SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ श्रीकल्प सूत्रे ॥२६४ ॥ 演劇有感患及德國自演演真演藝 शुद्धायां प्रतिपदि द्रव्यक्षेत्रकालभावसमाश्रित्य त्रयोदशवस्तुसमाकुलम् इममेतद्रपम् अभिग्रहमभ्यगृह्णात् । तद्यथा" द्रव्यतः शूर्पकोणे १, वाष्पिता माषा २, भवेयुः । क्षेत्रतो दायका कारागारे स्थिता ३, तत्रापि देहल्या ४, मुपविष्टा ५, सा पुनरेकं पादं बहिः एकं पादमन्तः कृत्वा स्थिता ६ भवेत् । कालतः तृतीयस्यां पौरुष्याम् अन्यभिक्षाचरेषु निवृत्तेषु ७, भावतः दायिका क्रयक्रीता दासीत्वं प्राप्ता राजकन्या ८ निगडबद्धहस्तपादा ९ मुण्डितमस्तका १०, बद्धकच्छा ११ अष्टमतपोयुक्ता १२ अश्रूणि मुञ्चन्ती १३ भवेत् । एतादृशेन अभिग्रहेण यदि आहारो मिलिष्यति, तदा पारणकं करिष्यामि, अन्यथा षण्मासीतपः करिष्यामि " इति कृत्वा भगवान् भिक्षार्थाय अटति | भगवतः सोऽभिग्रहो न कुत्रापि परिपूर्णो भवति | | ०९४ ॥ भगवान् ने पौष शुद्ध प्रतिपद् के दिन द्रव्य क्षेत्र काल भात्रका आश्रय लेकर तेरह बोलोंवाला यह अभिग्रह धारण किया - द्रव्य से (१) सूप के कोने में, (२) उबाले हुए उड़द हों; क्षेत्र से - (३) देनेवाली कारागार में हो, (४) कारागार में भी देहली पर हो, (५) सो भी बैठी हो, (६) वह भी एक पैर बाहर और एक पैर भीतर करके बैठी हो; काल से (७) तीसरे प्रहर में अन्य भिक्षाचरों के लौट जाने पर भाव से(८) दायिका खरीदी हुइ हो, दासी बन गई हो मगर राजकुमारी हो, (९) उसे हाथों-पैरों में बेड़ी हो, (१०) सिर मुंड़ा हो, (११) कांछबंधी हो, (१२) तेले के तप से युक्त हो और (१३) आँसू बहा रही हो । इस प्रकार के अभिग्रह से यदि आहार मिलेगा तो पारणा करूंगा, अन्यथा छह मास का तप करूंगा । ऐसा પ્રભુએ પાષ સુદ એકમના, દિવસે, દ્રવ્ય-ક્ષેત્ર-કાલ અને ભાવનો વિચાર કરી, તેર ખેલવાળા અભિગ્રહ ધારણ કર્યા. આ અભિગ્રહની શરત નીચે મુજબની હતી : જો કેઈ વ્યક્તિ નીચેના આચાર સહિત માલુમ પડે તે હું મારા તપનું પારણું કરીશ. નહિતર આ તપને છ મહિના સુધી ખેંચી, છ માસિક તપની આરાધના કરીશ. (૧) દ્રવ્યથી સૂપડાના ખૂણામાં (૨) ખાફેલાં અડદ હોય, (૩) આપવાવાલી વ્યક્તિ કારાગારમાં પૂરાઈ હોય (૪) કારાગારમાં ડેલી પર હાય, (૫) તે પણ બેઠી હાય (૬) તેને એક પગ ઉંબરાની બહાર અને એક પગ ઉંબરાની અંદર હાય (૭) અન્ય ભિક્ષાર્થિઓ ગયા પછીના ત્રીજો પ્રહર ચાલતા હાય, (૮) આપનાર વ્યક્તિ વેચાતી લેવાએલી હોય, દાસી તરીકે તેનુ જીવન હોય, અને મૂળમાં તે રાજકુમારી હોય, (૯) તેના હાથ-પગમાં બેડીનુ બધન હાય, (૧૦) તેનું માથુ મુંડાવેલ હોય (૧૧) તેના કચ્છ બાંધેલા હાય (૧૨) તે અઠ્ઠમ તપથી યુક્ત હેાય (૧૩) તે મખામાંથી આંસુના પ્રવાહ વહેવડાવતી હાય ! ઉપરક્ત શરત મુજબ, યથાર્થ આહાર મળે, તાજ તપતું પારણું કરી, તે આહારને શીરાથે ભાગવવે. શ્રી કલ્પ સૂત્ર : ૦૨ कल्प मञ्जरी टीका भगवतोsभिग्रह वर्णनम् । ।। सू० ९४।। ॥२६४॥
SR No.006382
Book TitleKalpsutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages509
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_kalpsutra
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy