SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ श्रीकल्प कल्पमञ्जरी टीका ॥५१॥ “पभावणुद्धावणेसु, खेत्तोवज्झेसणासु य । अविसाई गणावच्छे-यगो सुत्तत्थवी मओ ॥१॥ छाया-प्रभावनोद्धावनयोः, क्षेत्रोपध्येषणासु च। अविषादी गणावच्छेदकः सूत्रार्थविन्मतः ॥१॥ इति । अयं भावः-प्रभावनोद्धावनयोः-तत्र-प्रभावनं जिनशासनस्य उन्नयनम् , उद्धावनम्बाच्छोपग्रहार्थ सुदूरक्षेत्रे गमनं, तयोः, तथा-क्षेत्रोपध्येषणासु-तत्र-क्षेत्रम्-प्रामादि योग्यस्थानम्, उपधिः कल्पनीयवस्वादिः, तयोरेषणाःगवेषणाः, तासु च अविषादी-विषादवर्जितः-अखिन्नः मत्रार्थवित् मूत्रार्थोभयज्ञश्च यो भवति कार्यों में उद्यत रहते हैं। कहा भी है “पभावणुद्धावणेसु, खेत्तावझेसणासु य । अविसाई गणावच्छे,-यगो सुत्तत्थवी मओ ॥१॥इति।। जिन शासन की प्रभावना करनेमें गच्छ के हित के लिए दूर के क्षेत्र में भी जानेमें, तथा क्षेत्र (ग्राम आदि योग्य स्थान) और उपधि (कल्पनीय वस्त्र आदि) की गवेषणा करने में खिन्न न होनेवाले - હવે ગણાવચ્છેદકનું સ્વરૂપ કહે છે– ‘ગણુનાં વિભાગે પાડવામાં આવે છે, કારણકે સંપ્રદાયના મેટા સમુદાયમાં ઘણુ સાધુઓ હોય, તે સાધુઓ પર સીધી દેખરેખ રાખવાનું એક જ માણસથી અશક્ય બને છે તેથી મોટા મોટા સમુદાયના નાના વિભાગે અને પ્રવિભાગે પાડી દેવામાં આવે છે જેથી શિસ્ત અને પ્રણાલિકા જલવાઈ રહે, તેમજ સાધુઓની ક્ષતિઓ જોઈ તેઓના દેનું નિવારણ કરી શકાય, તેમજ “જ્ઞાન અને ચારિત્ર’ બન્ને વિકસાવી શકાય. આ વિભાગ અને પ્રવિભાગો ઉપર ધ્યાન આપવા માટે કોઈ એક ચારિત્રવાન-જ્ઞાનવંત-અને સમયને પિછાણુનાર બાહોશ સાધુને “ગણવછેદક તરીકે નીમવામાં આવે છે. આ “ગણાયછેદક' તે વિભાગેને સર્વથા ઉચ્ચ કક્ષા પર हारे छे. ४घुछ “पभावणुद्धावणेसु खेत्तोवज्ञसणासु य । अविसाई गणावच्छेयगो सुत्तत्थवी मओ ॥ અથે--જનશાસનની પ્રભાવના (મહિમા) વધારે, દૂર દેશમાં કે જ્યાં સાધુ સાધ્વી ન જતા હોય તેવા અણુવિકસિત ગ્રામ આદિમાં કષ્ટ અને પરિષહે સહન કરી ત્યાં જાય, અને ક્ષેત્ર-ગ્રામ આદિ ગ્ય સ્થાન તથા ॥५१॥ શ્રી કલ્પ સૂત્ર: ૦૧
SR No.006381
Book TitleKalpsutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages596
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_kalpsutra
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy