________________
श्रीकल्प
सूत्रे
षष्ठं महाव्रतकल्पमाहमूलम्-कप्पइ निग्गंथाणं वा निग्गंथीणं वा महब्बयाई सभावणाई सम्म पालित्तए ॥सू०७॥ छाया—कल्पते निर्ग्रन्थानां वा निर्ग्रन्थीनां वा महाव्रतानि सभावनानि सम्यक् पालयितुम् ॥सू०७।। टीका-'कप्पइ निग्गंथाणं' इत्यादि
निग्रन्थानां निग्रन्थीनां वा सभावनानि पञ्चविंशतिभावनासहितानि महाव्रतानि-करणत्रययोगत्रयेण यावजी सर्वसावधव्यापारनिवृत्त्याऽणुव्रतापेक्षया वा महान्ति वहन्ति यानि व्रतानि तानि तथोक्तानि-माणातिपात-मृषावादा-दत्तादान-मैथुन-परिग्रहेभ्यः सर्वथा विरमणरूपाणि पश्च महाव्रतानि सम्यक् याथातथ्येन पालयितुं
कल्पमञ्जरी टोका
॥५७||
छठा महाव्रत कल्प कहते हैं-'कप्पइ' इत्यादि ।
मूल का अर्थ--साधुओं और साध्वियों को भावनासहित पाँच महाव्रतों का पालन करना कल्पता है ॥मू०७॥
टीका का अर्थ-जीवन-पर्यन्त, तीन करण और तीन योग से, समस्त सावध व्यापारों का त्याग होने के कारण महान् अथवा अणुव्रतों की अपेक्षा से महान जो व्रत हैं, वे महाव्रत कहलाते हैं। वे पाँच हैं-(१) प्राणातिपातविरमण (२) मृषावादविरमण (३) अदत्तादानविरमण (४) मैथुनविरमण (५) परिग्रहविरमण । प्रत्येक महाव्रत की पाँच-पाँच भावनाएँ होती हैं। जैसे
७४ मात ४५ने ४ छ–'कप्पइ' त्या । મૂલાથે-સાધુ અને સાધ્વીઓએ ભાવના સહિત પાંચ “મહાવ્રત” નું પાલન કરવું જોઈએ છે સૂ૦ ૭ |
ટીકાથ-જીવનપર્યન્ત ત્રણ કરણ અને ત્રણ યોગથી સમસ્ત સાવદ્ય વ્યાપારને ત્યાગ કરે તેને “મહાવ્રત' કહે છે. અથવા અણુવ્રતોની અપેક્ષા મહાન હોવાથી મહાવ્રત કહેવાય છે. કરણ એટલે કરવું, કરાવવું અને અનમેદવું, કેટલાક લકે કાર્ય જાતે કરે છે કેટલાક જાતે નહિ કરતા અન્ય પાસે કરાવે છે, કેટલાક જાતે કરવા તથા કરાવવા અશક્ત હોવાને કારણે બીજા લે તે કાર્ય કરતા હોય તે તેને અનુમોદના આપે છે. એટલે તે કાર્યને મનથી પ્રેસાહન આપી વધાવી લે છે. આ ત્રણે કરણથી પાપ” લાગે છે. તે
॥५७||
શ્રી કલ્પ સૂત્ર: ૦૧