SearchBrowseAboutContactDonate
Page Preview
Page 415
Loading...
Download File
Download File
Page Text
________________ श्रीकल्प कल्प मञ्जरी ॥३९७॥ टीका व्यक्तस्य पश्चभूता गच्छामि । यदि स मम संशयं छेत्स्यति तदाऽहमपि प्रवजिष्यामीति कृत्वा सोऽपि पंचशतशिष्यपरिचारपरिवृतः प्रभुसमापे समागच्छति । प्रभुश्च तं नामसंशयनिर्देशपूर्वमाकारयति-भो व्यक्त ! तव मनसि पृथिव्यादिपञ्चभूतानि न सन्ति, तेषां या-इयं प्रतीतिर्जायते सा जलचन्द्रवन्मिथ्या । एतत्सर्वं जगत् शून्यं वर्त्तते-"स्वमोपमं वै सकलम्" इत्यादि वेदवचनादिति संशया वर्तते । स मिथ्या । यद्येवं तदा भुवनप्रसिद्धाः स्वमास्वमपदार्थाः कथं दृश्येरन् ? वेदेष्वप्युक्तम्-"पृथिवी देवता आपो देवता" इत्यादि । अतः पृथिव्यादिपञ्चभूतानि सन्तीति सिद्धम् । एवं श्रुत्वा निशम्य छिन्नसंशयो व्यक्तोऽपि पश्चशतशिष्यैः प्रभुसमीपे प्रबजितः ॥सू०१०९॥ मूल का अर्थ-'तए णं' इत्यादि । तत्पश्चात् व्यक्त नामक ब्राह्मण ने विचार किया-'यह वेदत्रयी के समान महापण्डित तीनों भाई अपने-अपने संशय का निवारण कर के दीक्षित हो गये हैं। मालूम होता है, वह कोई अलौकिक महापुरुष हैं, मैं भी उन महापुरुष के पास जाऊँ। अगर वह मेरे संशय को दूर कर देगें तो तो मैं भी दीक्षित हो जाऊँगा। ऐसा सोच कर वह भी पाँचसौ शिष्यों के साथ प्रभु के समीप गये । प्रभु ने उन्हें नाम और संशय का उल्लेख करके कहा-हे व्यक्त ! तुम्हारे मनमें यह संशय है कि पृथ्वी आदि पाँच भूत नहीं हैं, उनकी जो प्रतीति होती है सो जल-चन्द्र के समान मिथ्या है। यह समस्त जगत् शून्य रूप है। वेद में भी कहा है-'स्वप्नोपमं वै सकलम्' इति । अर्थात्-सब कुछ स्वप्न के समान है। तुम्हारा यह विचार मिथ्या है। अगर ऐसा हो तो तीन लोक में प्रसिद्ध स्वाम-अस्वप्न गंधर्वनगर आदि पदार्थ क्यों दिखाई भूगनी -'तएणं, त्या त्यारमा ०५४त नामना याथा ग्राम विया२ ज्यो मा सुत्र वह સમાન મહાપંડિતો તેમજ સગાસહોદરે પિતા પોતાના સંશાનું નિવારણ કરી દીક્ષિત થયા ! આ ઉપરથી માલુમ પડે છે કે તે કોઈ અલૌકિક પુરુષ છે ! હું પણ તેમની પાસે જાઉં! કદાચ તે મારી શંકાને નિવારશે તે હું પણ તેમની પાસે દીક્ષા-પર્યાય ધારણ કરીશ. આમ વિચારી તે પણ પાંચસે શિષ્યો સાથે પ્રભુ પાસે પહોંચી ગયા. પ્રભુએ તેના નામ અને સંશયને ઉલ્લેખ કરી કહ્યું કે “હે વ્યક્ત ! તારા મનમાં એ સંશય છે કે “પૃથિવી આદિ પાંચ ભૂત હશે કે નહિ? અને જે હોય તે પણ જળ-ચંદ્ર સમાન મિયા છે, તેમજ આ સમસ્ત જગત शूल्य ३५ छ. वेहमा ५ ४ छ -" स्वप्नोपमं वै सकलम् ' तमाम स्वभवत छ. भा भी मामताभ तने શંકા ઉડી છે તે વાત ઠીક છે ને ? વ્યક્ત જવાબ વાળે કે “હા, તેમજ છે, મને ઉપરની વાતમાં ગાઢ શંકાઓ વર્તે છે.” ભગવાને તેના મનનું સમાધાન કરવા કહ્યું કે “આ તારી માન્યતા ભૂલભરેલી છે. જે તારા કહેવા મુજબ આ બધું ત્રણે લોકમાં દેખાતા નગર આદિ તેમજ અન્ય પદાર્થો સ્વવત્ છે; તે તે નજરોનજર કેમ દેખાય છે? विषयक संशय निवारणम् । दीक्षाग्रहणं ॥सू०१०९॥ ॥३९७॥ છે શ્રી કલ્પ સૂત્ર: ૦૨
SR No.006382
Book TitleKalpsutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages509
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_kalpsutra
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy