SearchBrowseAboutContactDonate
Page Preview
Page 437
Loading...
Download File
Download File
Page Text
________________ श्रीकल्प सूत्रे ॥४१९॥ टीका पुण्यमेव प्रकृष्ट सत् प्रकृष्टमुखस्य हेतुः, तदेव चाऽपचीयमानमत्यन्तस्तोकावस्थं सत् दुखस्य हेतुः ? उत तदतिरिक्तं पापं किमपि वस्तु अस्ति ? अथवा एकमेवोभयरूपम् ? उभयमपि स्वतन्त्र वाऽस्ति ? उत पुरुषातिरिक्तं किमपि नास्ति, यतो वेदेषु कथितं " पुरुष एवेद °U° सर्व यद्भूतं यच्च भाव्यं" इत्यादीति, तन्मिथ्या । कल्पइह लोके पुण्य-पापफलं प्रत्यक्ष लक्ष्यते। एवं व्यवहारतोऽपि प्रतीयते यत् पुण्यस्य फलम् दीर्घायुष्क-लक्ष्मी मञ्जरी रूपा-ऽऽरोग्य-सुकुलजन्मादि, पापस्य च तद्विपरीतमल्पायुष्कादि फलम्, इति पुण्यं पापं च स्वतन्त्रं विजानीहि, 'पुरुष एवेद' मित्येतस्मिन् विषये अग्निभूतिपश्ने यन्मया कथितं तदेव ज्ञातव्यम् । तव सिद्धान्तेऽपि पुण्यं पापं अचलभ्राता! तुम्हारे हृदय में ऐसा सन्देह है कि पूण्य ही जब प्रकर्ष को मान होता है तो प्रकृष्ट सुख का हेतु हो जाता है और जब वही अपकर्ष को प्राप्त होकर अत्यन्त अल्प होता है तो दुःख का कारण बनजाता है, अथवा पुण्य से भिन्न पाप कोई अलग वस्तु है ? अथवा एक ही वस्तु उभयरूप है ? या दोनों स्वतंत्र है ? या पुरुष ( आत्मा ) के अतिरिक्त कुछ भी नहीं है ? क्यों कि वेदों में कहा है-'पुरुष एवेद •U• सर्व यद्भूतं यच्च भाव्यम्'-इति । अर्थात्- यह सब पुरुष ही है जो हो चुका है, और जो होगा।' इत्यादि। अचलभ्रात्रो तुम्हारा यह संशय निराधार है। इस लोक में पुण्य और पाप का फल प्रत्यक्ष दिखाई दे रहा है। इसके पुण्यपाप विषय अतिरिक्त व्यवहार से भी प्रतीत होता है कि दीर्घ आयु, लक्ष्मी, सुन्दर रूप, आरोग्य, सुकुल में जन्म आदि संशय पुण्य का फल है, और पाप का कल इससे विपरीत अल्पायु आदि है। इस लिए पुण्य और पाप को स्वतंत्र निवारणम् । समझो। 'यह सब पुरुष ही है' इस विषय में अग्निभूति के प्रश्न के उत्तर में मैंने जो कहा है, वहाँ यहीम .११॥ છે કે, જ્યારે પુણય ધણું વધી જાય, ત્યારે ઘણું સુખ આવી મળે છે, એટલે ધણા સુખના હેતુરૂપ બને છે. અને ચાર ઘટતું જાય ને અ૫ થઈ જાય, ત્યારે તે પુણ્ય, પાપનું કારણ બની જાય છે ? આ ઉપરાંત શું તું એમ પણ માની રહ્યો છે કે, પાપ જેવું કઈ તરવ પુણ્યથી નિરાળું નથી, અથવા આ એક તત્ત્વ બંને રૂપ છે ? તેમજ બંને અલગ- અલગ છે ? આથી વળી આગળ વધી તું એમ માની રહ્યો છે કે આ જગતમાં “આમ” સિવાય બીજો કોઈ પદાથ નથી ? કારણ કે વેદવાકય એમ કહે છે કે આ જગત કેવળ બ્રહ્મમય છે, બ્રહામય હતું ને બ્રહામય રહેશે ? ST તેને પણ તું એમ જ માને છે ? કેમ એમ જ ને ? તારા આવા પ્રકારના તમામ અભિપ્રાયો નિરાધાર છે. આલેકમાં પુય -પાપના ફળો પ્રત્યક્ષ દેખાય છે. આ સિવાય વ્યવહારમાં પણ દેખાય છે કે દીર્ધ આયુ, લક્ષમી, સુંદર રૂપ, ॥४१९॥ આરોગ્ય, સારા કુળમાં જન્મ આદિ પુણ્યના ફળ છે, અને આનાથી વિપરીતતાવાળું અ૯૫ આયુ વિગેરે પાપનાં ફળરૂપ છે, માટે પુણ્ય અને પાપને સ્વતંત્ર સમજવા જોઈએ, સમસ્ત જગત “આત્મમય છે' એ વિષયમાં અગ્નિભૂતિના પ્રશ્નમાં જે ઉત્તર દેવાયા હતા તે ઉત્તરથી સમજણ કરી લેવી. તમારા સિદ્ધાંત માં પણ પુણ્ય અને પાપને સ્વતંત્રપણે છill શ્રી કલ્પ સૂત્ર: ૦૨
SR No.006382
Book TitleKalpsutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages509
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_kalpsutra
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy