________________
श्री कल्प
मूत्रे
॥६२।।
कल्प
अष्टमं प्रतिक्रमणकल्पमाहमूलम्-कप्पइ निग्गंथाणं वा निग्गंथीणं वा उभओकालं आवस्सयं करित्तए ॥सू०९। छाया-कल्पते निर्ग्रन्थानां वा निर्ग्रन्थीनां वा उभयतः कालम् आवश्यकं कर्तुम् ।।०९।। टीका-'कप्पइ निग्गंथाणं' इत्यादि । व्याख्या स्पष्टा ॥ मू०९॥ नवमं मासकल्पमाह
मूलम्-कप्पइ निगंथाणं गामंसि वा नयरंसि वा खेडंसि वा कव्वडंसि वा मडंबसि वा पट्टणंसि वा आगरंसि वा दोणमुहंसि वा निगमंसि वा रायहाणिसि वा आसमंसि वा संनिवेसंसि वा संवाहसि वा घोसंसि वा अंसियंसि वा पुडभेयणंसि वा सपरिक्खेवंसि अबाहिरियसि हेमंतगिम्हासु एगं मासं वसित्तए । कप्पइ निग्गंथाणं गामंसि वा जाव सपरिक्खेवंसि सवाहिरियंसि हेमंतगिम्हासु दो मासे वसित्तए । कप्पइ तत्थ अंतो एग मासं बाहिं एगं मासं वसित्तए । कप्पइ अंतो वसमाणाणं अंतो बाहि वसमाणाणं वाहि भिक्खायरियाए अडित्तए ।मू०१०॥
मञ्जरी
टीका
आठवा कल्प प्रतिक्रमण कहते हैं--'कप्पइ' इत्यादि । मूल का अर्थ-साधुओं और साध्वियों को उभय काल आवश्यक करना कल्पता है ॥सू०९|| टीका का अर्थ-इस सूत्र की व्याख्या स्पष्ट है ॥सू०९॥
भामा प्रतिभा पने ४ छ–'कप्पइ' त्याह
મૂળ અને ટીકાને અર્થ-સાધુ-સાધ્વીઓએ ઉભયકાલ–સવાર અને સાંજ બને વખતે પ્રતિક્રમણ કરવું જોઈએ. તાત્પર્ય એ કે “ઉત્તરાધ્યયન” સૂત્રમાં કહ્યું છે કે–“ પ્રતિક્રમણથી જૂના કર્મો શિથિલ થાય છે તેમ નાશ પણ પામે છે અને નવા બંધાતા નથી. અર્થ, સાચા દિલથી પ્રતિક્રમણ કરનારને લાગૂ પડે છે. પ્રતિક્રમણ એટલે થયેલ પાપ ઉપર દષ્ટિપાત કરી થયેલ ભૂલને હૃદયપૂર્વક પશ્ચાત્તાપ કર, અને ફરી પાપ ન બંધાય તેના માટે સતત સાવચેતી રાખવી.
પ્રતિક્રમણ ફક્ત સાધુઓ માટે નથી. સાધુના પેટાળમાં શ્રાવકે પણ આવી જાય છે. જેથી શ્રાવક ગણને હું પણ પ્રતિક્રમણ બન્ને વખત કરવાની સૂત્ર આજ્ઞા છે. (સૂ૦૯ )
॥६॥
શ્રી કલ્પ સૂત્ર: ૦૧