SearchBrowseAboutContactDonate
Page Preview
Page 365
Loading...
Download File
Download File
Page Text
________________ ETEJA श्री कल्प कल्पमञ्जरी टीका ॥३४॥ छाया-तस्मिन् तादृशे समवसरणे समासीनस्य भगवतो दर्शनार्थ धर्मदेशना श्रवणार्थ च भवनपति व्यन्तर ज्योतिषिक विमानवासिनो देवाश्च देव्यश्च निज निज परिवारपरिहताः सर्वद्धर्या सर्वधुत्या, प्रभया छायया अर्चिषा दिव्येन तेजसा दिव्यया लेश्य या दशदिशो उद्योतयन्तः प्रभासयन्तः समावयान्ति, तान् दृष्ट्वा यज्ञपाटस्थिता यज्ञयाजिनः सर्वे ब्राह्मणाः परस्परमेवमाख्यान्ति, एवं भाषन्ते एवं प्रज्ञापयन्ति, एवं प्ररूपयन्ति भो भो लोकाः ! पश्यन्तु यज्ञप्रभावं, येन इमे देवाश्च देव्यश्च यज्ञदर्शनार्थ हविष्यग्रहणार्थं च निज निज विमानै निज निज सर्वऋद्धयादिकैः साक्षात् समागच्छन्ति । तत्र स्थिता लोका आश्चर्यकमनुभूय एवमवादिषुः यद् इमे मूलका अर्थ-'तसि तारिमगंसि' इत्यादि। उस दिव्य समवसरण में विराजमान भगवान के दर्शन के लिये तथा धर्मदेशना श्रवण करने के लिए भवनपति, व्यन्तर, ज्योतिषिक और विमानवासी देव और देविया झुंड के झुंड अपने-अपने परिवार के साथ समस्त ऋद्धि से सर्व धुति से सवप्रकार के विमानों की दीप्तिया से दिव्य शोभाओं से शरीर पर धारण किये हुवे सर्व प्रकार के आभूषणों के तेज की ज्वालाओं से शरीर सम्बधि दिव्य प्रभाओं से दिव्यशरीर की कांतीयों से दशों दिशाओं को उद्योतित करते हुवे विशेषरूपसे प्रकाश युक्त होकर आते हैं। उन्हें देख कर यज्ञ स्थल में स्थित यज्ञ का अनुष्ठान करनेवाले सभी ब्राह्मण आपस में इस प्रकार कहने लगे, इस प्रकार भाषण करमे लगे, इस प्रकार प्रज्ञापन करने लगे और इस प्रकार प्ररूपणा करने लगे--हे महानुभावो! देखो यज्ञ के प्रभाव को! यह देव और देविया यज्ञ को देखने के लिए और हविष्य को ग्रहण करने के लिए अपने-अपने विमानों और अपनी-अपनी ऋद्धि के साथ साक्षात् आ रहे हैं! भूजन। अथ-'तंसितारिसगंसि त्या माहिव्य सभवसमा जीतामसवानना हशन भाटे तथा तेभने। ધર્મોપદેશ સાંભળવા સારું ભવનપતિ, વ્યંતર, તિષિક અને વિમાનવાસી દેવો અને દેવીઓ પિત–પિતાના પરિવાર સાથે ત્યાં આવી રહ્યા હતા. તેઓ પિતાની સાથે પિતાની રિદ્ધિ-સમૃદ્ધિથી સર્વ પ્રકારના ઘુતિથી, તમામ પ્રકારના વિમાની દીપ્તીયોથી, દિવ્ય શોભાઓથી, શરીર પર ધારણ કરેલ તમામ પ્રકારના આભૂષણે-ઘરેણાઓના તેજની જવાલાઓથી, શરીરની દિવ્ય પ્રભાએથી, દિવ્ય શરીરની કાંતીઓથી ઉધોતિત કરતા થકા અને વિશેષરૂપથી પ્રકાશયુક્ત થઇ આવી રહ્યા હતા. આવી રીતે, દેવી અલંકારોથી અલંકૃત, અને આભુષણોથી વિભૂષિત એવા દેવ-દેવીઓને આવતાં જોઈ, યજ્ઞ કરવાવાળા સર્વ બ્રાહ્મણો, અંદરોઅંદર આ પ્રમાણે કહેવા લાગ્યા; આ પ્રકારે નિવેદ કરવા લાગ્યા. આ પ્રમાણે સાક્ષી પુરવા લાગ્યા. આ પ્રકારે સંભાષણે કરવા લાગ્યાં કે, “અહો યજ્ઞાથી એ ! યજ્ઞને પ્રભાવ તે જુઓ ! સર્વ દેવ-દેવીઓ આ યજ્ઞને જોવા માટે તેને પ્રસાદ અને હવિષ લેવા માટે સર્વ પરિવાર અને સદ્ધિ म समवसरण वर्णनम् । ॥०१०४।। PAHEARTHATANTRIEEETTE ||३४७॥ શ્રી કલ્પ સૂત્ર: ૦૨
SR No.006382
Book TitleKalpsutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages509
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_kalpsutra
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy