SearchBrowseAboutContactDonate
Page Preview
Page 351
Loading...
Download File
Download File
Page Text
________________ श्रीकल्पसूत्रे ||३३५|| वचनमाधुर्यसमक्षे कोकिलस्य वचनमाधुर्य हीनं स्यादिति हिया दूरे बने कोकिलस्य गमनम् । एतावता कोकिलवचनादपि तस्या वचनेऽधिकं माधुर्य व्यज्यते । सा च त्रिशला पुनः सदोरकमुखवस्त्रिकां मुखे बद्ध्वा मुखोपरि सूक्ष्मबादरजीवानां विघातनिवृत्त्यर्थ धारयित्वा त्रिकालं=प्रातर्मध्याह्नसायं सामायिकम् उभयतः काले = प्रातः सायंकालद्वये च पुनः आवश्यकं विदधती = कुर्वती आसीत्, पुनः सा कीदृशी ? इत्याह — दीनहीनजनोपकारिणी - दीनाः= दरिद्राः, हीनाः=हस्ताद्यवयवविकलाश्च ये जनास्तेषामुपकारिणी - अन्नवस्त्रादिना सहाय्यकारिणी, तथा - पातिव्रत्यधारिणी= पतिव्रताधर्मधारिणी, तथा-धर्मविचलितजनमनसि = धर्माद् विचलितानां जनानां हृदये धर्मसंचारिणी, पुनः - श्रुतगुरुवचनयोर्विश्वासधारिणी, तथा - प्रियधर्मा-धर्मस्नेहवती, तथा दृढधर्मा=अविचलधर्मवती, तथा - कारुण्यवर्मसंरक्षितकी तुलना में कोकिला का वचन माधुर्यहीन है, इस लज्जा के कारण कोकिला कानन में चली गई। इससे कोकिला की ध्वनि की अपेक्षा भी त्रिशला देवी की वाणी की अधिक मधुरता प्रगट होती है। त्रिशला देवी डोरासहित मुखवस्त्रिका, सूक्ष्म बादर जीवों की हिंसा को बचाने के लिए मुख पर धारण करके प्रातः, मध्याह्न और सायंकाल सामायिक करती थी और प्रातः तथा सायंकाल षडावश्यक किया करती थी । फिर वह कैसी थी ? सो कहते हैं त्रिशला महारानी दीनों-दरिद्रों तथा हीनों-लूले लंगड़े आदि अंगविकल जनों की अन्न-वस्त्र आदि से सहायता करती थी, तथा पतिव्रता - धर्म को धारण करनेवाली थी । धर्म से च्युत होने वाले जनों के मनों में धर्म का संचार कर देती थी । शास्त्र एवं गुरु के वचनों पर श्रद्धा रखती थी, धर्म के प्रति अनुरागिणी थी और धर्म से चलायमान नहीं होती थी। उसके हृदय કોકિલાના વચનની મધુરતા ઓછી છે. આ લજ્જાને કારણે કોયલ જાણે વનમાં ચાલી ગઈ. તે વડે કાયલના અવાજ કરતાં ત્રિશલાદેવીના અવાજની વધારે મધુરતા પ્રગટ થાય છે. ત્રિશલાદેવી દ્વારા સાથેની મુહપત્તી, સૂક્ષ્મ અને માદર જીવાની હિંસા થતી અટકાવવા માટે મુખપર ધારણ કરીને સવારે, ખપેરે અને સાંજે સામાયિક કરતી હતી અને પ્રભાતકાળે તથા સાકાળે છે આવશ્યક કરતી હતી. વળી તે કેવી હતી? તે કહે છે— ત્રિશલા મહારાણી ગરીબેાને તથા લુલા લંગડા વગેરે અપંગ લેાકાને અન્ન-વસ્ત્રની મદદ કરતી હતી, તથા પતિવ્રતા ધર્મને ધારણ કરનારી હતી, ધર્માંથી ચલિત થયેલા લેાકેાના મનમાં ધમના સંચાર કરતી હતી. શાસ્ત્ર અને ગુરુના વચને પર શ્રદ્ધા રાખતી હતી, ધર્મ પ્રત્યે અનુરાગવાળી હતી અને ધર્મના માર્ગોથી ચલાયમાન ન શ્રી કલ્પ સૂત્ર ઃ ૦૧ कल्प मञ्जरी टीका त्रिशलाराज्ञीवर्णनम् ||३३५||
SR No.006381
Book TitleKalpsutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages596
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_kalpsutra
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy