SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ श्रीकल्पसूत्रे ॥ १९०॥ 風暴 賞河 यस्य स तथाभूतः काल इव = मृत्युरिव महाविकरालः = अतिभयङ्करः कालः = कृष्णवर्णः, व्यालः = सर्पः, निवसन् आसीत् । स= सर्पश्च निजक्रूरतया = स्वदुष्टस्वभावेन तेन = महाटवीस्थेन मार्गेण गमनाऽऽगमनं कुर्वतः गच्छत आग|च्छतश्च पान्यजनान=पथिकलोकान् दृष्ट्या = चक्षुषा ज्वलयन = दहन् घातयन् = पुच्छेन ताडयन् मारयन् = प्राणेभ्यो विमोचन दशन्दन्तैः प्रहरन् विहरति- विचरति । सः चण्डकौशिकाख्यः सर्पः, तस्यां महाटव्यां परिभ्रम्य परिभ्रम्य = वारं वारमितस्ततो भ्रमित्वा यं कश्चित् = कमपि शकुनकमपि = पक्षिणमपि पश्यति, तमपि = आकाशचारिणमपि पक्षिणं दहति दृष्टिविषेण भस्मसात्करोति, स्थलचारिणां तर्हि कथैव का ? तथा तस्य चण्डकौशिकसर्पस्य विषमभावेण = विषज्वालाप्रसरणेन तत्र महाटव्यां तृणान्यपि दग्धानि भस्मीभूतानि । न च पुनः दहनानन्तरं नवीनानि=नवानि तृणानि समुद्भवन्ति = प्ररोहन्ति । एतेन = अनेन चण्डकौशिक विषोद्भवेन महोपद्रवेण = बृहदुपसर्गेण सः = महाटवीस्थः मार्गः, अवरुद्धः पथिकगमनागमनवर्जित आसीत् । तेन = महाटवीस्थेन ऋजु - मार्गेण कौशिक नामक एक साँप रहता था। वह दृष्टिविष था, अर्थात् उसकी दृष्टि में विष था। जिस पर दृष्टि डाले, वह भस्म हो जाय। वह मृत्यु की तरह अत्यन्त भयंकर और काले रंग का था। वह सर्प अपने दुष्ट स्वभाव के कारण उस महाटवी के मार्ग से गमन - आगमन करने वाले पथिकों को अपनी दृष्टि से जलाता हुआ, पूंछ से ताड़ना करता हुआ, प्राणहीन बनाता हुआ और दांतों से प्रहार करता हुआ रहता था। वह उस अटवी में बार-बार इधर-उधर घूमता हुआ जिस किसी पक्षी को भी देखता, उस आकाशचारी पक्षी को भी अपने दृष्टिविष से भस्म कर देता था । ऐसी स्थिति में जमीन पर चलने वाले થવા લાગ્યા. આ સાપ પેાતાના ઝેર વડે મનુષ્ય-પશુ, પ'ખી વિગેરેને મારી નાખતા હોવાનુ માલુમ પડતાં આ રસ્તે મનુષ્ય અને પ્રાણીઓની અવર જવર તદ્દન ઓછી થઈ ગઈ. છતાં પણ દુષ્ટ પ્રકૃતિવાળા સાપે, પોતાની દુષ્ટતા એછી કરી નહિ. હવે કોઈ હાથમાં ન આવતાં પશુ-પ’ખીને બદલે, ઝાડ-પાન-ફૂલ-ફૂલ વગેરે ઉપર ઝેર એકવા માંડયે. પરિણામે આ વનસ્પતિ પણ, સુકાઇ અને નિર્બીજ બની ગઈ એટલે લેાકામાં એવી માન્યતા પ્રસરી ગઈ કે આ સર્પની દૃષ્ટિમાં જ હલાહલ વિષે રહેલુ છે. જે કોઇ એકેન્દ્રિયથી માંડી પચેન્દ્રિય સુધીના જીવને તે જુએ છે કે તરત જ તેની પર વક્ર દૃષ્ટિ કરે છે, અને વક્ર સૃષ્ટિ થતા, તેનું દૃષ્ટિવિષ, મનુષ્ય તરફ ફેંકાય છે. જેવા તે મનુષ્ય ઉપર વક્રદ્રષ્ટિપાત કરે છે કે, મનુષ્ય અગર પ્રાણી જે કાઇ હોય તે બળવા માંડે છે, અને ક્ષણવારમાં બળીને ખાખ થઇ જાય છે. આથી લોકો, તે માને છેડી, કેડી માર્ગ ગ્રહણ કરી, તાંબી નગરીએ જતા. ઝેર રવયં કાળું હતું ને તેને લીધે ઝેર ધારણ કરનાર આ સપર પણ કાળા કાળા ભમ્મર જેવા દેખાતા આ સર્પમાં એટલી બધી ભય કર દુષ્ટતા ભરી હતી કે માણસને વિષથી માર્યા પછી પણ તે પેતાની પૂંછડી રો હતા. શ્રી કલ્પ સૂત્ર : ૦૨ 藏藏嶽 AMRIKNE कल्प मञ्जरी टीका श्वेताम्बि का नगरी मार्गस्थ - चण्डकौशिक सर्पवर्णनम् । ॥सू०८५ ।। ॥ १९०॥
SR No.006382
Book TitleKalpsutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages509
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_kalpsutra
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy