SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ - गाम्भीर्यम् ? यद् एतादृशगुणगणसम्पन्नोऽपि एषोऽत्र पठितुं समागतः, सत्यम्, अभृतो घटः शब्दं करोति न पूर्णः, दुर्बलचीत्करोति न शूरः, कांस्यं गुञ्जति न कनकम् , महापुरुषा निजमहिमानं न प्रकाशयन्ति १ ततः खलु स शक्रो देवेन्द्रो देवराजो निजमिन्द्ररूपं प्रकटय्य सकलगुणनीरनिधेर्महावीरप्रभोरतुलबलवीयबुद्धिमभुत्वं तत्र स्थिताञ्जनान् पर्यचाययत्-यद् अयं सकलगुणालबालः सुकुमारो बालो न साधारणः, किन्तु सर्वशास्त्रपारीणः सवजगजीवयोनिरक्षणपरायणः श्रीवर्धमानश्चरमतीर्थकरोऽस्तीति । श्रीकल्य सूत्रे ॥१०६॥ कल्पमञ्जरी टाका सच है-महापुरुष में ऐसे गुण होते ही हैं। कैसी गंभीरता है इसमें, जो ऐसे गुण-गण से सम्पन्न होकर भी यह यहाँ पढ़ने आया ! सच है, आधा भरा हुआ घड़ा ही आवाज करता है पूरा भरा नहीं, दुर्बल ही चीत्कार करता है शूर नहीं; कांसा आवाज करता है, सोना नहीं। महापुरुष अपनी महिमा का आप प्रकाश नहीं करते। तत्पश्चात् शक्र देवेन्द्र देवराज ने अपना इन्द्र का रूप प्रकट करके सकल गुणों के सागर वीर प्रभु के अतुल बल, वीर्य, बुद्धि और प्रभाव का परिचय दिया कि-यह समस्त गुणों का आलवाल (क्यारी) सुकुमार बालक साधारण नहीं है, किन्तु समस्त शास्त्रों में पारंगत जगत के सर्व प्राणियों की रक्षा में तत्पर श्री वधमान चरम तीर्थकर है। भगवतः सर्वशासा भिज्ञत्वेन कलाचार्यादोनां परमानन्दः B00 ગંભીરતાનુણ અને જ્ઞાનસંપત્તિ હોવા છતાં, વધારે જ્ઞાન મેળવવાની ઈચછાએ આ બાળક અહિં આવ્યો. તે વિચારથી પણ કલાચાર્ય ઘણા પ્રસન્ન થયાં. કલાચાર્ય, આ બાળકની સરલતા અને નિરભિમાનપાછું જેઈ, વિચારવા લાગ્યાં કે, અધુરાં ઘડાંએજ છલકાય છે, પૂરા નહિ !. નબલા મનના માણસેજ કિકિયારી પાડે છે, શુરા નહિ !. કાંસુજ અવાજ અને ખણખણાટ કરી મૂકે છે, સેનું નહિ ! ટૂંકમાં, મહાપુરુષ, કદાપિ પણ, પિતાની શકિત અને ગુણેને આવિર્ભાવ કરતાં જ નથી. પ્રશ્નવિધિ અને કળગાયના મનનું મંથન પૂરું થયા પછી, બ્રાહ્મણરૂપે આવેલાં શક્રેન્દ્ર, પિતાનું અસલ સ્વરૂપે પ્રગટ કર્યું, ને ત્યાં આવેલાં સવજનને પ્રભુના અતુલ, બલ, વીર્ય, બુદ્ધિ અને પ્રભાવને પરિચય કરાવ્યો, ને કહ્યું કે “ સંકલ ગુણેને ભંડાર, સુકુમાર આ બાળક કે સામાન્ય બાળક નથી, પણ સમસ્ત શાસ્ત્રોમાં પારંગત અને સર્વ પ્રાણીઓનું વેક્ષણ કરવામાં સદા તત્પર એવા ચરમ તીર્થંકરની પદવી ધા૨ક છે. ” FAS ॥१०६॥ શ્રી કલ્પ સૂત્ર: ૦૨.
SR No.006382
Book TitleKalpsutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages509
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_kalpsutra
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy