SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ श्रीकल्प ॥२५६॥ सूत्रे कल्पमञ्जरी टीका भगवान् वायसादिकान् रसैषिणः सत्त्वान् ग्रासैषणायै तिष्ठतः प्रेक्ष्य स्वयं तस्मात् न्यवर्तत । अथ च पुरतः स्थितं श्रमणं वा ब्राह्मणं वा ग्रामपिण्डावलगं वा अतिथि वा श्वपाकं वा प्रेक्ष्य निवर्तमानः अप्रत्ययं परिहरन् अहिंसन् सदा समितः मन्दं मन्दं पराक्रम्य अन्यत्र ग्रासमेषयामास । सूपिकं वा असपिकं वा आई वा शुष्क वा शीतपिण्डं पुराणबुल्माषम् अथवा बक्कसं पुलाकं वा यत् किश्चिदपि लब्धं तत् आहरत्। उत्कुटुकाद्यासनस्थो भगवान् अकौकुच्योऽमतिज्ञ, उर्ध्वमस्तिर्यग्लोकरूपं समाधाय ध्यानमध्यायत् । छद्मस्थोऽपि भगवान् अकषायी सम्यक् योग से उसका सेवन किया। भिक्षाचर्या के लिए भ्रमण करते हुए भगवान् काक आदि माणियों को। कवल-एषणा के लिए स्थित देखकर वहाँ से लौट जाते थे। सामने खड़े हुए श्रमण को, ब्राह्मण को, भिखारी को अतिथि को अथवा श्वपाक को देखकर वापिस लौटते, अविश्वास को उत्पन्न न करते, तथा हिंसा से बचते हुए सदा समितियुक्त, धीमे धीमे चलकर दूसरी जगह आहार की गवेषणा करते थे। व्यंजन से संस्कृत या असंस्कृत, गीला या सूखा ठंडा भोजन, पुराने उड़द अथवा छिलके या निस्सार अन्न-जो कुछ भी मिल गया उसी को ग्रहण कर लिया। मिला या न मिला तो भी संयमो भगवान् मुखविकार आदि चेष्टाएँ नहीं करते थे और अप्रतिज्ञ थे। ऊर्ध्वलोक, अधोलोक और तिर्छलोक के स्वरूप को जानकर ध्यान करते थे। छद्मस्थ होकर भी भगवान् ने कषायहीन, अनासक्त, शब्द एवं रूप आदि में मूर्छा न करते हुए ભિક્ષાથે ભ્રમણ કરતી વખતે જે કોઈ સ્થળે કાગવાસ’ અપાતી હોય અને તે સ્થળે પ્રાણુઓ આ “કાગવાસના ખેરાકને લેવા ભેગાં થયાં હોય તે ત્યાંથી ભગવાન આહાર લીધા વિના પાછા વળી જતા. આ ઉપરાંત જે કોઈ સ્થળે ભગવાન આહાર માટે પ્રવેશ કરતા અને ત્યાં જે તેઓ શ્રમણ, બ્રાહ્મણ, ભિખારી, અતિથિ વિગેરેને ઉભા જતા તે ત્યાંથી આહાર લીધા વિના ચૂપચાપ પાછા વળી જતા. પાછા વળતી વખતે પણ એવી રીતે ચાલી નીકળતા કે કોઈને પણ અવિશ્વાસ ઉત્પન્ન ન થાય. તેઓ સદાય હિંસાથી બચવા માટે સમિતિયુક્ત રહી ધીમે ધીમે ચાલી અન્ય સ્થળે આહાર ગષણ માટે જતા હતા. ખેરાક વઘારે હોય કે વઘારેલ ન હોય તે ખોરાક, ઢીલ અગર કઠણ ખરાક, જુના અડદ તથા તેના ફતરા અથવા સત્વહીન ગમે તે રૂક્ષ ભેજન મળી જાય તેને ભગવાન સમભાવથી ગ્રહણ કરી લેતા. કઈ વખત રાક મળે કે ન મળે તે પણ તેઓ સમપરિણામી થઈ યથેચ્છ વિચરતા. અક્કડ આસનથી બેસતા ભગવાન કદાપિ પણ મુખની વિકૃતિ તેમ જ અન્ય કોઈ ચેષ્ટાઓ કરતા નહિ અને તઓ અપ્રતિજ્ઞ હતા. ઉદ્ઘલેક, અલેક અને ત્રીછાલકનું સ્વરૂપ વિચારી તેઓ ધ્યાનમગ્ન રહેતા. છદ્મસ્થ અવ- સ્થામાં પણ ભગવાન કષાયહીન અને અનાસક્ત રહી શબ્દ, રૂપ, ગંધ, સ્પર્શ આદિમાં મૂચ્છભાવ કરતા નહિ. પિતાના बार भगवत आचार परिपालन विधि वर्णनम् । सू०९३॥ ॥२५६|| 8 શ્રી કલ્પ સૂત્ર: ૦૨
SR No.006382
Book TitleKalpsutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages509
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_kalpsutra
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy