________________
श्रीकल्प
कल्पमञ्जरी टीका
॥३७२॥
दिनी यानि लक्षणानि-स्वरूपाणि तैयिते लक्ष्यते, अतश्चित्वादिलक्षणलक्ष्यमाणत्वाज्जीवोऽस्तीति सिध्यति । पुनरपि जीवसाधनोपायमाह-'जई' इत्यादि । यदि जीवो न स्यात्-न भवेत् तदा तर्हि-जीवाऽसत्त्वे पुण्यपापयोः कर्ता का जीवातिरिक्तो भवेत ? अपि तु न कोऽपिभवेत्, नहि पुण्यपापानुकूलव्यापारो जीवं विना सम्भवति तस्मात् पुण्यपापकर्तृत्वान्जीवोऽस्तीति सिध्यति । पुनर्जीवोऽस्तीति मतं पुष्णाति 'तुज्झ' इत्यादितवाभिमतस्य यज्ञदानादिकार्यकरणस्य निमित्तं जीवं विना को भवेत् ? अपि तु जीव एव तत्करणनिमित्तं भवितुमर्हति, व्यापारस्य जीवाधीनत्वात् तस्माज्जीवोऽस्तीतिसिति । इत्थं जीवास्तित्वं साधयित्वा सम्पति वेदप्रमाणेन तत्साधयितुमाह-'तव सत्थे वि' इत्यादि-तव शास्त्रेऽपि उक्तमस्ति-"सबै अयमात्मा ज्ञानमयः" सा=चित्तादिअर्थात् संज्ञान का जो कर्त्ता हो वह चैतन्य है। विशिष्ट ज्ञान विज्ञान कहलाता है। चेष्टा संज्ञा कहलाती है। इन चित्त, चैतन्य, विज्ञान और संज्ञा आदि लक्षणों से जीव का ज्ञान होता है, इससे जीवकी सिद्धि होती है।
जीवकी सिद्धिका दूसरा उपाय बतलाते है-अगरजीव न हो तो पुण्य और पाप का कर्ता जीव के अतिरिक्त दूसरा कौन होगा ? अर्थात कोई भी नहीं हो सकता । जीव के बिना पुण्य-पाप को उत्पन्न करनेवाला व्यापार संभव नहीं है। इसलिये पुण्य-पापका कर्त्ता होने से जीवका अस्तित्व सिद्ध होता है । जीव है, इस मत को फिर पुष्ट करते है-तुम्हारे माने हुए यज्ञदान आदि कार्यों के करने का निमित्त, जीव के अभाव में, कौन होगा ? जीव ही उन कार्यों के करनेका निमित्त हो सकता हैं, क्यों कि व्यापार जीव के अधीन है। इससे भी जीव है, यह सिद्ध होता है। इस प्रकार जीवका अस्तित्व सिद्ध करके अब वेद के प्रमाण से उसे सिद्ध करने के लिए कहते हैं-तुम्हारे शास्त्रमें भी कहा है-"सवै अयमात्मा ज्ञानमयः" જે કતાં હોય તે ચૈતન્ય છે. વિશિષ્ટ જ્ઞાન વિજ્ઞાન કહેવાય છે, ચેષ્ટા સંજ્ઞા કહેવાય છે. એ ચિત્ત, ચૈતન્ય, વિજ્ઞાન અને સંજ્ઞા આદિ લક્ષણેથી જીવનું જ્ઞાન થાય છે તેથી જીવની સિદ્ધિ થાય છે.
જીવની સિદ્ધિ (સાબિતી)ને બીજો ઉપાય બતાવે છે–જે જીવ ન હોય તે પુન્ય અને પાપને કર્તા જીવ સિવાય બીજું કશું હશે? એટલે કે કોઈ પણ હોઈ ન શકે. જીવ વિના પુન્ય પાપને ઉત્પન્ન કરનાર વ્યાપાર સંભવિત નથી. તેથી પુન્ય-પાપને કર્તા હોવાથી જીવનું અસ્તિત્વ સિદ્ધ થાય છે. જીવ છે, આ મતને ફરી પુષ્ટ કરે છે–તમે માનેલ યજ્ઞ દાન આદિ કાર્યો કરવાનું નિમિત્ત જીવના અભાવમાં કહ્યું હશે ? જીવ જ તે કાર્યો કરવાનું નિમિત્ત હોઈ શકે
છે, કારણ કે જાપાર જીવને આધીન છે તેથી પણ જીવ છે એ સિદ્ધ થાય છે. આ રીતે જીવનું અસ્તિત્વ સિદ્ધ श
हना अभाशयीतनसिद्ध ४२वान भाटेछ-तभाशालीमा ५ -"सवै अयमात्मा ज्ञानमयः"
इन्द्रभूतेः
आत्मविषयक संशय निवारण
वर्णनम् । मू०१०६॥
॥३७२।।
શ્રી કલ્પ સૂત્ર: ૦૨