________________
Parag
श्राकल्प.
सूत्रे ॥३२३॥
कल्पमञ्जरी टीका
RETRIESARITASAGAR
गोवर्गों दृष्टः, तेन चातुर्वर्ण्याऽऽकीर्ण चत्वारोवर्णाश्चातुर्वर्ण्य श्रमण-श्रमणी-श्रावक-श्राविकारूपं, तेन आकीण= युक्तं संशं स्थापयिष्यति, इति पश्चमम् ५। यत् खलु पद्मसरो दृष्टं तेन भगवान् भवनपतिव्यन्तरज्योतिषिक वैमानिकेति चतुर्विधान् देवान् आख्यापयिष्यति-प्रज्ञापयिष्यति, दर्शयिष्यति, निदर्शयिष्यति उपदर्शयिष्यति-इति षष्ठम् ६। यत् खलु महासागरो भुजाभ्यां तीणों दृष्टः, तेन अनादिकम् आदिवर्जितम् अनवदग्रम् अन्तरहितं, चातुरन्तसंसार सागरं चतुर्रगतिकसंसाररूपसमुद्रं तरिष्यति, इति सप्तमम् ७ । यत् खलु तेजसा ज्वलन् दिनकरः सूर्यो दृष्टः, तेन भगवतः श्रीवीरप्रभोः अनुत्तरमप्रधानं, कृत्स्नं-सकलम्-अखण्डम्-सर्वपदार्थावगाहनात् केवलवरज्ञानदर्शनमपि कृत्स्नं व्यपदिश्यते, एवं प्रतिपूर्णम्-सकलांशसम्पन्नम् , अव्याहतम् व्याघातवर्जितम् , निरावरणम्-आवरणरहितं च केवलवरज्ञानदर्शनं केवलवरज्ञानं-केवलवरदर्शनं च समुप्तत्स्यते-इत्यष्टमं ८। यत् खलु हरिवडयवर्णाभेन निजझुंड) देखा, उससे साधु, साध्वी, श्रावक और श्राविकारूप चार प्रकार के संघ की स्थापना करेंगे यह पाँचवें महास्वम का फल है। (६) पद्मों से युक्त जो सरोवर देखा, उससे भगवान् भवनपति, व्यन्तर, ज्योतिषिक
और वैमानिक, इन चार प्रकार के देवों को सामान्य-विशेषरूप से उपदेश करेंगे, प्रज्ञापन करेंगे, प्ररूपण करेंगे, दर्शित, निदर्शित तथा उपदर्शित करेंगे, यह छठे महास्वम का फल है। (७) भगवान् ने महासमुद्र को भुजाओं से तिरा देखा, उससे आदि तथा अन्त से रहित, चार गतिवाले संसार रूप समुद्र को पार करेंगे यह सातवें महास्वन का फल है। (८) भगवानने तेज से देदीप्यमान सूर्य देखा, उससे भगवान् को प्रधान, सम्पूर्ण एवं समस्त पदार्थों को जानने के कारण अविकल (कृत्स्न) प्रतिपूर्ण (सकल अंशोंसे युक्त) सब प्रकार को रुकावटों से रहित तथा आवरण रहित केवलज्ञान और केवलदर्शन की प्राप्ति होगी यह आठवें (૫) ભગવાને જે શ્વેત ગોવઝ (ગાયનું ધણ) દેખ્યું તેને ભાવ એ છે કે સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકારૂપ ચાર પ્રકારના સંધની સ્થાપના કરશે. આ પાંચમાં મહાસ્વપ્નનું ફળ છે. (૬) પોવાળું જે સરોવર જોયું, તેને ભાવ એ છે કે ભગવાન ભવનપતિ, વ્યંતર, જ્યોતિષિક, અને વૈમાનિક એ ચાર પ્રકારના દેવેને સામાન્ય વિશેષ રૂપથી ઉપદેશ આપશે, પ્રજ્ઞાપન કરશે, દર્શિત, નિદર્શિત તથા ઉપદર્શિત કરશે. આ છઠ્ઠા મહાસ્વપ્નનું ફળ છે. (૭) ભગવાને મહાસાગરને પિતાની ભૂજાઓ વડે પાર કર્યો, તેનો ભાવ એ છે કે આહિં તથા અન્તવિનાના, ચાર ગતિવાળા સંસારરૂપી સાગરને પિતે પાર કરશે. આ સાતમ મહાસ્વપ્નનું ફળ છે. (૮) ભગવાને તેજથી દેદિપ્યમાન સૂર્ય જે, તેનો ભાવ એ છે કે ભગવાનને પ્રધાન, સંપૂર્ણ અને સકળ પદાર્થોને જાણવાને કારણે અવિકલ (કૂખ), પ્રતિપૂર્ણ (સકલ અ'શેવાળ') બધી જાતની સMવટ વિનાનું તથા આવરણ વિનાનું કેવળજ્ઞાન પ્રાપ્ત થશે. આ આઠમાં મહાસ્વપ્નનું
महास्वन
वर्णनम्। मू०९९॥
॥३२३॥
શ્રી કલ્પ સૂત્ર: ૦૨