SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ श्रीकल्पसूत्रे ॥२२६॥ 眞實實實實 BALOTA ग्रामानुग्रामम् = एकस्माद्ग्रामाद् ग्रामान्तरम् द्रवन = विहरन् द्वितीयं चातुर्मासं राजगृहस्य नगरस्य नालन्दाभिधाने पाट के मासमासक्षपण तपसा - प्रत्येक मासव्रतरूप तपस्यया स्थितोऽभवत् । तत्र प्रत्येक मासक्षपणपारण केषु मध्ये प्रथममाक्षपणपारण के विजयश्रेष्टिना भगवान् प्रतिलम्भितः १, एवं = विजयश्रेष्ठिवत् द्वितोयपारण के द्वितीयमासक्षपणपारण के नन्दश्रेष्ठिना २, तृतीयपारण के सुनन्दश्रेष्ठिना ३, चतुर्थपारण के बहुलब्राह्मणेन भगवान् प्रतिलम्भितः ४ । सर्वत्र = सर्वेषु पारणकेषु पञ्च पञ्च दिव्यानि = स्वर्णदृष्ट्यादीनि देवनिष्पादितानि प्रादुर्भूतानि = प्रकटीभूतानि । एवम् अनेन प्रकारेण तृतीयं चातुर्मासं चम्पायां नगर्यो द्वि-द्विमासक्षपणेन स्थितः । चतुर्थ चातुर्मासं चतुर्मासक्षपणेन पृष्ठचम्पायां नगर्यौ स्थितः ४ । पञ्चमं चातुर्मासं भद्रिकायां नगर्यां चतुर्मा सक्षपणेन स्थितः ५ । हुए और एक गाँव से दूसरे गाँव विचरते हुए, दूसरे चौमासे में राजगृहनगर के नालन्दा नामक पाड़े में, मास-मास खमण करके स्थित हुए। पहले मासखमण के पारणे में विजय सेठ ने भगवान को आहार- दान दिया (१) । विजयसेठ के ही समान, दूसरे मासखमण के पारणे में नन्द सेठ ने आहार वहराया ( २ ) । तीसरे मासखमण के पारणे में सुनन्द सेठ ने (३), और चौथे मासखमण के पारणे के दिन कोलाकसन्निवेश में बहुल ब्राह्मण ने भगवान् को वहराया ( ४ ), इन चारों पारणों के अवसर पर स्वर्णवर्षा आदि पाँचपाँच दिव्य पदार्थ प्रकट हुए२ । इसी प्रकार तीसरा चातुर्मास चम्पा नगरी में हुआ । इस चतुर्मास में भगवान् ने दो दो मास का पारणा किया३ । चौथे चौमासे में पृष्टचम्पा नगरी में रहे। वहाँ चौमासी तप किया४ । पाँचवा चौमासा भद्रिका नगरी में, તેઓએ રાજગૃહી-ચ'પાપુરી વગેરેમાં ચર્તુમાસ કરી, ચામાસા દરમ્યાન. સ્થિરતા કરી. ચામાસામાં માસખમણુ; ને માસખમણ અને છેવટે ચામાસી તપ સુધીના તપની આરાધના કરી. એક માસથી માંડી ચાર ચાર માસ સુધીના માસ ખમણના તપને તપીને, તે પારણાને દિવસે જુદા જુદા સ્થળે આહાર માટે ઉપસ્થિત થતા આ પારણાની ક્રિયાઓ ઉપર જણાવ્યા મુજબના મહાન પુણ્યશાળીઓને ત્યાં થતી આ વખતે દેનાર લેનાર અને દ્રવ્ય, એ ત્રણેની શુદ્ધિના પ્રભાવે, આહાર દેનારને ત્યાં પાંચ દિવ્ય વસ્તુઓ પ્રગટ થતી હતી. રાજગૃહી ચંપા ભદ્રિકા વિગેરે નગરીએ તે સમયે વિખ્યાત હતી. આ નગરમાં ‘આલ’ભિકા' નગરીને પણ સમાવેશ થાય છે. આ નગરએના ચાતુર્માસ દરમ્યાન માસખમણેાની તપશ્ચર્યા ઉપરાંત, ભગવાન વિવિધ પ્રકારના અભિગ્રહ પણ ધારણ કરતા હતા આ અભિગ્રહ એટલે અમુક સંચાગામાં, અમુક વસ્તુઓ પ્રાપ્ત થાય તેા તપના અંતે પારણ' કરવું. આવા નિશ્ચયેા ઘણા દુષ્ટ છે અને એવા નિશ્ચયે પરિપૂર્ણ થતાં ઘણા પરિષહે તેમને સહન કરવા પડતા. ઘણીવાર, આદરેલાં માસખમણ તો પણ, અમર્યાદિતપણે વધી જતાં. (સ્૦૮૯) શ્રી કલ્પ સૂત્ર : ૦૨ 眞實實實 कल्प मञ्जरी टीका भगवत चातुर्मास - वर्णनम् । ।। ०८९।। ॥२२६॥
SR No.006382
Book TitleKalpsutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages509
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_kalpsutra
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy