________________
श्रीकल्प
कल्पमञ्जरी
॥४३॥
टीका
प्रकाशित-दिङ्मण्डलं शुकतुण्डा-मन्दपरिणतबिम्ब-गुञ्जाफलतल-प्रफुल्लजपाकुसुम-कुसुम्भपलाश-संकाश-मण्डलं ज्योतिराखण्डलं कमलवन-विलास-हास-पेशलं शीतपटल-विदलन-कुशलं ज्योतिष शास्त्र-लक्षण-लक्षकम् अम्बरमण्डला-तैलपूर-धूमवर्जित-ललित-प्रदीपकं निखिल-भुवन-नयनं प्रवर्तितज्योतिरयनं हिमपटल-गलन-करण-कुशलं मेरुगिरि-सतत-परिवर्तक-विशाल-मण्डलं ग्रहगणनायकं वासरविधायकं निजकिरण-सहस्र-मन्दीकृत-चन्दिरादिसकलग्रह-महः-समृहं परमतेजोव्यूहं कृततिमिरपूरचूरं रुचिरं मूरं पश्यति ।।सू० २१॥ अन्धकार के समूह का निवारण करने में अग्रेसर, अत्यन्त श्रेष्ठ और अत्यन्त तीव्र किरणों से सम्पन्न, दस सौ किरणों के विकास से दिशाओं को प्रकाशित करने वाले, तोते की चोंच, पूरी तरह पके हुए विम्बफल, गुंजाफल (चिरमी) के तल के समान लालवर्ण वाले, तथा खिले हुए जपाकुसुम एवं कुसुंभ के पत्र-पुष्प के सदृश लालमंडल वाले, ज्योतिषियों के अधिपति, कमलों के वन की शोभा एवं विकास की वृद्धि करने वाले, शीत के समूह का नाश करने में कुशल, ज्योतिषशास्त्र के लक्षणों को दिखलाने वाले, आकाश मंडल के विना तेल
और विना धूम के सुन्दर दीपक के समान, अखिल लोक के नेत्र के समान, ताराओं आदि के मार्ग का प्रवतक, हिम के समूह को गला देने में कुशल, निरन्तर मेरुपर्वत के चारों ओर घूमने वाले विशाल मंडल से युक्त, ग्रहों के समूह के नायक, दिन करने वाले, अपनी हजार किरणों से चन्द्रमा आदि समस्त ग्रहों के तेज સ્વપ્નમણે જોયે. આ સૂર્યનું વર્ણન કરતાં શાસ્ત્રકાર કહે છે કે સૂર્ય અંધકારના સમૂહને નાશ કરવાવાળા, તેજસ્વી કિરણે યુક્ત, સહસ્ર કિરણથી દશે દિશાઓને પ્રકાશિત કરવાવાળા હતે.
તેનું તેજ, પિપટની ચાંચ સમાન, પાકેલા બિંબફળ સમાન, ચણોઠીના અર્ધા-ભાગ-સમાન લા લઘુમ, અને ખિલેલા જવાકુસુમ અને કુસુંભના પત્ર અને કુલ સમાન લાલ-મંડલવાળે હતે.
આ સૂર્ય તિષમંડળને અધિપતિ હતા. તેના તેજ અને પ્રકાશથી, વનરાજિ નવપલવિત થતી હતી. શીત વાતાવરણને ભેદી શકવા તે સમર્થ હતે.
આ “સૂય' ના મધ્યબિંદુના આધારે, પ્રખર જ્યોતિષીઓ, જ્યોતિષશાસ્ત્રના લક્ષણે વિગેરે કહી શકતા. આકાશમાં, તે દીપક સમાન, આખા લોકના નેત્ર સમાન, ગ્રહ, નક્ષત્ર, તારાઓના માર્ગને પ્રવર્તક, હિમને ગાળી નાખે તેવા બળવાળે, મેરુ પર્વતની ચારે બાજુએ ઘુમવાવાળે, વિશાળ મંડલ-યુક્ત ગણાતે.
આ સૂર્ય, ગ્રહ-નક્ષત્ર વિગેરેને નાયક અને હિમને નાશ કરનાર હતું. પોતાના હજાર કિરણ વડે ‘ચંદ્રમા' વિગેરેના તેજને ફીકું પાડનાર મહાતેજસ્વી હતું અને ગાઢ અંધકારના ચૂરેચૂરા કરવામાં તે પ્રખર પુરુષાથી હતે.
सूर्यस्वनवर्णनम्.
॥४३॥
શ્રી કલ્પ સૂત્ર: ૦૧