના જ્ઞાનના અભાવ હોય છે ! દશનાવરણુ કર્મના ઉદયથી પદાર્થાંના આલેાચન (સામાન્ય જ્ઞાન)ના અભાવ હોય છે, એજ પ્રકારે વેદનીય વિભિન્ન પ્રકૃતિએ સમજી લેવી જોઈ એ સ્વભાવના વાચક પ્રકૃતિ શબ્દ પ્રકૃતિરૂપ અંધને પ્રકૃતિ બંધ કહેવાય છે.
શ્રી તત્વાર્થ સૂત્ર : ૧
આદિ કર્મીની પણ સ્વભાવના સાધક છે.