________________
श्री कल्प
॥५६॥
KHANEX
यस्तु - आचार्यसदृशो गुर्वादेशात् साधुगणं गृहीत्वा पृथग्विहरति स गणधर इति । तदुक्तम् - " नो आयरिओ पुण जो, तारिसओ चेव होइ बुद्धीए । साहुगणं गहिऊणं, विरइ सो गणहरो होइ ॥ १ ॥ " छाया - नो आचार्यः पुनर्यः, तादृशक एव भवति बुद्ध्या साधुगणं गृहीत्वा विचरति स गणधरो भवति ॥ १ ॥ इति ॥ सू०६ ॥
तथा - जो आचार्य सदृश हों, और गुरू की आज्ञा से साधु-समूह को साथ लेकर पृथक् विचरते हों वह गणधर कहलाते हैं । कहा भी है-
"नो आयरिओ पुण जो, तारिसओ चेव होइ बुद्धीए ।
साहुगणं गहिऊ, विरइ सो गणहरो होइ" ॥१॥
जो आचार्य नहीं; किन्तु बुद्धि से आचार्य के सदृश हों, और गुरू की आज्ञा से साधु-समूह को साथ लेकर पृथक विचरते हों वह गणधर कहलाते हैं ।
હવે ગણધરનું સ્વરૂપ કહે છે—
જે આચાર્ય સદૃશ હાય, અને ગુરુની આજ્ઞાથી સાધુસમૂહને સાથે લઇ પૃથક્ વિચરતા હોય તેને ‘ ગણધર’ કહેવામાં આવે છે. કહ્યુ' પણ છે—
“नो आयरिओ पुण जो, तारिसओ चेव होइ साहुगणं गहिऊणं, वियर सो गणहरो
बुद्धीए । होइ ॥ १ ॥
આચાય” નહિ, પણ બુદ્ધિથી આચાય ની કક્ષાએ ઉભા રહે તેવા હોય, અને ગુરૂની આજ્ઞાથી સાધુના સમૂહને લઇ જુદો વિચરતા હેાય, તેને ‘ગણધર' કહેવામાં આવે છે. અહિં ભગવાન મહાવીર ને જે ‘ગણધરો' હતાં તેની વાત નથી. કારણ કે તેએ ગણધર દેવા' કહેવાતાં અને મતિ, શ્રુત, અવધિ અને મનઃ ય, એ ચાર જ્ઞાનના ધરવાવાલા હતાં, અહિં ‘ગણુધર’ ના અથ' સાધુએના નાના સમૂહને લઇ ગ્રામાનુગ્રામ વિચરે તેવા થાય છે ! સૂ ૬ t
શ્રી કલ્પ સૂત્ર : ૦૧
कल्प
मञ्जरी
टीका
॥५६॥