________________
श्रीकल्प
सूत्रे ॥४६८॥
वादीत-उदाराः खलु त्वया देवानुप्रिये ! स्वप्ना दृष्टाः, एवं कल्याणाः शिवा धन्या मगल्याः सश्रीका आरोग्यतुष्टि-दीर्घायुः-कारकाः त्वया देवानुप्रिये ! स्वप्ना दृष्टाः, तत् खलु अस्माकम् अर्थलाभो देवानुपिये ! भविष्यति, एवं भोगलाभः सौख्यलाभो राज्यलाभो राष्ट्रलाभो भविष्यति, किंबहुना पुत्रलाभोऽपि भविष्यति । एवं खलु त्वं देवानुपिये ! नवसु मासेषु बहुप्रतिपूर्णेषु अष्टिमेषु रात्रिन्दिवेषु व्यतिक्रान्तेषु अस्माकं कुलकेतुम् अस्माकं कुलदीपं कुलपर्वतं कुलावतंसकं कुलतिलकं कुलकीर्तिकरं कुलवृत्तिकरं कुलनन्दिकरं कुलयशस्कर कुलदिनकर कुलाधारं कुलपादपं कुलतन्तु-संतान-विवर्द्धन-करं भविविबोधकरं भवभयहरं गुणरत्नसागरं सकलपाणिनां
कल्पमञ्जरी
टीका
प्रिये ! तुमने उदार स्वम देखे हैं। हे देवानुप्रिये ! तुमने कल्याणकारी, शिवकारी, धन्य, मांगलिक, सश्रीक, आरोग्य सन्तोष और दीर्घायु करने वाले स्वम देखे हैं। हे देवानुभिये ! इनसे हमें अर्थ का लाभ होगा, भोगों का लाभ होगा, सुख का लाभ होगा, राज्य का लाभ होगा, राष्ट्र का लाभ होगा, अधिक क्या कहूं, पुत्र का भी लाभ होगा। इस प्रकार हे देवानुप्रिये ! नौ मास पूरे और साढ़े सात अहोरात्र व्यतीत होने पर तुम हमारे कुल के केतु, हमारे कुल के दीपक, कुल के पर्वत, कुलभूषण, कुलतिलक, कुल की कीर्तिबढाने वाले, कुल की वृत्ति बढाने वाले, कुल में आनन्द करने वाले, कुल का यश बढाने वाले, कुल में सूर्य के समान, कुल के आधार, कुल-पादप, कुलकी सन्तान-परम्परा बढाने वाले, भव्य जीवों को बोध देने वाले, भव का भय हरने वाले, गुण रत्नों के सागर, प्राणिमात्र का हित करने वाले, मुख करने वाले, शुभ कर
सामान्यतः स्वमफलकथनम्.
પ્રિયેા તમે ઉદાર સ્વપ્ન જોયાં છે. હે દેવાનુપ્રિયે! તમે કલ્યાણકારી, શિવકારી, ધન્ય, માંગલિક, સશ્રીક, આરોગ્ય, સંતેષ અને દીર્ધાયુ દેનારા સ્વપ્ન જોયાં છે. હે દેવાનુપ્રિયે! તેમના વડે આપણને ધનને લાભ થશે, લેગોને લાભ થશે, સુખને લાભ થશે, રાજ્યને લાભ થશે. રાષ્ટ્રને લાભ થશે. વધુ શું કહું, પુત્રને પણ લાભ થશે. હે દેવાનુપ્રિયે! આ રીતે પૂરા નવ માસ અને સાડા સાત રાત્રિ-દિવસ પસાર થતાં, તમે આપણા કુળને કેતુ. આપણા
॥४६८॥ કુળને દીપક, કુળને પર્વત, કુળનું ભૂષણ, કુળતિલક, કુળની કીતિ વધારનાર, કુળની વૃત્તિ વધારનાર, કુળમાં આનંદ કરનાર, કુળને યશ વધારનાર, કુળમાં સૂર્યના જેવા, કુળના આધાર, કુલ-પાઇપ એટલે કુળના વૃક્ષ સ્વરૂપ, કુળની સંતાનપરંપરા વર્ષારનાર, ભવ્ય જીને બેધ દેનાર, ભવને ભય હરનાર, ગુણ નેના સાગર, પ્રાણીમાત્રનું શું છે
શ્રી કલ્પ સૂત્ર: ૦૧