SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ श्रीकल्प कल्प मञ्जरी ॥४३॥ टीका मवाप्तुमिच, प्रशरणः शरणं प्राप्तुमिव, विमलं प्रभुमुखकमलं लोचनगोचरीकर्तुं नितान्तो-त्कण्ठित-स्वान्त आसीत् ॥सू०६३।। टीका-'तए णं सकिंदवज्जा' इत्यादि । ततः खलु त्रिषष्टिसंख्यका अपि इन्द्राः ईशानादयो निजनिजपरिवारपरिवृताः स्वस्वपरिजनपरिवेष्टिताः सन्तः, तत्र अतिपाण्डुकम्बलशिलासमीपे स्वस्वासने स्थिताः। ततः खलु सर्वे देवा देव्यश्च एकतः एकत्र मिलित्वा स्वकस्वककार्यप्रवृत्ताः सन्तः सर्वऋद्धया= सकलसम्पच्या, सर्वद्युत्या सर्वप्रकाशेन, सर्वबलेन=सर्वपराक्रमेण सर्वसैन्येन वा, सर्वसमुदयेन-सर्वेषां स्वपरिवाराणां समुदयेन समूहेन सर्वेण सम्यगुदयेन वा, सर्वाऽऽदरेण सर्वप्रकारेण आदरेण, सर्वविभूत्या सर्वैश्वर्येण, सर्वसंभ्रमेण= सर्वप्रकारया त्वरया, सर्वाऽऽरोहे सर्वसंनद्धीकरणैः, सर्व-पुष्प-गन्ध-माल्या-लङ्कार-विभूषया, तत्र सर्वेत्यस्य पुष्पाको, शरणहीन शरण प्राप्त करने को उत्कंठित होता है, उसी प्रकार देवगण भी भगवान् का निर्मल मुखकमल देखने के लिए उत्कंठितचित्त हो गये ॥मू०६३॥ टीका का अर्थ-'तए ण' इत्यादि । तत्पश्चात् ईशान आदि तिरसठ इन्द्र भी अपने-अपने परिवार से वेष्टित होकर अतिपाण्डुकम्बलशिला के समीप अपने-अपने आसन पर बैठ गये। तब सब देव और देवियाँ एक साथ मिल कर अपने-अपने कार्य में लग गये। समस्त सम्पत्ति से, समस्त प्रकाश से, समस्त पराक्रम से या समस्त सेना से, अपने-अपने समस्त परिवार से या सम्यक् उदय से, सब प्रकार के आदर से, समस्त ऐश्वर्य से, समस्त त्वरा से, समस्त समारोह-तैयारी से, पुष्पों से, समस्त गंधों, समस्त मालाओं, समस्त अलंकारों જેમ રાગી રગના નિવારણની રાહ જોઈ રહ્યો હોય છે, જેમ નિરાધાર આધારને વળગવાનું વિચારી રહ્યો હોય છે, જેમ શરણહીન શરણ પ્રાપ્ત કરવાને ઝંખી રહ્યો હોય છે, તેમ સર્વ દેવ-દેવાંગનાઓ, ભગવાનનું નિર્મળ અને સૌમ્ય મુખ જેવાની તાલાવેલી સેવી રહ્યાં હતાં, (સૂ૦૬૩) ટીકાનો અર્થ—“” ઈત્યાદિ. ત્યાર બાદ ઈશાન આદિ ત્રેસઠ ઈન્દ્ર પણ પિતાપિતાના પરિવારથી ર્વીંટળાઈને અતિ પાંડકમ્બલશિલાની પાસે પોતપોતાનાં આસન પર બેસી ગયાં. ત્યારે સઘળા દેવ અને દેવીઓ એક સાથે મળીને પોતપોતાના કામે વળગી ગયાં. સમસ્ત સંપત્તિથી, સમસ્ત પ્રકાશથી, સમસ્ત પરાક્રમથી, સમસ્ત સેનાથી, પિતા પોતાના સમસ્ત પરિવારથી અથવા સમ્યફ ઉદયથી, બધી જાતના આદરથી, સમસ્ત એિશ્વર્યથી, પૂરી ત્વરાથી, પૂણું સમારેહ-તૈયારીથી, પુષ્પો થી, સમસ્ત ગધે, સમસ્ત માળાઓ, સમસ્ત આભૂષણે, અને भगवज्ज न्मोत्सव न कर्तुकामा नां देवानां मनोभाववर्णनम् ॥४३॥ શ્રી કલ્પ સૂત્ર: ૦૨
SR No.006382
Book TitleKalpsutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages509
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_kalpsutra
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy