SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ श्रीकल्प सूत्रे ॥२६५॥ मञ्जरी टीका टीका-'तए णं समणे भगवं' इत्यादि । ततः लाट देशविहरणानन्तरं खलु श्रमणो भगवान महावीरो लाट देशात् प्रतिनिष्क्राम्यति-प्रतिनिःसरति, प्रतिनिष्क्रम्य प्रतिनिस्मृत्य यत्रैव श्रावस्ती नगरी तत्रैव उपागच्छति, उपागम्य तत्र श्रावस्त्यां नगया, विचित्रेण-अनेकप्रकारेण तपःकर्मणा तपश्चरणेन आत्मानं स्वं भावयन् वासयन् दशमं चातुर्मासं स्थितः। तत्र-अष्टमतपसा अष्टमभक्तेन एकरात्रिकीम् एकस्यां रात्रौ भवाम् भिक्षुमतिमां-मुनेरभिग्रहविशेषम् प्रतिपन्नो ध्यानं ध्यायति-करोति । तत्रापि भगवान् श्रीमहावीरस्वामी दिव्यान् -देवकृतान्-मानुपान्मनुष्यकृतान् तैरश्चान-तिर्यकृतान् नानाविधान् बहुपकारन् उपसर्गान् सम्यक् सहते क्रोधाभावेन । एवंविधेन-पूर्वोक्तप्रकारेण विहारेण विहरन्ग्रामानुग्रामं विचरन् भगवान-श्रीवीरस्वामी एकादशं चातुमासम् वैशाल्यां नगर्या स्थितः। ततः पश्चात्-चतुर्माससमाप्त्यनन्तरं भगवान-शिशुमारं नगरं समनुमाप्तः= अभिग्रह करके भगवान् भिक्षा के लिये भ्रमण करते थे, मगर वह अभिग्रह कहीं पूरा नहीं होता था ॥सू०९४॥ टीका का अर्थ-लाट देश में विचरण करने अनन्तर श्रमण भगवान् महावीरने लाट देश से विहार किया। विहार करके जहाँ श्रावस्ती नामकी नगरी थी, वहाँ पधारे। और अनेक प्रकार के तपश्चरण से अपनी आत्मा को भावित करते हुए भगवान ने दसवा चौमासा वहीं किया। वहाँ पर भगवान् ने अष्टमभक्त (तेले) की तपस्या के साथ एक रात में पूर्ण होने वाली भिक्षुपतिमा-मुनि के विशिष्ट अभिग्रह को अंगीकार करके ध्यान किया। वहाँ भी भगवान् श्रीमहावीरने देवकृत, मनुष्यकृत और तिर्यचकृत तरह-तरह के उपसर्गों को विना क्रोध के सहन किये । इसी प्रकार के विहार को अंगीकार करके एक गाँव से दूसरे गाँव विचरते हुए भगवान् वीर प्रभुने ग्यारवा चौमासा वैशाली नगरी में किया । चौमासे की समाप्ति के पश्चात् નહિતર, તે તપની વૃદ્ધિ કરી, છમાસ સુધી ખેંચી જવું, એવું ભગવાને મનથી નક્કી કર્યું હતું. આ અભિગ્રહ ધારણ કરી, ભિક્ષાથે ફરતાં હતા. પરંતુ તેની પૂર્તિને વેગ નહીં બનતાં તેમનું આહાર અર્થેનું પરિભ્રમણ ચાલુ ૨હયું. (સૂ૦૯૪) ટીકાને અર્થ–લાટદેશમાં વિચરણ કર્યા પછી શ્રમણ ભગવાન મહાવીરે લાદેશમાંથી વિહાર કર્યો. વિહાર કરીને જ્યાં શ્રાવસ્તી નગરી હતી ત્યાં પધાર્યા. ત્યાં અનેક પ્રકારની તપશ્ચર્યા કરીને પિતાના આત્માને ભાવિત કરતા ભગવાને ત્યાં જ દસમું ચોમાસું કર્યું. ત્યાં ભગવાને અષ્ટભક્ત (અઠ્ઠમ)ની તપસ્યાની સાથે એક રાતમાં પૂર્ણ થનારી ભિક્ષપ્રતિમા–મુનિના વિશિષ્ટ અભિગ્રહને અંગીકાર કરીને ધ્યાન ધર્યું. ત્યાં પણ ભગવાન શ્રી મહાવીરે દેવકૃત, મનુષ્યકૃત અને તિયચકૃત જાતજાતના ઉપસર્ગો ક્રોધ કર્યા વિના સહન કર્યા. આ પ્રમાણે વિહારને અંગીકાર કરીને એક ગામથી બીજે ગામ વિચરતા ભગવાન વીરપ્રભુએ વૈશાલી નગરીમાં भगवतः तपश्चर्या वर्णनम्। सु०९४॥ सू० २६५॥ શ્રી કલ્પ સૂત્ર: ૦૨
SR No.006382
Book TitleKalpsutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages509
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_kalpsutra
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy