________________
એ
થી -
ત્રે li૨૭૨ા
क्रमेण उन्मुक्तबालभाचो यौवनकमनुप्राप्तः स नन्दकुमारः पित्रा राज्येऽभिषिक्तो राजा जातः। स च नन्दो राजा न्यायनीत्या-न्यायः राज्ञः शास्त्रोक्तो व्यवहारः, तत्पूर्विका या नीतिः सामदानभेददण्डरूपा तया प्रजामिव= स्वसन्ततिमिव प्रजा परिपालयन् चतुर्विंशतिलक्षवर्षाणि राज्यमुखं परिभुज्य जातसंवेगः समुत्पन्नमोक्षाभिलाषः पोट्टिलाचार्यसमीपे मव्रज्यां प्रतिपद्य-स्वीकृत्य अनगारो जातः ।।सू०३२॥
कल्प
मञ्जरी नन्द राजाने न्याय नीति से अर्थात् नीति शास्त्र-कथित साम दान दंड और भेद रूप व्यवहार से टीका अपनी सन्तति की भाति मजा का पालन किया तथा चौबीस लाख वर्षों तक राज्य का सुख भोगा। तत्पश्चात् मोक्ष की अभिलाषा उत्पन्न हुई और वह पोहिलाचार्य के समीप दीक्षा अंगीकार करके अनगार हो गया ।।मू०३२॥ અથવા મહેનતાણું આપવું તે. આ નીતિ ફક્ત શુભ કાર્યોની અટકાયત કરનાર વ્યક્તિઓને શાંત કરવા પૂરતી જ મર્યાદિત રાખવામાં આવે છે. (૩) ત્રીજી રાજનીતિ ભેદ' ની છે. રાજ્યનું ઈછા-અનુસાર કામ પાર પડતું ન હોSિ હોય, ને ઉપરોક્ત નીતિઓ નકામી જાતી હોય, ત્યારે રાજા વર્ગ વચ્ચે, પ્રજા-પ્રજા વચ્ચે, જ્ઞાતિ-જ્ઞાતિ વચ્ચે, ધમ-ધર્મ વચ્ચે, કુટુંબ-કુટુંબ વચ્ચે, વ્યક્તિ-વ્યક્તિ વચ્ચે ભેદ ભાવ-તટસ્થભાવ ઉંચનીચ પણાના ભાવ વિગેરે અનેક પ્રકારની ભેદની દિવાલો ખડી કરી દે છે, અને અમુક વર્ગોને પિતાના પક્ષમાં લઈ ધારેલું કામ પાર પાડે છે. (૪) “દંડ' આ ચેથી નીતિ રાજકાજમાં ઉપયોગી છે. જયારે પહેલી ત્રણ નીતિ નિષ્ફળ જાય છે, ત્યારે જ
महावीरस्य આ નીતિને આધાર, રાજાઓને લે પડે છે.
नन्दनामक આવી નીતિનું પાલન કરી નંદરાજા પ્રજાને પિતાની સંતાનની માફક સર્વ રીતે સુખી કરતો વીસ લાખ પન્ન વર્ષો સુધી રાજ્યના સુખ ભોગવ્યા. ત્યાર પછી “રાજ્ય સુખે દુઃખથી ભરેલાં અને કંટાળાજનક હોય છે તેમ
विंशतितमो જ્યારે તેને લાગવા માંડયું ત્યારે રાજયના વિભવો અને ઇન્દ્રિયોના સુખે, તેને અરુચિકર થવા લાગ્યાં. અણગમતી
મHT ભાવનાઓથી છૂટવા મનોમંથન કરતે હતે. “ભાવે ભાવના ભાવીએ, ભાવે કેવલ જ્ઞાન” આ અનુસાર તે “સંત” ની ભાવના અહર્નિશ ભાવ્યા કરતો, ને ‘ભાવેલ ભાવના જરૂર કહે છે... તે કથન મુજબ પૂજય પિટ્ટિલાચાર્યને સમાગમ તેને મલી રહ્યો, ને તેના ઉપદેશથી મન દ્રવિત થઈ દીક્ષા અંગીકાર કરવા તરફ તે લલચાય ને પરિણામે દીક્ષિત થઈ આત્મકલ્યાણમાં જોડાયો.
ભગવાનની વાણીએ ગૃહસ્થને “બાર ભાવના'નું સ્વરૂપ, હમેશા દિવસના પ્રભાતે, અગર રાત્રીના સમયે ભાવવાનું કહ્યું છે. “કયારે આ પરિગ્રહની જાળમાંથી મુક્ત થાઉં ? કયારે સંસાર છોડી સાધુ થાઉં? કયારે સર્વ કર્મને નાશ કરી કેવળ જ્ઞાનને વરું? આ ભાવના શ્રાવકના હૃદયમાં સેંસરી ઉતરી ગયેલી હોય તે જ તે શ્રાવકની કક્ષામાં ગણાય છે, એ શાઅને સ્પષ્ટ ઉલ્લેખ છે.
I/૨૭!! ગૃહસ્થાવાસમાં રહેતાં થકાં પશુ, નંદરાજા આ “ભાવનાઓનું રટણ અને મનન કર્યા કરતે, તેના પરિણામે સાધુ પુરુષનો યુગ્ય સમાગમૂ મળી ગયો. જેમ “સોનામાં સુગધ મળે તેમ તેમની ભાવનાઓ, વ્યક્તરૂપે પ્રગટ થઈને ‘દયા’ કે સ્વપરિણતિ તરફ ઢળી ગઈ (સૂ૦૩૨).
રોગ
શ્રી કલ્પ સૂત્ર: ૦૧