________________
श्रीकल्प
सूत्रे
कल्पमञ्जरी
||२८३||
टीका
शुन्यपरपरिवादादिकं यत् किंचिद् मया आचरितं, तत्सर्व मनोवाकायद्युत्सृजामि ।१३। यदि मया कषायकलुषितत्वेन एकेन्द्रिया द्वीन्द्रियास्त्रीन्द्रियाश्चतुरिन्द्रियाः पञ्चेन्द्रिया हताः, परितापिताः, उपद्रताः, स्थानात स्थानं संक्रामिताः, परुषवचनैरुद्धर्षिताः, देवा वा मनुष्या वा तिर्यची वा विराधितास्तान् सर्वान् क्षमयामि, क्षाम्यन्तु मां ते सर्वे जीवाः, नो अद्यप्रति एवं करिष्यामोति अकरणतया प्रत्याख्यामि १४ । अधप्रभृति च खलु अहं सकलं षड्जीवनिकायं समानं पश्यामि । सर्वे जीवाः समदर्शिनो मम भ्रातर भी पाप का आचरण किया हो उस सब का मन वचन काय से परित्याग करता हूँ।
(१४) कषाय से कलुषित होकर एकेन्द्रिय, द्वीन्द्रिय, त्रीन्द्रिय, चतुरिन्द्रिय और पश्चेन्द्रिय जीवों का घात-पाणव्यपरोपण किया हो, उन्हें परिताप-मन, वचन, काय से पीडा-पहुँचाया हो, उन्हें उपद्रतस्थान से हटाकर दूसरे स्थान पर डाल दिया हो, कठोर वचनों से उनकी भर्त्सना की हो, या देवों, मनुष्यों और तिर्यों की विराधना की हो तो उन सब से मैं क्षमा याचना करता हूँ। वे सब जीव मुझे क्षमा प्रदान करें। अब से इस प्रकार का व्यवहार नहीं करूँगा, इस तरह अकरणरूप से उसका प्रत्याख्यान करता हूँ।
(१५) आज से मैं षड्-जीव-निकाय के सब जीवों को समभाव से देखता हूँ। मुझ समदर्शी के लिए सभी जीव बन्धु के समान है। અને પરંપરિવાદ-અન્યની નિંદા વિગેરેમાંથી કોઈ એકનું અથવા સર્વનું આચરણ કર્યું હોય, તે તેને પશ્ચાત્તાપ જાહેર કરું છું.
(૧૪) કષાયયુકત થઈ એકેન્દ્રિય જીવથી માંડી પંચેન્દ્રિય જી સુધીના કોઈપણુ જીવના પ્રાણ લીધાં હોય, પ્રાણ જાય ત્યાં સુધી માર માર્યો હોય, અથવા સૂક્ષ્મ પ્રહાર પણ કર્યો હોય, અથવા દ્રવ્ય અને ભાવ હિંસા અને કરી હોય. મન વચન-કાયાથી અથવા ત્રણ પૈકી કેઈપણુ ગ દ્વારા પીડા આપી હોય, પરિતાપના દીધી હોય, ઉપદ્રવ કર્યો હોય, એક સ્થાનેથી ઉપાડી અન્ય સ્થાને મૂક્યાં હોય, કઠોર વચનથી મેણાં-ટોણાં માર્યા હોય, દેવ-તિયચ-મનુષ્યની વિરાધના કરી હોય, તે તે સર્વ જીની ક્ષમા યાચું છું. સર્વ જીવો મને ક્ષમા આપે, ભવિષ્યમાં આવું અકાય नहरु तेना प्रत्याभ्यान-५श्यमा-छु!
(૧૫) આજથી હું સવ જી તરફ સમભાવની દૃષ્ટિથી જોઉં છું-હું સમદશી થાઉં છું, એટલે તમામ જીને મારા સરખા માનું છું.
महावीरस्य नन्दनामकः
विंशतितमो भवः।
॥२८३॥
શ્રી કલ્પ સૂત્ર: ૦૧