SearchBrowseAboutContactDonate
Page Preview
Page 780
Loading...
Download File
Download File
Page Text
________________ તત્વા સૂત્રના જરાકે ધાતુ વિષમતાના કારણભૂત અપથ્ય સેવનથી ઉત્પન્ન થયેલા રાગ બેદરકારીથી કાલાન્તરમાં ઘણા વધી જાય છે અને શરીરના સમૂળગા નાશ કરી નાખે છે તથા નિષ્ણાત વૈદ્ય દ્વારા ઉપષ્ટિ રાગ–નિધી ક્રિયા કલાપના સેવનથી તે વ્યાધિ એકદમ નાશ પામે છે. આજ પ્રમાણે જે આયુષ્ય મદ પરિણામ-પ્રયત્નના કારણે પાછલા ભવમાં ગાઢ રીતે બંધાયું ન હતું, તે અપવત્તનાને ચેાગ્ય હેાય છે. ७८ આથી ઉલ્ટું જે વ્યાધિ અત્યંત તીવ્ર ધાતુક્ષેાભને આશ્રિત કરીને અપથ્ય સેવન વગેરેથી ઉત્પન્ન થયા છે અને કેાઢ અથવા ક્ષયના જેવા દીર્ઘકાલીન રાગ થઈ જવાથી શરીરના બધા અંગેાપાંગામાં પ્રસરી ગયા છે તેની ચિકિત્સા થવી ઘણી મુશ્કેલ છે. વિવિધ પ્રકારના ઔષધાનુ સેવન કરવા છતાં પણ તે ઉત્તરાત્તર વધતાં જાય છે અને રોગીને અકાલે જ ઝડપી લે છે. વધુમાં વધુ પ્રયત્ન કરીને ધન્વન્તરિ પણ તે રંગના નાશ કરી શકતા નથી. તીવ્ર પરિણામ—પ્રયાગથી પ્રગાઢ રૂપમાં બાંધેલું હેાય છે તેનુ અપવન જલ્દીથી સમાપ્ત થઈ શકતું નથી તે અપવનીય આયુષ્ય કહેવાય. છે. આ રીતે જે આયુષ્ય થઈ શકતું નથી તે આયુષ્યના યથાકાળ અને અકાળમાં સમાપ્ત થવાથી અનેક દ્રષ્ટાંત વિદ્યમાન છે. સખળ હાવાથી શ્રેાતાની પ્રતીતિ ઉત્પન્ન થાય છે. આથી આયુષ્ય અને પ્રકારના છે અપવત્તનીય અને અનપવત્તનીય. કયા જીવ અપવનીય આયુષ્ય વાળા હાય છે અને કયા અનપવત્તનીય આયુષ્ય વાળા હાય છે ? આ પ્રકારની જિજ્ઞાસા થવાથી કહીએ છીએ. ઉપપાત જન્મવાળા નારક અને દેવ ચરમ શરીરી મનુષ્ય (જે તેજ શરીરથી સિદ્ધિ પ્રાપ્ત કરવા વાળા છે) ઉત્તમ પુરુષ અર્થાત્ તીથ કર, ચક્રવતી, ખળદેવ, વાસુદેવ, અને અસ`ખ્યાત વર્ષોંની આયુષ્યવાળા મનુષ્ય તથા તિય ચ નિરૂપક્રમ આયુષ્યવાળા હોય છે. જે તેજ શરીરથી સમસ્ત ક-જાળને નષ્ટ કરીને સમસ્ત ક`ક્ષય રૂપ સિદ્ધિ પ્રાપ્ત કરે છે તે ચરમ શરિ મનુષ્ય જ હેાય છે. નારક તિય ચ અગરદેવ નહીં કારણ કે તેઓ સિદ્ધિને ચેગ્ય હાતા નથી. જેમને તીર્થંકર નામ કર્મોના ઉદય થઈ ચૂકયા છે તેએ તીર્થંકર કહેવાય છે. નવ નિધિ અને ચૌદ રત્નાના અધિપતિ પેાતાના પુરૂષાથી મહાન ભેગશાળી તથા સંપૂર્ણ ભરત ક્ષેત્રના સ્વામી ચક્રવતી કહેવાય છે. અધ ચક્રવતી ખળદેવ વાસુદેવ કહેવાય છે. ગણધર આદિ ચરમ શરીરીની શ્રેણીમાં ગણાય છે. અસંખ્યાત વની આયુષ્યવાળા મનુષ્ય અને તિય ́ચ નિરૂપક્રમવાળા હાય છે. મનુષ્યા અને તિયચામાં જ અસંખ્યાત વનું જીવન જોવામાં આવે છે, નારકે અને દેવામાં નહી.” દેવકુરૂ, ઉત્તરકુરૂ, અન્તદ્વીપા સહિત અકમ ભૂમિમાં તથા સુષમ સુષમાકાળ, સુષમાકાળ અને સુષમદુષમાકાળમાં અસંખ્યાત વર્ષાના આયુષ્યવાળા મનુષ્ય હોય છે. તેજ દેવકુરૂ વગેરેમાં તથા મનુષ્ય ક્ષેત્રથી બહારનાં દ્વીપા અને સમુદ્રોમાં અસંખ્યાત વની આયુષ્યવાળા તિય ચ નથી. ઔપપાતિક નારક અને દેવ તથા અસ`ખ્યાત વના આયુષ્યવાળા તિય ચ અને મનુષ્ય નિરૂપક્રમ—અનપવ આયુષ્યવાળા હાય છે. તેમના પ્રાણાપાન નિધિ, આહારનિધિ અધ્ય શ્રી તત્વાર્થ સૂત્ર : ૧
SR No.006385
Book TitleTattvartha Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages1032
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size60 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy