SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ श्रीकल्प कल्प मञ्जरी टीका ॥२४४॥ जनानां प्रकम्पकारके मारुतेन्वायौ प्रवाति-पचलति सति अप्येके केचित् अनगाराः साधवः निर्वातं-वायुरहितं स्थानम् एषयन्ति गवेषयन्ति, अन्ये जनाः “संघाटी: शीतनिवारकवस्त्रविशेषान् प्रवेक्ष्यामः प्रविष्टाः भविष्यामः" इति इत्थं शीतभीत्या वदन्ति-जल्पन्ति, एके अन्ये च भिक्षवः इन्धनानि-काष्ठानि समादहन्तः अग्नौ प्रज्वलयन्तः सन्तस्तिष्ठन्ति, केऽपि “पिहिताः वस्त्राच्छन्नाः अतिदुःख महाकष्टम् हिमकसंस्पर्श सहितुं शक्ष्यामः समर्था भविष्यामः" इति शोचन्ति मनसि विचारयन्ति, तस्मिन् तादृशे तथाभूते शिशिरे शीतकाले द्रविका मोक्षाभिलाषी भगवान्-श्रीवीरस्वामी अप्रतिज्ञः इहलोकपरलोकप्रतिज्ञारहितः सन् विकटे शीतभययुक्ते अनावृते स्थाने तत्-दुःसहं शीतं सम्यक् अध्यास्त-निश्चलतया सोढवान् । “अन्येन्मदितरेऽपि मुनयः साधवः एवम् मदनुष्ठितप्रकारेण ईस्ताम्= विहरन्तु" इति कृत्वा इति विचार्य अप्रतिज्ञेन-प्रतिज्ञारहितेन मतिमता मेधाविना भगवता-श्रीवीरस्वामिना एषः= पूर्वोक्तो विधि: आचारः बहुशः अनेकशः अनुक्रान्त: अनुसृतः-पालितः ॥१०९१॥ शीतल वायु से युक्त शिशिर ऋतु में, शीतलता के कारण मनुष्यों को कँपकँपी उत्पन्न करने वाली हवा चलती थी। उस समय कितने ही साधु ऐसे स्थान खोजते फिरते थे जहाँ वायु का प्रवेश न हो। कोई-कोई जन शीत की भीति से कहते थे-'हम तो शीत को रोकने वाले वस्त्र में दुबक जाएँगे। कई लोग आग में ईधन जला कर तापते थे। कोई सोचते थे-वस्त्र ओढ़ने से ही महाकष्टकर सर्दी सहन की जा सकती है। ऐसे शीतलकाल में मी मोक्ष के अभिलाषी भगवान् इहलोक-परलोकसंबंधी समस्त कामनाओं से दूर रह कर सर्दी के भय वाले खुले स्थान में उस दुस्सह शीत को अचल भाव से सहन करते थे। ઉપરોક્ત ઉપસર્ગો દ્વારા સહેજે જાણી શકાય છે. જેને આત્મભાન જાગૃત થયું છે તેને આત્માની સ્વતંત્ર શક્તિ, સ્વ-પર પ્રકાશકને ગુણ અનંતવીર્ય અને અનંતસુખને અનુભવ થતાં, દેહ ભાનભૂલાઈ જાય છે, ને કેવલ આત્મા, નિજ શક્તિએ નિર્ભર થઈ, આગળ વધે છે. દેહ દશા અને આત્મદશા વચ્ચેનું અંતર, આકાશ-પાતાળ જેટલું હોય છે. જેની દેહદૃષ્ટિ છે, તે ગમે તેટલી ક્રિયાઓ કરશે, શરીરને સુકવી નાખી ખાખ બનાવી દેશે, તે પણ, આત્મદર્શન નહિ થાય. પરંતુ જેને આમલક્ષ થયું છે, નિજ સ્વભાવની જેને પિછાણ થઈ છે, જેણે આત્મામાં રહેલ અનંત સુખ અને અનંત વીય ઉપર વિશ્વાસ મૂકયો છે. તે, ડી પણ શુદ્ધ ક્રિયા કરતે થે, નિજ નિવાસ ધામમાં પહોંચી શકશે. ભગવાન તો, નિજભાન સાથે લઈ ને જ અવતર્યા હતાં. જે “ ઉત્કૃષ્ટ આત્મભાન” ને ક્ષાયિક સમ્યકત્વ %િ. કહેવામાં આવે છે તે સમ્યકત્વ, તે જ ભવમાં, ભગવાનને સિદ્ધ ગતિમાં લઈ જશે. આવા ઉત્કૃષ્ટ ત્યાગીના સાગને, भगवत उपसर्ग वर्णनम्। सासु०९१॥ ॥२४४॥ શ્રી કલ્પ સૂત્ર: ૦૨
SR No.006382
Book TitleKalpsutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages509
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_kalpsutra
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy