SearchBrowseAboutContactDonate
Page Preview
Page 345
Loading...
Download File
Download File
Page Text
________________ STARAC ततः खलु श्रमणस्य भगवतो महावीरस्य केवलबरज्ञानदर्शनोत्पत्तिसमये सर्वैः भवनपति-व्यन्तर-ज्योतिषिक-विमानवासिभिः देवश्च देवीभिश्च उपयद्भिश्च उत्पतद्भिश्च एको महान् दिव्यो देवोदयोतो देवसन्निपातः देवकलकल: उत्पिञ्जलकभूतश्चापि बभूव ।।मू०१००॥ श्रीकल्पसूत्रे टीका-'तए णं तस्स' इत्यादि । ततः महास्वप्नदशकदर्शनानन्तरं खलु श्रमणस्य भगवतो महावीरस्य ||३२७|| तपः संयम-तपोद्वादशविधं संयम सप्तदशविधं समाराधयतः सम्यक् प्रकारेण कुर्वतो द्वादशसु वर्षेषु त्रयोदशसु पक्षेषु च अर्थात-सार्धषण्मासाधिकेषु द्वादशवर्षेषु व्यतिक्रान्तेषु व्यतीतेषु सत्सु, त्रयोदशस्य वर्षस्य पर्याये= संयमपर्याये वर्तमानस्य, यः सः ग्रीष्माणां प्रीष्मऋतुसम्बन्धी द्वितीयो मासः चतुर्थः पक्षो वैशाखशुद्धः, तस्य खलु वैशाखशुद्धस्य दशमीपक्षे दशम्यां तिथौ सुव्रते-सुव्रतनामके दिवसे, विजये मुहूर्ते, हस्तोत्तरासु नक्षत्रेसभी भावों को जानते हुए तथा देखते हुए विचरने लगे। तब श्रमण भगवान् महावीर के केवलज्ञान और केवलदर्शन की उत्पत्ति के समय में, सब भवनपति, व्यन्तर, ज्योतिषिक तथा विमानवासी देवों और देवियों के आने-जाने से एक महान् दिव्य देव प्रकाश हुआ, देवोंका संगम हुआ, कल-कल नाद हुआ और देवों की बहुत बड़ी भीड़ हुई।सू०१००॥ टीका का अर्थ-दस महास्वप्न देखने के पश्चात् , तप संयम की आराधना करते हुए श्रमण भगवान् महावीर को दीक्षा अंगीकार किये, बारह वर्ष और तेरह पक्ष अर्थात् साढ़े बारह वर्ष और पन्द्रह दिन बीत जाने पर संयम-पर्याय का तेरहवा वर्ष चलता था, उस समय ग्रीष्मऋतु संबंधी दूसरा मास और चौथा पक्ष-वैशाख शुद्ध पक्ष था। उस वैशाख शुद्ध पक्ष की दशमी तिथि में, सुव्रत नामक दिवस में, विजय मुहूर्त में, ચર્યાઓને જાણવા અને દેખાવા લાગ્યા. દરેક જીવની ખાન-પાન આદિની ક્રિયાઓ પણ, તેમના જ્ઞાન દ્વારા જણાતી જતી હતી. પ્રગટકમ રહસ્યકમ, પરસ્પરના ભાષણો, કથન અને મને ગત ભાવે વિગેરેને તેઓ જાણવા તેમજ દેખતા જે થકા વિચરવા લાગ્યા. ત્યારે શ્રમણ ભગવાન મહાવીરને કેવળજ્ઞાન-કેવળદર્શન ઉત્પન્ન થતા ભવનપતિ, વ્યંતર, જ્યોતિર્ષિક તથા વિમાનવાસી દેવ-દેવીઓ આવવા લાગ્યાં. આ અવરજવરને પરિણામે, એક મહાન દિવ્ય દેવ પ્રકાશ પડવા લાગે. દેવને સુધ “કલ-કલ’ અવાજ કરતે ભગવાનના દર્શન કરવા ભીડ કરી રહ્યો હતે. (સૂ૦૧૦૦). વિશેષાર્થ– ભગવાનને ઉગ્ર તપ-સંયમની આરાધનાના અંતે, સાડાબાર વર્ષ અને પંદર દિવસને વખત પૂરા થયા હતા. આ સંયમની છેલ્લી અવસ્થામાં, તેમને જે દશ મહાસ્વપ્નને અનુભવ થયો હતો, તે તેમના નિરાવરણીય હીર જ્ઞાનના ઉધાડની પૂર્વભૂમિકાનું દિગ્દર્શન હતું. આ સ્વપ્નો સુખદ અનુભવના આગાહીરૂપે હતાં. આ સ્વપ્નબાદ પણ केवलज्ञान दर्शनमाप्ति वर्णनम् । ॥सू०१००॥ ||३२७|| શ્રી કલ્પ સૂત્ર: ૦૨
SR No.006382
Book TitleKalpsutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages509
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_kalpsutra
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy