SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ श्रीक्ल्प. कल्पमञ्जरी टीका !!१७८ वितैः खरतरनखरदंष्ट्राधैरुपाद्रवत । तेनाप्यविचलितं दृष्ट्वा विकुर्वितैः केसरिभिः खरतरनखरदंष्ट्राग्रघातैरुपाद्रवत् । तेन पुनरपि स्थिर स्थिरशरीरं विलोक्य प्रकृत्याऽतीवविकरालतालैरुपाद्रवत् । एवं स दुराशयो यक्षः पूर्णा रात्रि यावत् उपसर्गान कारं कारं खेदखिनो विषण्णो जातः । परं भगवान् अविषण्णः अनाविलः अव्यथितः अदीनमानसः त्रिविधमनोवचःकायगुप्त एव तान् सर्वानप्युपसर्गान् सम्यकू असहत अक्षमत अतितिक्षत अध्यास्त । ततः खलु स यक्षोऽवधिना प्रभुं मनसाऽप्यविचलितं दृढमामुज्य अगा, क्षमासगारं प्रभुं स्वापराधं क्षामयित्वा वाया। उस से भी भगवान को दृढ़ स्थिर एवं अविचल देखकर विकुर्वणा से उत्पन्न किये हुए अतिशय तीक्ष्ण नख और दाढों वाले व्याघों से उपसर्ग करवाया। उस से भी विचलित हुए न देखकर विकुर्वणा से उत्पन्न किये हुए केसरी सिंहों द्वारा, तीक्ष्णतर नखों और दाहों के अग्रभाग से उपसर्ग करवाया। उस उपसर्ग से भी भगवान् को स्थिरचित्त और स्थिरकाय देखा तो स्वमाव से अत्यन्त विकराल वेतालों से उपसर्ग करवाया। इस प्रकार वह दुराशय यक्ष सारी रात उपसर्ग करवा-करवा कर खेदखिन्न और विषादयुक्त हो गया, परन्तु भगवान् ने विषादविहीन, कलुपताहीन, अव्यथित, अदीनमानस तथा मन वचन काय से गुप्त रह कर ही उन सब उपसर्गों को सम्यक प्रकार से सहन किया, विना क्रोध के सहन किया, अदीन भाव से सहन किया और निश्चलता के साथ सहन किया। तब उस यक्ष ने अवधिज्ञान से प्रभु को मन से भी चलित न हुआ तथा दृढ़ जान कर अथाग क्षमा के सागर प्रभु से अपने अपराध के लिए क्षमा मांग कर वन्दन આપ્યું. આ દુઃખથી પણ ભગવાન અચલ રહ્યા. આ પહાડ જે અચલ આદમી જોઈ તેને પિત્તો ફર્યો. આથી તેણે તીકણ નખ અને દાઢવાળે વાઘ તૈયાર કરી, તેના દ્વારા અતુલ દુઃખ આપ્યું. જયારે યક્ષે અહિ પણ દુઃખને હસી કાઢતા ભગવાનને જોયા, ત્યારે તેણે કેશરીસિંહની વિકુવણ ઉભી કરી. તેના નખ વડે, પ્રભુનું શરીર ચીરાવ્યું. ઉગ્ર વેદના હોવા છતાં તેઓ મધ્યસ્થ મુખવાળા જણાયા. ત્યારબાદ તેનું વેર અને ક્રોધ શાંત કરવા પિતે વૈતાલનું રૂપ ધારણ કરી, અત્યંત વિકરાળતા બતાવી અનેક કષ્ટો દ્વારા તેમને ચલિત કરવા પ્રયાસો કર્યા. છતાં તેમને વિષાદહીન તો યક્ષ પિતે વિષાદગ્રસ્ત થયો ને અત્યંત ખેદને પામવા લાગ્યો. ભગવાન તે વિષાદવિહીન, કલષતાહીન, અવ્યથિત, અદીન માનસ, તથા મન-વચન-કાયાથી ગુપ્ત રહી મધ્યસ્થતાને અનુભવવા લાગ્યાં. આવા મરણાનિક દુઃખને પણ સમ્યફ પ્રકારે સહન કરી, અતુલશક્તિ પેદા કરવા લાગ્યાં. આવા ઉગ્રકોમાં પણ ક્રોધને શમાવી દઈ ક્ષમાના ગુણ ખિલવવા લાગ્યાં. દુઃખનું વેદન કરતાં પણ દિનતા અનુભવી નહિ ને નિશ્ચલતાના ગુણને વધારે ને વધારે પ્રગટ કરતાં ગયાં. આ યક્ષે જ્યારે જાણ્યું કે ભગવાન તે મનથી પણ ચલિત થતાં નથી, આમ જાણી ક્ષમાના સાગર સમા भगवतो यक्षकृतो पूसर्ग वर्णनम्। मु०८४|| ॥१७८॥ શ્રી કલ્પ સૂત્ર: ૦૨
SR No.006382
Book TitleKalpsutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages509
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_kalpsutra
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy