________________
श्रीकल्प
सूत्रे
कल्पमञ्जरी टीका
॥१४९॥
C
बन्धुविरहः पाकशासनिरशनिरिव अस्मान् निहन्ति । एवं दुस्सहप्रभुविरहदुःखेन खिनः प्रजाऽभिनन्दनो नन्दिवर्धनो राजा मुक्तकण्ठमाक्रन्दत् । अश्वा हस्तिनोऽपि अणि प्रमुञ्चन्तः अस्तोकशोकभागिनोऽभवन् । तदानीं नृत्यरैमयूरैरपि नृत्यं विस्मृतम् , विटपिनः कुसुमान्यत्यजन् , काननविहरणपरायणा हरिणा उपात्तानि तृणानि, कणभक्षिणः पक्षिणश्चाऽऽहारं पर्यहरन् । एवं सर्वेषु पाणिगणेषु प्रभुविरहविधुरेषु स नरवरः प्रभुं चेतसा चिन्तयन्नाह
" यत्र तत्र च सर्वत्र, त्वामेवाऽऽलोकयाम्यहम् ।
वियुक्तोऽसीति वीर! त्वं, दुःखादेवानुमीयते ॥१॥ एवं मनसि चिन्तयन्नन्दिवर्धनो राजा स्वनिशान्तं प्रस्थितः ॥ सू०७९ ॥ लगे-'धिकार है, धिक्कार है हमारे पाप के परिणाम को! यह बन्धु-वियोग इन्द्रके वज्र की तरह हमें चोट पहुंचा रहा है।' इस प्रकार प्रभु के दुस्सह विरह के दुःख से खिन्न और प्रजा को आनन्द देने वाले नन्दिवर्धन राजा मुक्त कंठ से आक्रंदन-रुदन-करने लगे। घोड़े और हाथी आंसू बहाते हुए प्रबल शोक करने लगे। उस समय नृत्य करने में शूर मयूर भी नाचना भूल गये। वृक्षों ने कुमुमों का परित्याग कर दिया। वन में विचरण करने में परायण हरिणों ने मुख में ग्रहण किये तृणों को भी त्याग दिया और कण-कण का भक्षण करने वाले पक्षियों ने चुगना बंद कर दिया। इस प्रकार सभी प्राणिगण प्रभु के विरह से व्यथित हो गए। तत्पश्चात् राजा नन्दिवर्धन मन ही मन भगवान् का चिन्तन करते हुए अपने भवन की ओर रवाना हुए ॥ मू०७९ ।।
શીત ઉપચાર વડે નંદિવર્ધન જ્યારે દેશમાં આવ્યા ત્યારે તેમની વ્યથાને પાર ન હતું. જાણે દુઃખના વાદળે તુટી પડયો. ગળામાં ડમે ભરાયો હતે. આંસુથી છલકતી આંખેને સાફ કરી આત્મનિંદા કરવા લાગ્યા, “ધિકાર છે મારા પાપના પરિણામે ને ! આ બંધુવિરહ ઈન્દ્રના વજીના માર સમાન દુઃખ આપી રહ્યો છે! આમ કહી તેઓ હૈયાફાટ રેવા લાગ્યાં ને ચોધાર આંસુ પાડી વિલાપ કરવા લાગ્યાં. ઘેડા, હાથી વગેરે પ્રાણીઓ પણ આંસુ વહાવતાં પ્રબલ શેક અનુભવવા લાગ્યાં. આ સમયે નાચ કરનાર મયૂરે પણ નાચ કરવાનું ભૂલી ગયાં. વો શેકના ચિન્ટ તરીકે પુને ત્યાગ કરવા લાગ્યા. હરણાએ મોઢામાં લીધેલું ઘાસ છોડવા લાગ્યાં; પક્ષીઓએ ચવાનું છોડી દીધું. આ પ્રમાણે સર્વ પ્રાણીઓ પણ વિલાપ કરવા લાગ્યાં. ઝાડપાન પણ શેકના માર્યા ઝરવા લાગ્યાં. શેકથી દુઃખિત થયેલ નંદિવર્ધન ભગવાનનું ચિંતન કરતાં કરતાં ખીન્ન ભાવે પિતાના મહેલે પહોંચ્યાં. (સૂ૦૭૯)
प्रभुविरहे नन्दिवर्धनादीनां विलापवर्णनम्। सू०
०७९॥
FANARTA
માં. આ સમયે નાસામાં લીલું ઘાસ છેશાકના માર્યા કરવા લાગે
॥१४९॥
શ્રી કલ્પ સૂત્ર: ૦૨