________________
श्रीकल्पमुत्रे ।।१९९ ।।
鄭郁漁
तेन ग्लानिमापन्नः स मनसि चिन्तयति - यद्यहं व्याधिमुक्तो भविष्यामि, तदा कमप्येकं शिष्यं करिष्यामि, यो मां परिचरिष्यति ।
एवं विचिन्तयतस्तस्य अन्तिके एको धर्मकामी कपिलनामा कुलपुत्रः समागतः । तं मरीचिर्जिनधर्म वर्णयित्वा उपादिशत् । तं श्रुत्वा कपिलोऽपृच्छत्-यदि जिनधर्मः सर्वोत्तमः, तदा तं स्वं कस्मान्न समाचरसि ? ततः खलु मरीचिस्तमवदत् - कपिल ! अहम् आर्हतं धर्म पालयितुं न शक्नोमि कठिनः स धर्मः, न तं मादृशाः कातराः परिपालयितुं शक्नुवन्ति । ततः कपिलोऽकथयत् किं तव मार्गे धर्मो नास्ति,
जय मां दृष्टिशूल ९, मस्तकशूल १०, अरुचि ११, अक्षिवेदना १२, कर्णवेदना १३, कंठवेदना १४, उदरवेदना १५, कोढ़ १६, ये सोलह रोग- आतंक उत्पन्न हो गये। इस प्रकार ग्लानि को प्राप्त हुए मरीचि ने चित्तमें विचार किया अगर मैं व्याधि से मुक्त हो जाऊँगा तो किसी एकको अपना शिष्य बनाऊँगा जो मेरी सेवा करेगा। इस प्रकार सोचते हुए मरीचि के पास एक धर्म का अभिलाषी कपिल नामक कुलपुत्र आगया । मरीचि ने जिनधर्म का वर्णन करके उसे उपदेश दिया । उपदेश सुनकर कपिल ने प्रश्न किया'अगर जिनधर्म सर्वोत्तम है तो तुम उसका आचरण क्यों नहीं करते ?"
तब मरीचि इस प्रकार बोला- हे कपिल ! मैं आईत धर्मका पालन नहीं कर सकता । वह धर्म कठिन है। मेरे जैसे कायर उसका पालन नहीं कर सकते ।
-हम २, ०१२ ३, हाई ४, क्षित्रप लगंडर ६, इरस भशा ७, ८, नेत्ररोग, भस्तवेना १०, અરુચિ ૧૧, આંખની વેદના ૧૨, કાનની વેદના ૧૩, કંઠની વેદના ૧૪, ઉત્તર-પેટની વેદના ૧૫, કોઢ૧૬ આ સેલે રોગ ફાટી નીકળ્યાં, આથી તેમના મનમાં વિચાર આવ્યેા કે વ્યાધિથી મુક્ત થયા બાદ કાઈએક ને શિષ્ય બનાવુ તા ઠીક ! જે મારી સેવા-ચાકરી કરે ને વૃદ્ધાવસ્થામાં સાર-સંભાળ રાખે.
આ પ્રકારે વિચારતા હતા તેવા સમયમાં કોઇ એક ધમ-અભિલાષી કપિલ નામને પુરુષ આવી ચઢયા. મરીચિએ તેને જૈનધર્મનું યથાર્થ વર્ણન કરી તેની સાર્થકતા સમજાવી. ઉપદેશ સાંભળી કપિલે પ્રશ્ન કર્યા, કે જો જૈનધમ સર્વોત્તમ છે, તે તેનું આચરણ તમે કેમ નથી કરતાં ? જવાબમાં મરીચિએ કહ્યું, કે હે કપિલ 1 આત ધનું ઉપદેશેલું આચરણુ મારાથી અમલમાં મૂકી શકાતુ નથી, તે આચરણુ ઘણું કઠિન છે ને મારી કાયરતાને લીધે તેમ બની શકાતું નથી, ત્યારે કપિલે બીજો પ્રશ્ન કર્યાં કે શું તમારા પથમાં ‘ધર્મ' નથી કે તમારે જૈન
શ્રી કલ્પ સૂત્ર : ૦૧
Jumper Smt July Jury on everes
真獎獎
कल्प
मञ्जरी टीका
महावीरस्य
मरीचि -
नामकः
तृतीयो
भवः ।
।।१९९ ।।