________________
श्रीकल्प
कल्प
सूत्रे
मञ्जरी
॥२०८॥
टोका
महावीरस्य ८ पुष्पमित्र
पुष्पमित्रशर्म-नामको ब्राह्मणो जातः । तत्र-पष्ठे ब्राह्मणसम्बन्धिनि भवे खलु स नयसारजीवः सुगुरुसङ्गाद्
यम-नियम-सम्पन्नः-यमाः-अणुव्ररूपाः नियमा:-अभिग्रहरूपाः, तैः संपन्नोन्युक्तः सन जिनधर्मम् अनुमोदयन् प्रशंसन् मृत्वा सप्तमे भवे सौधर्मदेवलोके मध्यमस्थितिका एकपल्योपमा द्विसागरोपमादधो या स्थितिः सा मध्यमा, सा स्थितिर्यस्य स तथाभूतो देवो जात इति ॥सू०१५॥
नयसारजीव इत्थं सप्त भवान् कृत्वा यो जातस्तं वक्तुमाह
मूलम्--तए णं सो देवलोयाओ चुओ अट्ठमे भवे विचित्तसंनिवेसे चउसद्विलक्खपुवाउओ अग्गिजोइणामो माहणो जाओ। तत्थ णं सो तिदंडी परिवायगो होऊण अंते कालधम्म पत्तो ।। मू०१६॥ ब्राह्मण कुलमें बहत्तर लाख पूर्वकी आयुवाला 'पुष्पमित्रशर्मा' नामक ब्राह्मण हुआ। उस छठे ब्राह्मण के भवमें वह नयसारका जीव सुगुरुकी संगतिसे यमों अर्थात अणुव्रतों और नियमों अर्थात अभिग्रहों से युक्त होकर जिनधर्मकी प्रशंसा करता हुआ मृत्यु को प्राप्त होकर सातवें भवमें, सौधर्म देवलोकमें मध्यमस्थितिवाला अर्थात् एक पल्योपमसे ऊपर तथा दो सागरोपमसे कमकी स्थितिवाला देव हुआ ॥सू०१५॥
नयसारका जीव इस प्रकार सात भव करके जो हुआ सो कहते हैं-'तए णं से' इत्यादि । કર્મોને સમૂહ ઘણા વિસ્તારે એ છો થાય છે, તેથી હળવો થતો થતો ઉચો આવે છે. તે અનુસાર નયસારને આત્મા ઘણી નિયામાંથી પસાર થયા બાદ કઠોર જીવનના કડવા અનુભવો અને નીચ કેટીનું સ્થૂલ વાતાવરણ છોડયા પછી પૂર્વના શુભ પરિણામોના ઉદયે ગણનાલાયક પાચ ભાવે પૂરા કર્યા પછી, છઠા ભવમાં સ્થાનપુરનગર બ્રાહ્મણ-કુળમાં બેતેર લાખ વર્ષનાં આયુષ્યને જગ મેળવી, બ્રાહ્મણ તરીકે તે જમે. ત્યાં તેનું નામ કુલ અને જાતિ અપેક્ષાએ “પુષ્પમિત્રશર્મા” રાખ્યું. આ “જીવન” માનવજીવન હતું. અને સુગુરુની સંગતે તે જીવનને સર્વનિઓના જીવન કરતાં શ્રેષ્ઠ માનવા લાગ્યો, કારણ કે આ જીવનના ખાટા-મીઠા અનુભવે જ્ઞાન દ્વારા આત્માને મળે છે. અને જ્ઞાન એ તેને સ્વભાવ છે, એટલે સ્વભાવ દ્વારા નકકી કરેલાં નિર્ણય આમામાં બીજરૂપે રહે છે. તાત્વિક–દૃષ્ટિએ જીવ, અજીવ, પુણ્ય, પાપ આદિ જનભાષિત નવ તત્વ યથાર્થ છે. અને પારિણમિક-દૃષ્ટિએ સમ-સંવેગ આદિ ભાવોએ આત્માના ગુણ છે. તે બન્ને દૃષ્ટિને સુમેળ કરી, બુદ્ધિપૂર્વક તેનું શ્રદ્ધાન કરી, “જૈનધર્મ સંસારના કટુક અને તીવ્ર દુઃખમાંથી છેડાવનાર છે. ” એમ જાણી તેની પ્રશંસા કરવા લાગે, મરણવેળાએ પણ એ ભાવેનું મનન અને પરિણમન કરતે મરીને સાતમે ભવે સીંધમ દેવલોકમાં મધ્યમસ્થિતિવાળો એટલે પલ્યોપમથી ઉપર અને બે સાગરોપમથી ઓછી સ્થિતિવાળો દેવ થયો. (સૂ૦૧૫)
सौधर्म
देवनामको षष्ठसप्तमौ भवो।
in Gel NRN
A40
॥२०८॥
શ્રી કલ્પ સૂત્ર: ૦૧