SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ श्रीकल्प प्रसर-दूगन्धो-धूता-भिरामं, तत्र-कालागुरु कृष्णागुरु, मवरकुन्दुरुक्कं चीडाभिधानं गन्धद्रव्यं, तुरुषक-सिहकं 'लोहबान' इति प्रसिद्धम् , धूप: दशाङ्गादिरनेकसुगन्धिद्रव्यसंयोगजनितविलक्षणगन्धः, एतेषां दह्यमानानां यः प्रसरन् गन्धः, तस्य यद् उद्धृतं वायुना प्रेरितं सत्प्रसरणं तेन अभिराम-शोभनम् , तथा-सुगन्धवरगन्धितंसुगन्धवराणां श्रेष्ठसुगन्धद्रव्यचूर्णानां यो गन्धः, स जातो यस्य तादृशं-प्रकृष्टगन्धयुक्तम् , अतएव-गन्धवर्तिभूतं गन्धगुटिकासदृशं, तथा-नट-नर्तक-जल्ल-मल्ल-मौष्टिक-विलम्बक-प्लावक-कथक-पाठक-लासका-ऽऽरक्षक-लङ्खतुणावत्-तुम्बवीणिका-ऽनेकतालचरा-नुचरितं, तत्र-नटाः नाटयितारः, नर्तकाः स्वयं नृत्यकर्तारः, जल्ला:-वरत्रा कल्प सूत्रे मञ्जरी ||७१॥ टीका तथा-कृष्णागुरु, श्रेष्ठ कुन्दुरुक्क (चीडा-नामक गंधद्रव्य), तुरुष्क-(लोबान), तथा धूप-दशांग आदि, जो अनेक सुगंधि द्रव्यों की मिलावट से बनती है, और जिसकी गंध विलक्षण होती है, इन सब के जलाने से उत्पन्न हुई गंध, हवा से चारों ओर फैल रही थी, और इस प्रकार सारे नगर को मनोहर बनवाया। बड़िया सुगंधित चूणों की गंध से भी मुगंधित कराया, अर्थात् नगर को उत्कृष्ट गंध से व्याप्त करवा दिया। इस कारण वह ऐसा प्रतीत होने लगा जैसे गंध-द्रव्य की बट्टी हो। तथा-नट, नर्तक (स्वयं नाचने वाले), जल्ल (वरत्रा पर-रस्सी पर खेल करने वाले), मल्ल, मौष्टिक सिद्धार्थकृत भगवज्जमन्मोत्सवः। સુગંધિ ફેલાવવા માટે, કશી પણ કચાશ રાખી ન હતી. સુગંધિ-જળના છંટકાવ ઉપરાંત, સુગંધિ ધૂપ અને ઉંચી બનાવટની અગરબત્તીઓ, ચૂર્ણો તેમજ સુગંધી દ્રવ્યોને તે કઈ હિસાબ રાખ્યો જ ન હતે. આખું શહેર મહેક-મહેક બની રહ્યું હતું, ને ખુશબેની સુવાસ ચોમેર પથરાઈ રહી હતી. મઘમઘાયમાન થયેલું સમસ્ત પાટનગર, સુગંધને લીધે, મહેકી ઉઠયું હતું. લોકેને જમવા માટે, રાજ્યના રસેડાં ખુલ્લાં મૂકી દીધાં હતાં. જ્યાં સુધી ઉત્સવ ચાલે ત્યાં સુધી, કોઈએ પણ પિતાના ઘેર, રાઈ કરવાની હતી જ નહિં, જમ્યા પછી, આનંદ પ્રમોદ માણવા, ઠેર ઠેર ચોકમાં મચે ગોઠવી દીધા હતા તે મંચ ઉપર બેસી, લોક પિતાને યોગ્ય લાગે તે જાતની કલાઓ જોઈ શકતા. આ કલાઓનું પ્રદર્શન દિવસ-રાત ચાલુ રહેતું હતું. કલાઓના પ્રકારો ઘણા હતા ને તે કલાઓના નિષ્ણાત લોકોમાં જુદા જુદા નામથી ઓળખાતા હતા. વેષ પરિધાન કરી, કઈ પૂર્વે થઈ ગયેલ વ્યક્તિને ચિતાર રજુ કરનારને લોક ‘નટ” તરીકે ઓળખતા. ॥७ ॥ શ્રી કલ્પ સૂત્ર: ૦૨
SR No.006382
Book TitleKalpsutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages509
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_kalpsutra
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy