SearchBrowseAboutContactDonate
Page Preview
Page 405
Loading...
Download File
Download File
Page Text
________________ श्रीकल्प कल्पमञ्जरी ॥३८९॥ टीका ललाम-कनक-कलश-सुरचित-पतिपुजित-सरस-सारस-शोभमान-द्वारभागे हृदयमनोरञ्जके कपूर-लवङ्ग-मलयज2 चन्दन-कालागुरु-प्रवर-कुन्दुरुक्क-तुरुष्क धूप-दह्यमानो-त-सुरभि-मघमघायमान-गन्ध-बन्धुरे सुगन्धोद्धर-गन्धि ते गन्धवर्तिभूते मणिगण-किरण-दरीकृता-न्धकारे पञ्चवर्ण-रत्रो-पशोभिते दह्यमान-धूप-धम-पटला-म्बुदकान्ते चित्र-रक्तमणि-रोचिः-सुविधुद-भ्राजिते मृदु-मृदङ्ग-निनादे मेघजाल-भ्रम-नर्तित-मयूरे चन्द्रकान्त-मणिदेश में मंगलसूचक सुन्दर स्वर्णमय कलशों में चतुराई के साथ जमाये हुए बहुत से कमल शोभायमान हो रहे थे। सोने के सूत में पिरोये हुए मणि-मुक्ताओं की मनोहर मालाएँ द्वार-देश को दिव्य शोभा प्रदान कर रही थीं। वह भवन सौरभ से समन्वित मुन्दर सुमन के समान मृदुल, अतिशय चिकनी और बढिया बनावट वाली शय्या से सुशोभित था। चित्ताकर्षक एवं मनोरंजक था। कपूर, लौंग, मलयज चन्दन, कृष्णागुरु, कुन्दुरुक्क, लोबान तथा धूप के जलने से उत्पन्न सुगन्ध से मघमघाती हुई गंध से सुवासित था। उत्तम गंध से युक्त तथा अत्यन्त ही सुगंधित था। मणिगों की किरणें उसमें अंधकार का प्रवेश ही नहीं होने देती थीं। पाँच वर्ण के रत्रों से शोभायमान था। जलाई हुई धूप से उठने वाले धूम-पटल के कारण वह मेघ के सदृश मनोहर प्रतीत होता था। विचित्र लाल मणियों की किरणों का समूह रूपी सुन्दर विद्युत् से शोभायमान था। उसमें मृदंग की मृदुल ध्वनि होती रहती थी। मृदंग की ध्वनि सुनकर मयूरों આ ભવનના પ્રવેશ દ્વારે, મંગળસૂચક સુવર્ણમય કળશે, સુંદર ગોઠવવામાં આવ્યાં હતાં, ને તેમાં તૈયાર કમળો શોભી રહ્યાં હતાં. સુવર્ણમય દેરીઓમાં પરોવાએલ મણિ અને ખેતીની મનેહરમાળા, દ્વારની દિવ્ય શોભા પ્રદીપ્ત કરી રહી હતી. તે ભવન સુગંધિત સુંદર ફૂલેની સમાન મૃદુલ, ઘણી સુંવાળી સારી બનાવટવાળી શસ્ત્રાવડે શોભી રહ્યું હતું અને લોકેના ચિત્તને આકર્ષણ કરનાર અને મનને રંજન કરનાર હતું. કપૂર, લવીંગ, મલયાગિરિનું ચંદન, કૃષ્ણગુરુ, કુદ્રુકક, બાન, અથવા ઉત્તમ ધૂપ વગેરેની સુગંધથી આ મહેલ મધમધી રહ્યો હતે. અત્યંત સુગંધિત પદાર્થો દ્વારા, શરીરને ઉત્કૃષ્ટ પૌગલિક સુખ ઉપસ્થિત થતું હતું. મણિ- ૨ ના પ્રકાશથી, અંધકાર, તે મહેલમાં પ્રવેશ કરી શકતા નહિ. સળગાવેલ ધૂપની ઉઠેલા ધૂમ્રપટલ મેઘ-વાદળા-સમાન મનહર દીસતાં હતાં. વિચિત્ર લાલમણિઓના ઝળઝળાટથી, વિદ્યુત-સમાન શોભા વૈઠી मापतीहती. મૃદંગના વનિથી મયૂરે પણ નાચી ઉઠતાં હતાં. આ ધ્વનિથી મેરેને, મેઘરાજાના આગમનની બમણું राजभवनवर्णनम् . ॥३८९|| શ્રી કલ્પ સૂત્ર: ૦૧
SR No.006381
Book TitleKalpsutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages596
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_kalpsutra
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy