________________
श्रीकल्प
कल्पमञ्जरी टीका
अनेकासु पशुपक्षिकीटपतङ्गादियोनिषु भ्रामं भ्रामम् मुहुर्मुहुभ्रमित्वा अत्यन्तदुःखभाजनम् अतिदुःखसमन्विहजार तोऽभवत् । भगवतो महावीरस्य सप्तविंशतिभवेषु एते पशुपतिकीटपतङ्गादिरूपा अनेके भवाः क्षुद्रत्वेन न गणिताः,
एवमग्रेऽपि यत्र कुत्राऽप्येवमस्ति तत्रापि न गणिताः। अन्यथा सप्तविंशतिभवख्यातिरेव न्याहन्येतेति ॥सू०१४॥ सूत्रे
इत्थं बहुषु क्षुद्रजीवयोनिषु भ्रमन् नयसारजीवो यद् गणनीयं जन्म लब्धवान्, तद् दर्शयितुमाह॥२०६॥
ही यथावसर मरकर वह अनेक पशु-पक्षी-कीट-पतंग आदिकी योनियोंमें बार-बार भ्रमण करता हुआ अत्यन्त दुःखोंका भाजन हुआ। भगवान् महावीरके सत्ताईस भवोंमें, पशु-पक्षी-कीट-पतंग आदि के इन भवोंकी गणना नहीं की गई है, क्यों कि ये भव क्षुद्र-नगण्य हैं। इन भवोंकी गणना करने पर सत्ताईस भवोंकी जो प्रसिद्धि है, उसमें बाधा आती है ।। म्०१४ ॥
इस प्रकार बहुत-से क्षुद्र भवों में भ्रमण करते हुए नयसारके जीवने जिस गिनने योग्य भवको प्राप्त किया, उस छठे भवको दिखलाने के लिए कहते हैं-'एवं' इत्यादि।
महावीरस्य कौशिकनामकः पश्चमो भवः।
માનવજીવન એળે ગયું, ને મરણ વેળાએ પણ જીવન સુધારી લેવાની સદ્બુદ્ધિ તેને ન સૂઝી. જેને જીવનકાળ છેવટ સુધરે તે જ ખાટી ગયો કહેવાય પણ કઈ ભાગ્યશાળીને જ ઘરના માણસો સંસ્કારી મળે છે કે મરણપથારીએ તેનું જીવન સુધારી આપે, બાકી અજ્ઞાનીઓ તે, મરનાર પાસે અનેક પ્રકારની પસાસંબંધી કાકલુદીબીલ-રોદણ વિગેરે રાઈ, મરનારને પિતાના ક્ષુલ્લક સ્વાર્થ ખાતર દુગતિમાં ઘસેડી લઈ જાય છે. સંસ્કારી કુટુંબે તેની પાસે કોઈ જાતની સાંસારિક વાત નહિ કરતાં, તેના ભૂતકાળના જીવન પર દૃષ્ટિપાત કરાવે છે, ને થયેલ ભૂલનું
સ્મરણ કરાવી પશ્ચાત્તાપ અને પ્રાયશ્ચિત્તરૂપી અમૃતના ઘૂંટડા પાય છે, ને કંઈ પણ પ્રકારની વાસના-રહિત બનાવી પ્રભુસ્મરણમાં તેનું મન જોડી તેનું સમાધિમરણ કરાવે છે. ધન્ય છે આવા સંસ્કારી કુટુંબને અને તેના સભ્ય ને ! અત્યારે તે લાખેમાંથી કોઈક જ આવા નિકળતા હશે.
તદનુસાર કૌશિકને પણ જીવન સુધારનાર અંતિમકાળે પણ કંઈ મળ્યું નહિ, ને ત્યાગવત પણ કાંઈ થઈ શકયું નહિ, તેના પરિણામે તે પશુ-પક્ષી–કીડા-પતંગ આદિ હલકી ગતિએમાં જઈ ભ્રમણ કરવા લાગે. આવા કુલ્લક ભવ એટલા બધા થાય છે કે જે ગણ્યા ગણાય નહિ, માટે તે પરિભ્રમણ અગણ્ય છે, તેથી ગાણુનાપાત્ર ભો કે જે સત્તાવીશ છે તેનું નિયંજન શાઅબદ્ધ થયું છે. (સૂ૦૧૪)
શ્રી કલ્પ સૂત્રઃ ૦૧