SearchBrowseAboutContactDonate
Page Preview
Page 413
Loading...
Download File
Download File
Page Text
________________ श्री कल्प सूत्रे ॥३९५॥ कल्पमञ्जरी टीका लभ्यस्तपसा ह्येष ब्रह्मचर्येण नित्यं ज्योतिर्मयो हि शुद्धो यं पश्यन्ति धीरा यतयः संयतात्मानः इति । अयं भावः-एषः अयम् नित्यं-नित्यः, छान्दसत्वान्नपुंसकत्वम् , शाश्वतः, ज्योतिर्मयः ज्योतिः स्वरूपः, शुद्ध= निर्मलः आत्मा सत्येन तपसा ब्रह्मचर्येण लभ्यः पाप्यः यम्=आत्मानम् धीराः धैर्यवन्तः जितेन्द्रिया इत्यर्थः, संयतात्मानः कूर्मवत् तत्तदिद्रियार्थेभ्यो निगृहीतमनसः, यतयः मुनयः पश्यन्ति साक्षात्कुर्वन्तीति । यदि शरीरात अन्यः पृथक् जीवो न भवेत् , तदा 'सत्येन लभ्यस्तपसा होष ब्रह्मचर्येण' इति वेदवचनं कथं संगच्छेत ? अतः शरीराद् भिन्नो जीवोऽस्ति' इति सिद्धं भवति । एवं प्रभुवचनेन छिन्नसंशयः-पतिबुद्धो वायुभूतिरपि पञ्चशतशिष्यैः सह प्रव्रजितः ॥म्०१०८।। निर्मल आत्मा सत्य से, तप से तथा ब्रह्मचर्य से उपलब्ध होता है। जिसको धैर्यवान्-जितेन्द्रिय तथा संयतात्मा-कूर्म की तरह इन्द्रियों के विषयों से मन को निगृहीत करने वाले-मुनि ही साक्षात् कर सकते हैं। यदि शरीर से पृथक् जीव न हो तो वेद का यह वाक्य किस प्रकार संगत होगा? इस से सिद्ध है कि शरीर से भिन्न जीव की सत्ता है। इस प्रकार प्रभु के कथन से वायुभूति का संशय हट गया। वह अपने पांच सौ शिष्यों के साथ दीक्षित हो गये |मू०१०८॥ તમારા શાઓમાં પણ કહ્યું છે કે સંયત આત્માએ પિતાની ઇન્દ્રિયોને કાચબાની માફક ગોઠવી તેમજ મનને વિષમાથી ખેંચી લઈને પિતાને સાક્ષાત્કાર કરવો જોઈએ. આ બધું પ્રત્યક્ષ પ્રમાણુરૂપ હોવાથી જીવ અને કાયા જુદા છે એમ સિદ્ધ થાય છે. ભગવાનની આવી અપૂર્વ વાણીનું શ્રવણ થતાં વાયુભૂતિના અંતર્ગત ભાવે કેવી રીતે પલટાયા તે કહે છે કે – દેહ જીવ એક રૂપે ભાસે છે અજ્ઞાન વડે; ક્રિયાની પ્રવૃત્તિ પણ તેથી તેમ થાય છે. જીવની ઉત ત્તિ અને રોગ શાક દુઃખ મૃત્યુ દેહને સ્વભાવ જીવપદમાં જણાય છે. એ જે અનાદિ એક રૂપને મિથ્યાત્વ ભાવ; જ્ઞાનિના વચનો વડે દૂર થઈ જાય છે. ભાસે જડ ચૈતન્યનો પ્રગટ સ્વ ભાવ ભિન્ન બને દ્રવ્ય નિજ નિજ રૂપે સ્થિત થાય છે. જડ ને ચૈતન્ય બને દ્રવ્યનો સ્વભાવ ભિન્ન; वायुभूते र दीक्षाग्रहणम् । કૃ૦૦૮ના ॥३९५॥ શ્રી કલ્પ સૂત્ર: ૦૨
SR No.006382
Book TitleKalpsutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages509
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_kalpsutra
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy