SearchBrowseAboutContactDonate
Page Preview
Page 448
Loading...
Download File
Download File
Page Text
________________ श्रीकल्प श्रीकल्पमञ्जरी ॥४३०॥ टीका टीका-'मेयजोऽधी'-त्यादि । मेतार्योऽपि निजसंशयच्छेदनार्थ त्रिशतशिष्यः परिवृतः प्रमुसमीपे समागतः। भगवान-तं वदति-भो मेतार्य! तव मनसि अय-वक्षमाणः संशयो वर्तते, तथाहि-'परलोको नास्ति, यतो कोन गणधर कितने शिष्यों के साथ दीक्षित हुए, यह कहने वाली संग्रहणी गाथा यह है पंचसयो पंचण्हं, दोहं चिय होइ सद्ध तिसयो य । सेसाणं च चउण्णं, तिसयो तिसयो हवइ गच्छो ॥ इति । अर्थात्-भारंभ के पाँच (गणधरों) के पाँच-पाँचसौ, दो के साडेतीनसौ-साढेतीनसौ और शेष चार के तीन-तीनसौ शिष्यों का समुदाय था ।१। इस प्रकार प्रभु के समीप सब चवालीससौ ब्राह्मण (गणधरों के) शिष्य भी उस समय दीक्षित हुए । अर्थात् सब चवालीससौ ग्यारह (४४११) दीक्षित हुए ॥मू०११३।। ॥ गणधरवाद समाप्त ॥ टीका का अर्थ-मेतार्य भी अपना संशय छेदन करने के लिए अपने तीनसौ शिष्यों के साथ प्रभु के समीप आये । भगवान् मे उनसे कहा-हे मेतार्य ! तुम्हारे मन में यह संशय विद्यमान है कि-परलोक नहीं है। આ અગ્યારે બ્રાહ્મણે પિતાના વિષય સંબંધી જે જે શંકાએ તેઓ સેવી રહ્યા હતા, તે તે શંકાઓનું વ્યક્તિગત નિરાકરણ થતાં તેઓ તીવ્ર વૈરાગ્યને પામ્યા. સંસારની અપારતાને જાણી, તેઓ દીક્ષિત થઈ ગણુધર પદ ને પ્રાપ્ત થયા. કયા કયા ગણધરે કેટકેટલા શિવે સાથે દીક્ષિત થયાં તે બતાવવાવાળી સંગ્રહણી ગાથા અહિં वामां आवे छे-- "पंचसो पंचाई, दोण्हं चिय होय सद्ध तिसओ य । सेसाणं च चउण्हं, तिसओ हवइ गच्छो ॥” इति અર્થા–શરૂઆતના પાંચગણધરે, પાંચસો-પાંચસે શિષ્ય સાથે બે સાડાત્રણસે સાથે અને બાકીના ચારે ત્રણસે ત્રણ શિષ્યના સમુદાય સાથે દીક્ષા ધારણ કરી. આ પ્રમાણે પ્રભુ પાસે બધા મળી ચુમાળીસસે બ્રાહ્મણોએ એટલે અગ્યાર ગણધરની સાથે બધા સુમાળીસ ને અગીયાર બ્રાહ્મણોએ દીક્ષા પર્યાય અંગિકાર કરી. (સૂ૦-૧૧૩) ॥ या संपू॥ ટીકાને અર્થ–મેતાર્ય પણ પિતાના સંશયના નિવારણ માટે પિતાના ત્રણસો શિવે સાથે પ્રભુની પાસે આવ્યા. ભગવાને તેને કહ્યું- હે મેતાય ! તમારા મનમાં એ સંશય છે કે-પરલોક નથી, કારણ કે વેદોમાં કહેલ છે કે JRTERSama र गणधरशिष्यપણ संख्या कथनम् । सु०११३॥ ॥४३०॥ શ્રી કલ્પ સૂત્ર: ૦૨
SR No.006382
Book TitleKalpsutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages509
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_kalpsutra
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy