SearchBrowseAboutContactDonate
Page Preview
Page 767
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી અનુવાદ વૈષ્ક્રિય શરીરનુ અને તેના ભેદોનું નિરૂપણ સૂ. ૩૩ આવી જ રીતે ભગવતી સૂત્રનાં ૧૮માં શતકનાં સાતમાં ઉદ્દેશકમાં કહ્યું છે— પ્રશ્ન—ભગવંત ! મહાન ઋદ્ધિના ધારક અને યાવત્ મહેશ આ પ્રકારની આખ્યાવાળા દેવ શું પેાતાના એક હજાર રુપાની વિક્રિયા કરીને આપસમાં એક બીજા સાથે સંગ્રામ કરવામાં સમથ છે ? ઉત્તર—હા, સમથ છે. પ્રશ્ન—ભગવત ! તેના તે એક હજાર શરીર શુ એક જ તે હજાર શરીરામાં એક જ જીવ વ્યાપ્ત છે ? અથવા તેઓ અનેક તે જીવાનાં મધ્ય ભાગ એક જીવથી વ્યાપ્ત છે અથવા અનેક જીવાથી વ્યાપ્ત છે ? ૬૫ જીવથી યુકત છે ? અર્થાત્ જીવોથી યુકત છે? ભગવંત! ઉત્તર—ગૌતમ ! એક જ જીવથી યુકત છે, અનેક જીવાથી યુકત નથી. પ્રશ્ન—ભગવંત ! શું પુરુષ પાતાના હાથથી પગથી અગર તલવારથી ને અન્તરનુ વિચ્છેદ કરવામાં સમર્થ છે ? ઉત્તર—ના આ અર્થ સમથ નથી એવુ થઈ શકતું નથી. ત્યાં શસ્ર કામ કરતું નથી ।।૩૩। તેવા દુવિધ, દિાય' સદન ચ । સૂ॰ રૂા મૂળસૂત્રા—તેજસ શરીર બે પ્રકારના છે—લબ્ધિપ્રત્યય અને સહજ ૫૩૪ા તત્વાથ દીપિકા-પૂર્વ સૂત્રમાં ક્રમપ્રાપ્ત વૈક્રિય શરીરનુ સ્વરૂપ બતાવવામાં આવ્યું હવે પ્રસંગથી પ્રાપ્ત તેજસ શરીરનું સ્વરૂપ દેર્શાવવા માટે કહીએ છીએ. તેજસ અર્થાત્ તેજથી ઉત્પન્ન કરેલાં શરીરના પ્રકાર એ છે-લબ્ધિપ્રત્યય અને સહજ. વિશિષ્ટ પ્રકારની તપસ્યાથી ઋદ્ધિથી પ્રાપ્તિ થવી લબ્ધિ છે. આ લબ્ધિ જે શરીરનું કારણ હૈાય તે શરીર લબ્ધિપ્રત્યય કહેવાય છે. સહજના અથ થાય છે સ્વાભાવિક આવી રીતે તૈજસ શરીરના એ ભેદ છે–નિઃશરણાત્મક અને અનિઃશરણાત્મક કોઈ ઉગ્ર ચારિત્રવાળા સાધુ કોઈનાથી અપમાનિત થવાથી જ્યારે ગુસ્સે થાય છે ત્યારે તેની ડાખી ભુજાથી તૈજસ શરીર જીવના પ્રદેશેાની સાથે બહાર નિકળે છે. તે પ્રજવલિત અગ્નિના પુજ જેવુ હાય છે. તે જેને ખાળવુ છે તેને ઘેરીને રહી જાય છે. જ્યારે ત્યાં લાંબા સમય સુધી રોકાય છે તેા તે ખાળવા ચેાગ્ય વસ્તુને ભસ્મીભૂત કરી નાખે છે. એવી રીતનુ તેજસ શરીર નિ:શરણાત્મક કહેવાય છે. ખીજુ જે અનિઃશરણાત્મક તૈજસ શરીર છે તે ઔદારિક, વૈક્રિય અને આહારક શરીરની અંદર રહે છે અને ત્રણે શરીરાની દીપ્તિનું કારણ હેાય છે. ૫૩૪૫ શ્રી તત્વાર્થ સૂત્ર : ૧ તત્વાથ નિયુકિત—તેજોમય અથવા તેજનુ પિડ તેજસ શરીર એ પ્રકારનું કહેવામાં આવ્યું છે—લબ્ધિપ્રત્યય અને સહજ વિશિષ્ટ પ્રકારનાં તપથી જે શકિત ઉત્પન્ન થાય છે તે લબ્ધિ કહેવાય છે, તેના નિમિત્તથી ઉત્પન્ન થનાર શરીર ને લબ્ધિ પ્રત્યય તેજસ શરીર કહેવામાં ૯
SR No.006385
Book TitleTattvartha Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages1032
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size60 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy