SearchBrowseAboutContactDonate
Page Preview
Page 317
Loading...
Download File
Download File
Page Text
________________ श्रीकल्प कल्पमञ्जरी सूत्रे ॥२९९॥ टीका निखननेन एषः अयं प्रभुः श्रीवीरस्वामी अतुलां निरुपमा दुःसहां वेदनांव्यथाम् अनुभवति इति । ततः खलु सः= खरकनामावैद्यः श्रेष्टिनं सिद्धार्थम् अकथयत्-श्रीवीरव्यथावृत्तांतं निवेदितवान् । प्रभुश्च गृहीतभिक्षासन उद्यानम्= उपवनम् समनुप्राप्तः आगतः । इतश्च सःसिद्धार्थनामकः श्रेष्ठी खरकनामा-वैद्यश्च उद्याने उपवने गत्वा कायोत्सर्गस्थितस्य प्रभोः श्रीवीरस्वामिनः कर्णाभ्यां कर्णद्वयात् महत्त्या अति कौशलवत्या युक्त्या ते कर्णनिखाते शल्ये= कीलके निस्सारयत: बहिष्कुरुतः। यद्यपि कीलकोद्धरणे कर्णविवरतः कीलकबहिष्करणे प्रभोः श्रीवीरस्वामिनः दुःसहा-कष्टेन सहनीया वेदना-पीडा संजाता, तथाऽपि भगवान् श्रीवीरस्वामी चरमशरीरत्वेन अनन्तबलत्वेन च ताम् उज्ज्वलाम् उत्कृष्टाम् तीव्राम् उग्राम् धोरां भयङ्कराम् कातरजनदुरध्यासाम्-कातरजनैः अधीरपुरुषैः वेदनां सम्यक असहत सोढवान । ततःकीलकनिःसारणानन्तरं खलु सिद्धार्थनामा श्रेष्ठी वैद्यः खरकश्च औषधोपचारेण= कारण भगवान् अनुपम और दुस्सह वेदनाका अनुभव कर रहें हैं। खरक बैद्यने यह बात सिद्धार्थ सेठ से कही। भगवान भिक्षा ग्रहण करके उद्यान में चले गये। इधर सिद्धार्थ नामक सेठ और खरक वैद्य-दोनों उद्यान में पहुँचे। भगवान् कायोत्सर्ग में स्थित थे। उन्हों ने अत्यन्त कुशलतापूर्ण युक्ति से भगवान के दोनों कानों में से ठोकी हुई वह कीलें निकालीं। यद्यपि दोनों कानों में से कीलें बाहर निकालने में भगवान को अतीव दुस्सह व्यथा हुई फिर भी चरमशरीरी अर्थात् तदभवमोक्षगामी होने तथा अनन्त बल से संपन्न होने के कारण भगवान् ने उस उत्कृष्ट, उग्र भयानक और अधीर पुरुषों द्वारा असह्य वेदना को भलीभाँति सहन कर लिया। सिद्धार्थ सेठ और खरक वैद्य औषधोદેખનારને તે કાનના શણગાર રૂપ લાગે ! કોઈને પણ આ વેદનાનું સ્વરૂપ સમજાયું નહિ. ફક્ત આ બે જ પુણ્યશાળી પુરુષને ભગવાનની વેદનાની પીડા સમજાઈ. આથી યુક્તિ-પ્રયુક્તિ વડે કાનમાથી ખીલાઓને બહાર કાઢી નાખ્યા કાઢતી વખતે ભગવાનના મુખમાંથી નીકળેલી ચીસ એટલી વેદનાપૂર્વકની તીવ્ર હતી કે આસપાસનાં પ્રાણી એ પ્રજી ઉઠયાં. લેકેક્તિ એ પ્રમાણે હતી કે ભગવાને પાડેલી ચીસથી પાસેના પર્વતમાં ચિરાડ પડી ગઈ. એવી પ્રબલ વેદના પ્રભુ તે સમયે ભોગવી રહૃાા હતા. સંયમી મુનિઓની શુશ્રુષા તીર્થકર શેત્ર પણ બંધાવી આપે છે; પ્રખર સંયમી મુનિ હોય, સાધનામાં ઓતપ્રેત થયેલ હોય, તેમની સેવા કરવાવાળી વ્યક્તિ, ત્યાગ ભાવની ઇરછુક અને પિષક હોય તે જરૂર પુણ્યાનુબંધી પુણ્ય બંધાય તે નિશ્ચિત વાત છે. આ બંને પુણ્યાત્માએ યથા સમયે મરણ પામી, અચુત નામના બારમાં દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયા. अन्तिमो पसर्ग वर्णनम् । ॥सू०९७॥ ॥२९९॥ શ્રી કલ્પ સૂત્ર: ૦૨
SR No.006382
Book TitleKalpsutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages509
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_kalpsutra
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy