SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ श्रीकल्प सूत्रे कल्पमञ्जरी टीका ॥१८५॥ भगवतः श्वेताम्बि का नान् दृष्टया ज्वलयन् घातयन् मारयन् दशन् विहरति । स तस्यामटव्यां परिभ्रम्य परिभ्रम्य यं कंचित् शकुनकमपि पश्यति, तमपि दहति, तस्य विषप्रभावेण तत्र तृणान्यपि दग्धानि, न च पुनः नवीनानि तृणानि समुद्भव न्ति । एतेन महोपद्रवेण स मार्गोऽवरुद्ध आसीत् । तेन ऋजुमार्गेण गच्छन्तं भगवन्तं गोपदारका एवमवादिषुः" रे भिक्षो! एतेन ऋजुना मार्गेण मा गच्छ, वक्रेण गच्छ, येन कर्णसुटयति, तेन कर्णभूषणेनापि किं प्रयोजनम् ?, ऋजुमार्गे महाटव्यामेको महाविकरालो दृष्टिविषः सर्पस्तिष्ठति, स त्वां भविष्यति । तच्छ्रुत्वा प्रभुर्तानबलेनाचिन्तयत्-"यत् स सौ यद्यपि उग्रक्रोधप्रकृतिः, तथापि मुलभवोधिरस्ति, जीवस्य कांचिदपि अनिष्टकरीं प्रकृति तीवत्वेन उदयावलिकां प्रविष्टा दृष्ट्वा जनास्तां परिवर्तनसम्भववाह्यां मन्यन्ते, वस्तुतः सा तथा से आवागमन करने वाले पथिकों को अपनी दृष्टि के विष से जलाता, घात करता, मारता और डॅसता था । वह उस अटवी में घूम-घूम कर जिस किसी पक्षी को भी देखता, उसी को भस्म कर देता था। उसके विष के प्रभाव से वहाँ का घास भी जल गया था। वहाँ नवीन तृण तक भी उत्पन्न नहीं होते थे। इस महान उपद्रव के कारण वह मागे रुक गया था अर्थात् उधर से कोई आता-जाता नहीं था। उस सीधे मार्ग से भगवान् को जाते देख कर गोपदारकों ने इस प्रकार कहा-अरे भिक्षु ! इस सरल मार्ग से मत जाओ; चकरदार रास्ते से जाओ। जिससे कान टूट जाय, उस कान के गहने से क्या लाभ ? इस सीधे मार्ग में, महाटवी में अत्यन्त विकराल दृष्टिविष सर्प रहता है, वह तुम्हें खा जाएगा। यह सुनकर भगवान् ने ज्ञान के बल से सोचा-वह सर्प यद्यपि उग्र क्रोधशील है, फिर भी વટેમાર્ગુઓને તે સર્ષ કરતાપૂર્વક પિતાના દષ્ટિવિષ વડે બાળી નાખતે, ઘાત કરતા-મારતો અને હસતે પણ હતા. આ અટવીમાં જે કંઈ પક્ષી અહીંતહીં ઉડે તેને પણ બાળીને ભસ્મ કરી નાખો. તેના વિષના પ્રભાવે ત્યાંનું ઘાસ પણ બળી ગયું. જ્યાં ઘાસ બળી ગયું હતું ત્યાં નવા અંકુરો પણ ફૂટતા નહિ. આવા ઉપદ્રવને લીધે તે માગ સદંતર જવા આવવા માટે બંધ થઈ ગયું હતું તેથી ત્યાંનું આવાગમન વ્યવહાર અટવાઈ પડયા હતા. ભગવાનને સીધે માગે તાંબીનગરી તરફ જતાં જોઈ ગવાળીઆએ આ પ્રમાણે કહેવા લાગ્યા કે “હે ભિક્ષુ ! આ સરળમાર્ગ નહિ પકડતાં લાંબા માર્ગે જવાનું રાખે. જેનાથી કાનની બુટીઓ તૂટી જાય તે સેનાને (ઘરેણાંને) પહેરવાથી શું લાભ? આ સીધા માર્ગમાં મહાન અટવી મધ્યે એક કાળે ફણિધર નાગ રહે છે તે તમને ખાઈ જશે.” આવું સાંભળી ભગવાને જ્ઞાન દ્વારા જાણી લીધું કે આ સપને ફોધ હજી સુધી દૂર થયો નથી, છતાં તે આત્મા સુલભ બધી તે જરૂર છે. કઈ પણ જીવની વર્તમાનદશા અનિષ્ટકારી પ્રવર્તતી હોય અને આ અનિષ્ટપણે नगरी प्रति विहारः। स्व०८।। ॥१८५॥ શ્રી કલ્પ સૂત્ર: ૦૨
SR No.006382
Book TitleKalpsutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages509
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_kalpsutra
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy