SearchBrowseAboutContactDonate
Page Preview
Page 372
Loading...
Download File
Download File
Page Text
________________ श्रीकल्पसूत्रे ।।३५६।। पुरुषवरपुण्डरीकेभ्यः-पुण्डरीकं = धवलकमलं वरं च तत् पुण्डरीकंवरपुण्डरीकं धवलकमलमधानं, पुरुषो वरपुण्डरीकमिवेत्युपमितसमासे पुरुषवरपुण्डरीकं, पुरुषवरपुण्डरीकं पुरुषवरपुण्डरीकं पुरुषवरपुण्डरीकं चेत्यादिरीत्यैकशेषे पुरुषवरपुण्डरीकाणि तेभ्यः, भगवतो वरपुण्डरीकोपमा च विनिर्गताऽशुभमलीमसत्वात् सर्वैः शुभानुभावैः परिशुद्धत्वाच्च, यद्वा-यथा पुण्डरीकाणि पङ्काज्जातान्यपि सलिले संवर्धितान्यपि चोभयसम्बन्धमपहाय निर्लेपानीव जलोपरि रमणीयानि सन्दृश्यन्ते, निजानुपमगुणगणवलेन सुरासुरनिकरशिरोधारणीयतयाऽतिमहनीयानि परमसुखास्पदानि च भवन्ति, तथेमे भगवन्तः कर्मपङ्काज्जाता भोगाम्भोवद्धताः सन्तोऽपि निर्लेपास्तदुभयमतिवर्त्तन्ते, गुणसम्पदास्पदतया च केवलादिगुणभावाद पुरुषवरपुण्डरीक - श्वेत कमल को पुण्डरीक कहते हैं । उत्तम या प्रधान पुण्डरीक वरपुण्डरीक कहलाता है, वरपुण्डरीक के समान पुरुष को पुरुषवरपुण्डरीक कहते हैं । भगवान् को पुण्डरीक की उपमा देने का हेतु यह है कि वे अशुभ और मलिन भावों से मुक्त तथा समस्त अनुभावों से शुद्ध हैं। अथवा - जैसे पुण्डरीक कीचड़ से उत्पन्न हुआ और जल में वृद्धि को प्राप्त हुआ, फिर भी दोनों के संबंध को त्याग कर अलिप्त-सा जल के ऊपर रमणीय दिखाई देता है और सबके शिरोधार्य होता है उसी प्रकार भगवान भी अपने अनुपम गुण-गण के बल से सुरों-असुरों के समूह के शिरोधार्य तथा अत्यन्त पूज्य होने के कारण परम सुख के पात्र होते हैं। इसके अतिरिक्त, भगवान् कर्मरूपी कीच से उत्पन्न हुए और भोगरूपी जल में बढ़े हैं, फिर भी निर्लेप होकर इन दोनों से अलग हो जाते हैं और गुण-सम्पदा के भाजन होने के कारण, केवल ज्ञान आदि પુરુષવરપુ’ડરીક—‘પુંડરીક-કમલ' શ્વેતવણુ હોય છે, અને સ* કમલની જાતિમાં તે શ્રેષ્ઠ ગણાય છે. તેમાં વળી, તમામ પુંડરીકામાંથી જે શ્રેષ્ઠ હોય તેને ચૂંટી કાઢતાં તે ‘વરપુ’ડરીક' ગણાય છે. તેમ માનવજાતમાં શ્રેષ્ઠ પુરુષોની વરણી થઇ ગયા બાદ, સશ્રેષ્ઠ માનવની જે ચૂંટણી થાય છે તેની સરખામણી ‘ વર પુંડરીક કમલ ’ ની સાથે સરખાવતાં તે ‘ પુરુષવરપુ’ડરીક’ કહેવાય છે. જેમ પુંડરીકકમલ સ` મલિનતાઓથી મુક્ત છે, તેમ ભગવાન પણ શુભ-અશુભ મલિન પરિણામેાથી વિમુક્ત છે. જેમ કમલ કાદવમાંથી ઉત્પન્ન થાય છે અને જલથી જ વૃદ્ધિ મેળવે છે, છતાં તે કાદવ અને જલથી ઉપર રહીને ‘અલિપ્તપણા' ના ગુણને ધારણ કરે છે, અને બધાને શિરોધાય હાય છે, તેમ ભગવાન પણ કર્યાંરૂપી કીચડમાં ઉત્પન્ન થયાં, લેાગરૂપી જલથી વૃદ્ધિ પામ્યાં, છતાં આ એઉથી અલિપ્ત છે, અને પેતાના અનુપમ ગુણગણના બળથો સુર-અસુરોને શિરોધાય છે, અને અત્યંત પૂજય હાવાને લીધે પરમસુખના પાત્ર છે. કરી ગુણસંપદાના ભાજન હોવાને લીધે કેવળજ્ઞાન આદિ ગુણ્ણાના સદભાવથી શ્રી કલ્પ સૂત્ર : ૦૧ कल्प मञ्जरी टीका शक्रेन्द्रकृत-भाग वत्स्तुतिः । ॥३५६॥
SR No.006381
Book TitleKalpsutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages596
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_kalpsutra
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy