________________
श्रीकल्प
सूत्रे ॥४१२॥
कल्पमञ्जरी टीका
मोक्षश्च भवति न वा? तवात्र संशये कारणम्-'स एष विगुणो विभुन बध्यते संसरति वा मुच्यते मोचयति वा' “स एषः जीवः विगुणः निर्गुणः विभुः व्यापकः न बध्यते-बन्धनं न याति, वा अथवा न संसरति नोत्पद्यते भवं न पामोति, तथा न मुच्यतेन मुक्तो भवति, वा-अथवा न परं मोचयति।" इत्यादिवेदवचननिकरोऽस्ति । त्वं स एष विगुण' इत्यादिवेदवचनादेव 'जीवस्य न बन्धो न चापि मोक्षो भवतीति मन्यसे । अत्रेत्थं तब युक्तिः-यदि जीवस्य बन्धो मन्यते, तदा-सम्बन्धः अनादिका आदिरहितः नित्य इत्यर्थः, वा-अथवा पश्चात् जातः ? तत्र यदि अनादिका नित्यो मन्यते, तदा स न छुटयेत-न छियेत, 'योऽनादिका संशय का कारण वेद का यह वचन है-'यह निर्गुण और सर्वव्यापी आत्मा न तो बंधन को प्राप्त होती है, न उत्पन्न होती है, न मुक्त होती है और न दूसरे को मुक्त करती है। इसी वेद वचन से तुम मानते हो कि जीव को न बंध होता है और न मोक्ष होता है। इस विषय में तुम्हारी युक्ति यह है-अगर जीव का बंध माना जाय तो वह बंध अनादि है या सादि-बाद में उत्पन्न हुआ है ? अगर नित्य माना जाय तो वह छूट नहीं सकता। મોક્ષને કલ્પિત માનતે હોય તે તું બેટે રસ્તે છે! તારા કથન મુજબ આ આત્મા નિર્ગુણ અને સર્વવ્યાપી છે. તેથી તેને બંધ કે મેક્ષ હાય જ નહિ એ તારો અભિપ્રાય છે. ઉપરની તારી માન્યતા તદ્દન ગેરરસ્તે દોરનારી છે. જગતમાં ઉઘાડી આંખે દેખાય છે કે
એક રાંક ને એક નૃપ, એ આદી જે ભેદ, કારણ વિના ન કાર્ય તે, તેજ શુભાશુભ વેધ. શુભ કરે ફળ ભોગવે, દેવાદિ ગતિ માંય; અશુભ કરે નકદિ ફળ, કમરહિત ન કયાંય. જે જે કારણુ બંધના, તે બંધને પંથ; તે કારણે છેદક દશા, મેક્ષ પંથ ભવ અંત. રાગ દ્વેષ અજ્ઞાન છે, મુખ્ય કમના ગ્રંથ; થાય નિવૃત્તિ જેહથી, તેજ મોક્ષને પંથ. આત્મા સત્ ચૈતન્યમય, સર્વાભાસ રહિત જેથી કેવળ પામીએ, મેક્ષપંથ તે રીત.
मण्डिकस्य बन्धमोक्षविषयसंशयनिवारणम् । मू०१११॥
॥४१२॥
શ્રી કલ્પ સૂત્ર: ૦૨