SearchBrowseAboutContactDonate
Page Preview
Page 365
Loading...
Download File
Download File
Page Text
________________ श्रीकल्प सूत्रे ॥३४९॥ टोका उपपेतः युक्तस्तम्, तथा मानो-न्मान-प्रमाण-परिपूर्ण-सुजात-सर्वाङ्ग-सुन्दराङ्गम-मीयते परिच्छिद्यते पदार्थोऽनेनेति मानं तुलाङ्गलीपस्थादिना तोलनं, यद्वा-जलादिपरिपूर्णकुण्डादिप्रविष्टे पुरुषादौ यदा द्रोणपरिमितं जलादि निस्सरति तदा स पुरुषादिर्मानवानुच्यते तदेव, उन्मानम् उर्ध्व मान, यद्वा-अर्द्धभाररूपः परिमाणविशेषः, प्रमाण= कल्पसर्वतो मानं, यद्वा-निजागलीभिरष्टोत्तरशताङ्गलिपरिमितोच्छ्रायः, इत्थं च मानं च उन्मानं च प्रमाणं चेत्येतेषां मञ्जरी द्वन्दू-मानोन्मानप्रमाणानि, तैः परिपूर्णानि सम्पन्नानि, अत एव-मुजातानिन्यथोचितावयवसन्निवेशवन्ति सर्वाणि सकलानि अङ्गानि-अज्यते व्यज्यते प्राणी यैस्तानि-मस्तकादारभ्य चरणान्तानि यस्मिस्तत्, अत एवसुन्दरमङ्गंवपुर्यस्य स तथा तम्, शशिसौम्याकारम्-शशी-चन्द्रः, तद्वत् सौम्योचमणीय आकार:-स्वरूपं यस्य स के जो गुण हैं, उनसे युक्त होगा। उसका शरीर मान, उन्मान और :प्रमाण से युक्त होगा। जिससे पदार्थ मापा जाय वह मान कहलाता है । तराजू से, अंगुली से अथवा प्रस्थ आदि से तोलना भी मान है। अथवा जल से परिपूर्ण कुंड में किसी पुरुष के डूबने पर एक द्रोण पानी अगर बाहर निकले तो वह पुरुष ऋषभदत्तमानोपेत कहलाता है । उँचा मान, उन्मान कहलाता है, अथवा अर्द्धभाररूप परिमाण को उन्मान कहते हैं। कृत-चतुर्दसारे मापको प्रमाण कहते हैं, अथवा अपने अङ्गलसे एक सौ आठ अङ्गल की ऊंचाई को प्रमाण कहते हैं। शमहास्वामवह पुत्र मान उन्मान और प्रमाण से युक्त शरीरवाला होगा । उसके मस्तक से लेकर पैरों पर्यन्त फलवर्णनम् सकल अंग उचित आकृतिवाले होने के कारण सुन्दर होंगे। अत एव वह सुन्दर शरीरवाला होगा । उसकी आकृति चन्द्रमाके समान सौम्य-रमणीय होगी। वह कमनीय होगा, देखनेवालों શરીરનું “મા” કાઢવા ત્રણ પ્રકારના સાધને કહેવામાં આવ્યાં છે. (૧) માન-જેનાથી પદાર્થનું માપ કાઢવામાં આવે તે સાધનને “માન' અગર ‘કાટલું ' કહે છે. (૨) “ઉન્માન” ત્રાજવા અંગુલ પ્રસ્થ વિગેરેથી જેનું માપ કાઢવામાં આવે તે ત્રાજવા અથવા અગલ પ્રસ્થ વિગેરેને ઉમાન કહે છે. અથવા “તાલ' કહે છે. (૩) પ્રમાણ જલથી પૂરેપૂરી ભરેલી કંડીમાં કંઈ પુરુષને ડુબાડવામાં આવે ને ડુબાડતાં એક દ્રોણ પાણું બહાર નીકળી જાય તે તે પુરૂષ “માનપત’ કહેવાય છે. ઉંચા માનને ઉન્માન કહે છે. અર્ધભાર રૂપ પ્રમાણુને પણ ઉન્માન કહે છે, બધા માપને પ્રમાણ કહે છે, અથવા પિતાની આંગળીએથી માપતાં જેનું માપ એક સે આઠ (૧૦૮) આંગળ સુધીની ॥३४९॥ ઉંચાઈ જેટલું હોય તેને પ્રમાણ કહે છે. તે પુત્ર માન, ઉન્માન અને પ્રમાણયુક્ત થશે. તેને મસ્તકથી લઈ પગે સુધીનાં બધા અંગ ઉચિત આકૃતિવાળા હોવાથી સુંદર થશે. તેથી તે સુંદર શરીરવાળે થશે. તેની આકૃતિ ચંદ્રમાની સમાન સૌમ્ય અને રમણીય થશે. તે કમનીય એટલે જેનારેના ચિત્તને આહલાદ પહોંચાડનાર થશે. આ રીતે શ્રી કલ્પ સૂત્ર: ૦૧
SR No.006381
Book TitleKalpsutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages596
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_kalpsutra
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy