SearchBrowseAboutContactDonate
Page Preview
Page 324
Loading...
Download File
Download File
Page Text
________________ श्री कल्प सूत्रे ॥३०६॥ कल्पमञ्जरी टीका गुप्तः, गुप्तेन्द्रियः" इत्येषां संग्रहः, तत्र 'भाषासमित: भाषासमितियुक्तः-भाषासमितिश्च-निरवद्यवचनमवृत्तिः, तया युक्तः, एपणासमितः-एषणायाम् अशनादिगवेषणायाम् उद्गमादि द्विचत्वारिंशदोषवर्जनेन समितः समितियुक्तः, आदानभाण्डमात्रनिक्षेपणासमितः-आदानेभाण्डमात्रयोहणे भाण्डमात्रयोः-भाण्डस्य पात्रस्य मात्रस्य= वस्त्रादिरूपस्योपकरणस्य च, यद्वा-भाण्डामत्रयोः-भाण्डस्य-वस्खाधुपकरणस्य अमत्रस्य-पात्रस्य चेत्युभयोः निक्षेपणायाम्-अवस्थापनायां समितः प्रतिलेखनदिपूर्वकमटत्तियुक्तः, उच्चारप्रस्रवणश्लेष्मशिकागजल्लपरिष्ठापनिकासमितः-तत्र-उच्चारः-पुरीपं, प्रस्रवणं-मूत्रं, श्लेष्मा कफः, शिवाणं नासिकामलं, जल्लः-प्रस्वेदमलम् , एतेषां परिष्ठापनिकायां परित्यागे समितः स्थण्डिलादि दोषपरिहारपूर्वकपत्तियुक्तः, मनोगुप्त:-मनोगुप्तिस्विविधा-तत्र प्रथमा सा-आद्ररौद्रध्यानानुवन्धिकल्पनाजालवियोगरूपान् , द्वितीयामनोगुप्तिश्च-शास्त्रानुसारिणी परलोकसाधिनी और कायगुप्ति से सम्पन्न थे, गुप्त थे और गुप्तेन्द्रिय थे। प्राणियों की रक्षा करते हुए यतनापूर्वक चलना ईर्यासमिति है। निर्दोष वचनों का प्रयोग करना भाषासमिति है। एषणा में अर्थात्-आहार आदि को गवेषणा में उदगम आदि ४२ (बयालीस) दोषों का वर्जन करना एपणासमिति है। भांड-पात्र तथा मात्र-वस्त्र आदि उपकरणों के ग्रहण करने और रखने में अथवा भाण्ड और वस्त्र आदि उपकरणों के तथा अमत्र अर्थात् पात्र के आदान-निक्षेप में यतना करना अर्थात् प्रतिलेखनादि पूर्वक प्रवृत्ति करना आदानभाण्डमात्रनिपेक्षणासमिति है। उच्चार-मल, प्रस्रवण मूत्र, श्लेष्म-कफ, शिंघाग-रेंट, जल्ल-पसीने का मैल, इन सब के परिष्ठापन-परठने में यतना करने को उचारप्रसगश्लेष्मर्शिवाणजलपरिष्ठापनिकासमिति कहते हैं। भगवान् मनोगुप्ति से युक्त थे। मनोगुप्ति तीन प्रकार की है-(१) आर्तध्यान और रौद्रध्यान संबंधी कल्पनाओं का अभाव होना । (२) शास्त्र के અને કાયગુપ્તિથી સંપન્ન હતા, ગુપ્ત હતા અને ગુપ્તન્દ્રિય હતા. પ્રાણીઓની રક્ષા કરતાં યતના પૂર્વક ચાલવું તે ઇસમિતિ છે, નિર્દોષ વચનને પ્રયાણ કરે તે ભાષાસમિતિ છે, એષણામાં એટલે કે આહાર આદિની ગવેષણોમાં ઉદ્દગમ આહિ ૪૨ દોષને ત્યાગ કરવો તે એષણ સમિતિ છે. ભાંડ–પાત્ર તથા માત્ર-વસ્ત્ર આદિ ઉપકરણોને ગ્રહણ કરવામાં તથા રાખવામાં અથવા ભાંડ કે વસ્ત્ર આદિ ઉપકરણ તથા અમત્ર એટલે કે પાત્રના આદાન-નિક્ષેપમાં યતના કરવી એટલે કે પ્રતિલેખન અને પ્રમાર્જન કરીને પ્રવૃત્તિ કરવી તે આદાન-ભાંડ માત્ર નિક્ષેપણ સમિતિ છે. ઉચાર મળ પ્રવણ-મૂત્ર, ગ્લેમ-કફ, શિંઘાણ-લટ) જલ-પરસેવાને મેલ, છે બધાના પરિષ્ઠાપન પરડવામાં યતના કરવી તેને ઉચાર પ્રવણ શ્લેષ્મચિંઘાણજલ-પરિષ્ઠાપનિકા સમિતિ કહે છે. ભગવાન મને મુસિવાળા હતા. મનગુપ્તિ ત્રણ પ્રકારની છે-(૧)આધ્યાન સંબંધી ક૯૫નાઓને અભાવ હે. (૨) શાસ્ત્રને અનુકૂળ, પરાકને સાધનારી ધર્મસ્થાનને ईर्यादि पंचसमिति लक्षण वर्णनम् । लाएं।सू०९८॥ ॥३०६|| શ્રી કલ્પ સૂત્ર: ૦૨
SR No.006382
Book TitleKalpsutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages509
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_kalpsutra
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy