SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ श्रीकल्प वृन्दसमक्षे अर्थधाम सार्थकं श्रीमहावीरेति नाम कृतम् । ततःचरमतीर्थकरस्य श्रीमहावीरेतिनामकरणानन्तरं, शक्रो देवेन्द्रो देवराजः पश्च शक्ररूपाणि विकरोति वैक्रियशक्तयोत्पादयति, तत्र-पश्चानां शक्ररूपाणाम्मध्ये एकः शक्रो भगवन्तं तीर्थकर-चरमतीर्थकरं श्रीमहावीरं करतलसम्पुटेन गृह्णाति, एकः शक्रः पृष्ठत आतपत्र छत्रं धरति, द्वौ शक्रौ उभयपाधैवामदक्षिण- पार्श्वद्वये चामरोत्क्षेपंचामरवीजनं कुरुतः। एकअपरः-पञ्चमः शक्रो बज्रपाणिः वज्रहस्तः पुरन्दर इन्द्रः पुरतः अग्रे प्रवर्तते प्रचलति । ततः शक्रो देवेन्द्रो देवराजः चतुरशीत्या-चतुरशीतिसंख्याभिः सामानिकसाहस्रीभिः सामानिकानां मरी टीका ॥६१॥ तायकर का 'श्रीमहाराहावार' ऐसा सार्थक 8 रूपों की कर भगवान् का देवगणों के सामने 'श्रीमहावीर' ऐसा सार्थक नाम रक्खा। चरम तीर्थकर का 'श्रीमहावीर' ऐसा नाम रखने के पश्चात् शक्र देवेन्द्र देवराजने शक के पाँच रूपों की विकुर्वणा की पाँच रूप बनाये। उन पाँच शक्र के रूपों में से एक शक्रने भगवान् को अपने करसंपुट में लिया, दूसरे शक्रने पीछे से छत्र धारण किया, दो शक्रों ने दाहिनी और बॉई ओर चामर वींजना आरंभ किया। एक-पाँचवाँ पुरन्दर इन्द्र हाथ में वज्र लेकर आगे-आगे चले। तब देवेन्द्र देवराज शक्र चौरासी हजार सामानिक देवों के साथ, तेंतीस त्रायखिंश देवों के अच्युतेन्द्रादिकृतभगका वदभिषेकः, SEL शक्रन्द्रस्य भगवन्नामकरणं, सर्वदेवानुगतशक्रेन्द्रस्य त्रिशलापाचे भगवस्थापन, सर्वदेवानां स्वस्वस्थानगमनम्. ગયાં. અભિષેકની ક્રિયા પૂરી થતાં, મોટા સમુદાયની વચ્ચે “ભગવાનનું નામ “મહાવીર' રાખવામાં આવે છે?એવી દિવ્ય ઘોષણા કરી શકેન્દ્ર સર્વને જાણ કરી, અને આ જાણ કરતાંની સાથે, ભગવાનના અતુલબળનું વિવરણ કરતા ગયા, અને “કંપ” થવાના કારણે ખુલ્લા કરી, દરેકને સમજણ આપતા ગયા. બાળપણમાં જ પોતાના પરાક્રમને, આપણને પરચે બતાવ્યો, ને આ જ ભવમાં, પિતાના પૂર્વે કરેલ શુભાશુભ કર્મોને, વીરતાપૂર્વક સામનો કરી, ખુડદો કરી નાખશે, ને તે કર્મ ચકચૂર કરવામાં અનંત સહનશકિત ધારણ કરી, અને પ્રગટ કરી, સામે આવેલા ઉપસર્ગો અને પરીષહેને, આનંદથી વધાવી લેશે, માટે જ આ પ્રભુનું નામ વાસ્તવિકરીતે ગુણસંપન્ન “મહાવીર હોવું જોઈએ”—એમ દૃઢતાપૂર્વક જાહેરાત થતાં તે “નામ” ને સર્વ દેવોએ વધાવી લીધું. શકેન્દ્રની પાસે કેટલે દેવસમુદાય હતો તેનું વર્ણન કરતાં ટીકાકાર કહે છે કે ચેરાસી હજાર સામાન્ય ॥६ ॥ શ્રી કલ્પ સૂત્ર: ૦૨
SR No.006382
Book TitleKalpsutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages509
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_kalpsutra
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy