SearchBrowseAboutContactDonate
Page Preview
Page 459
Loading...
Download File
Download File
Page Text
________________ HEART श्रीकल्प सूत्रे कल्पमञ्जरी ॥४४३॥ टीका बालहंस-चक्रवाक-चक्र-सरस-सारसा-खर्व-गा-धिष्ठित-विहङ्गम-युगल-संसेवित-जल-लोलम् अनेक-विधदेवदेवी-युगल-क्रीडनी-पछल-स्कल्लोलं प्रेक्षक-जन-हृदय-मनो-नयना-नन्द-करं स्वक-प्रभा-पराभूत-सकल-सरोवरं वरं पद्मसरोवरं पश्यति ॥ २४॥ टीका-'तओ पुण सा हीणपीण.' इत्यादि । ततः पूर्णकलशदर्शनानन्तरं, पुनः दशमे स्वप्ने सा-त्रिशला पद्मसरोवरं पश्यति, तत्र कीदृशं तमित्याह-हीन-पीन-पाठीन-मद्गुर-शाल-शकुल-राजीव-रोहितादिमीन-मकर ग्राह-शिशुमार-कमठप्रभृति-जलचर-निकर-परिपीयमान-पानीयं-तत्र-हीनाः दुर्बलाः पीनाः पुष्टाश्च ये पाठीनाः, शोभा और सुख से युक्त था। कलहंसों, राजहंसों, बालहंसों और चक्रवाकों के समूह तथा सुन्दर सारस आदि अत्यधिक गर्वीले पक्षियों के युगलों द्वारा सेवित जल से चंचल था। अनेक देव-देवियों के युगल जो क्रीडा करते थे, उसके कारण उसमें लहरें उछल रही थीं। देखने वालों के हृदय, मन और नेत्रों को आनन्द उत्पन्न करने वाला था। उसने अपनी प्रभा से अन्य समस्त सरोवरों को तिरस्कृत कर दिया था। वह ऐसा उत्तम पनों से युक्त सरोवर था। सू० २४|| टीका अर्थ-'तओ पुण सा हीणपीण. ' इत्यादि । पूर्ण कलश देखने के पश्चात, दसवें स्वप्न में त्रिशला देवीने पद्मसरोवर देखा। वह सरोवर कैसा था? सो कहते हैं दुबले और तगडे पाठीन, मद्गुर, शाल, शकुल, राजीव तथा रोहित आदि मत्स्य तथा मगर, पद्मसरोवर वर्णनम्. સંપૂર્ણ શેલાવાળા કલહસે, રાજહંસે, બાલહસે, અને ચકવાઓ, તેમ જ સારસ પક્ષીના જોડલાં, આ સરેવરમાં કલ્લોલ કરતાં હતાં. ત્યાં અનેક દેવ દેવીઓના જોડલાં જે ક્રીડા કરી રહ્યાં હતાં તેને કારણે તેમાં લહેર ઉછળી રહી હતી. આ સાવર, જેનારના મન અને નેત્રોને આનંદ આપનારું હતું. આ સરવરે પોતાની પ્રભાથી બીજા બધા સરોવરોને તિરસ્કૃત કરી દીધાં હતાં. આ સરોવરમાં સર્વશ્રેષ્ઠ પદમે-કમને વાસ હેવાથી તે ‘પદ્મસરોવર” તરીકે ઓળખાતું. એવું પદમ. સરવર ત્રિશલા રાણીએ દસમાં સ્વપ્નમાં જોયું. (સૂ૦૨૪) न -'तो पुण सा हीणपीण'माहि. ४नुजनयां ५७ ६समाजाभा निशाहवीये પદ્મસરેવર જોયું. તે સરવર કેવું હતું? તે કહે છે. દુબળાં અને જાડાં પાડીન, મદૂગુર, શાલ, શકુલ, રાજીવ તથા રહિત આદિ માછલાં તથા મગર, ગ્રાહ, ॥४४३॥ શ્રી કલ્પ સૂત્ર: ૦૧
SR No.006381
Book TitleKalpsutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages596
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_kalpsutra
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy