SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ श्रीकल्पसूत्रे ॥ १८९॥ ME DECE EALE जलाभावेन शुष्काः । जीर्णा वृक्षास्तद्विषज्वालया दग्धाः शुष्काश्च । सटितपतितजीर्णपत्रादिसंघातेन भूमिभाग आच्छादितः, वल्मीकसहस्रैः संक्रान्तो लुप्तमार्गश्वासीत् । कुटीराः सर्वे भूमिशायिनः संजाताः । एतादृश्यां महाटव्यां भगवान् यत्रैव चण्डकौशिकस्य वल्मीकं तत्रैव उपागच्छति, उपागम्य तत्र कायोत्सर्गेण स्थितः ||०८५ | टीका - ' अह य संयंचियाए' इत्यादि । अथ च श्वेताम्ब्याः नगर्याः द्वौ मागौ स्तः- एको वक्रः= कुटिलः, द्वितीयः = अपरो मार्गः ऋजुः =सरलश्च । तत्र द्वयोर्मार्गयोर्मध्ये यः स ऋजुर्मार्गः, तत्र एका विकटा-भयानका महाटवी अस्ति । तस्यां विकटायां =भयानकायां महाटव्यां चण्डकौशिको नाम एकः दृष्टिविषः- दृष्टौ विषं जल गये थे और मूख गये थे। भूभाग सड़े पड़े जीर्णे पत्तों के ढेर से ढँक गया था, हजारों बाबियों से व्याप्त था और मार्ग लुम हो गया था। वहाँ की सभी छोटी-छोटी कुटियाँ धराशायिनी हो गई थीं । ऐसी महा अटवी में, जहाँ चंडकौशिक की बांबी थी, वहाँ भगवान् पहुच पहुँच कर वहाँ कायोत्सर्ग में स्थित हो गये | सू०८५ ॥ टीका का अर्थ - श्वेताम्बी नगरी के दो मार्ग थे- एक चक्कर काट कर और दूसरा सीधा था । इन दोनों में जो साधा रास्ता था, उसमें एक भयानक जंगल पड़ता था। उस भयानक जंगल में चंडસુકાઇ ગયેલાં માલુમ પડે છે. પુરાણાં ઝાડપાન ચડકેાશિકના વિષની જવાલાએ વડે બળી ગયેલા અને સુકાઇને ખાખ જેવા થઈ ગયેલાં જ જણાય છે ભૂમિ પણ સડેલાં અને જીણુ થયેલા પાંદડાથી ઢંકાઇ ગયેલી જણાતી હતી ને ઠેર ઠેર મેટા ઢગલા જ્યાં ત્યાં પડેલા જણાતા હતા. આખા મા ઉજજડ અને વેરાન થઇ ગયા હતા. અગાઉની નાની કુટિ પણ પડી—ખખડી ગઈ હતી અને તેના કાટમાળ ભાંયભેગેા થઈ ગયા હતા. આવી ભયંકર અટવીમાં જ્યાં ત્યાં વેળુના રાકુડા જામી ગયા હતા. આ ભયંકર નિર્જન પ્રદેશમાં જ્યાં ચંડકેાશિકનો રાફડો હતો ત્યાં ભગવાન પહોંચી ગયા. ચડકેાશિકના રાડા પાસે આવી આજુબાજુ નજર કરી. જે જગ્યા તેમને નિર્દોષ જણાઈ, તે જગ્યાએ પોતે સાવધપણે કાયાને સ્થિર કરી કાર્યાત્સગ ધારણ કર્યા અને આત્મસમાધિમાં મનને જોડી દીધું, (સ્૦૮૫) ટીકાનો અથ શ્વેતાંબી નગરીમાં જવાના જે મે માર્યાં હતા. તેમાં એક કેડી માગ હતા. લેાકેાનું માનસ હમેશા ટૂંકા રસ્તે થઇ, ઇચ્છિત સ્થલે પહોંચવાનુ હોય છે. આવા ટૂંકા રસ્તા, પહાડનદી-નાળા વિગેરે અજાણ્યા રસ્તે થઈને જ જતાં હાય છે. પહેલા ચીલેા પાડનાર માણુસ મુશ્કેલી અનુભવે છે. પણ ત્યારપછી માણસાના પગરવ પડતાં, ત્યાં એક રીતસરની કેડી પડી જાય છે. ત્યારબાદ, આ કેડીના ઉપયોગ ધીમે ધીમે નાના રસ્તા તરીકે થાય છે. બીજો એ ધેરી માગ' શ્વેતાંબી નગરી તરફ જતા હતા, નગરના તે રસ્તાના જ ઉપયેગ કરી રહ્યા હતા. પરંતુ કમભાગ્યે ત્યાંના રસ્તે કાઈ એક ભયંકર સાપ અવાર નવાર નજરે પડતાં આવવા જવાના વ્યવહાર આછે શ્રી કલ્પ સૂત્ર : ૦૨ 道藏然通風發 कल्प मञ्जरी टीका श्वेताम्ब का नगरी मार्गस्थ - चण्डकौशिक सर्पवर्णनम् । ।। मू०८५।। ॥ १८९॥
SR No.006382
Book TitleKalpsutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages509
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_kalpsutra
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy