________________
श्रीकल्प
शुद्धमनःसंनिवेशपूर्वकः पञ्चाङ्गनमस्कार इत्यर्थः । १। 'नमः सिद्धेभ्यः'-सिद्धाःसाधनीयाखिलकार्यसाधनेन परिनिष्ठतार्थास्तेभ्यो नमः ।। 'नमः आचार्येभ्यः'-आचारैः ज्ञानदर्शनचारित्रतपोवीर्यरूपैः स्वयं चरन्ति विचरन्ति शिष्यान् वा चारयन्तीति निरुक्तिवशादाचार्यास्तेभ्यो नमः ।३। 'नमः उपाध्यायेभ्यः' उप-समीपम् एत्याधीयते येभ्यस्ते उपाध्यायास्तेभ्यो नमः ।४। लोके-अर्धतृतीयद्वीपलक्षणे साधयन्ति निर्वाणसाधकान् योगानिति साधवः, सर्वे च ते साधवः सर्वसाधवस्तेभ्यो नमः।
एषः-अनन्तरोक्तः, पञ्चनमस्कारः पञ्चानामर्हत्सिद्धाचार्योपाध्यायसर्वसाधूनां परमेष्ठिनां नमस्कारः
सूत्रे
कल्पमञ्जरी
॥१३४||
टीका
४ म
नमन करना है। अतः द्रव्य से हाथ पैर आदि पाँच अंगों का संकोच करके तथा भाव से मान आदि का संकोच-त्याग करके, शुद्ध मन के संनिवेश के साथ नमस्कार हो, यह अर्थ होता है।
सिद्ध करने योग्य समस्त कार्यों को सिद्ध कर चुकने वाले सिद्ध कहलाते हैं, उन्हें नमस्कार हो। ज्ञानाचार, दर्शनाचार, चारित्राचार, तप-आचार और वीर्याचार का स्वयं पालन करने वाले और अपने शिष्यों से पालन करवाने वाले आचार्यों को नमस्कार हो। जिनके समीप आकर शिष्य अध्ययन करते हैं, उन उपाध्यायों को नमस्कार हो। अढ़ाई-द्वीप रूप लोक में निर्वाण-साधक योगों की साधना करने वाले साधुओं को नमस्कार हो ॥
अरिहन्त, सिद्ध, आचार्य, उपाध्याय और सर्व साधु-इन पाँच परमेष्ठियों को किया हुआ अनन्तरोक्त
मङ्गलाचरणम्
હાથ-પગ વગેરે પાંચે અંગેને સંકેચ કરીને તથા ભાવથી માન આદિને સંકેચ-ત્યાગ કરીને શુદ્ધ મનના સંનિવેશ સાથે નમસ્કાર છે, એવો અર્થ થાય છે.
સિદ્ધ કરવા ગ્ય બધાં કાર્યોને સિદ્ધ કરી ચુકનાર સિદ્ધ કહેવાય છે, તેમને નમસ્કાર છે. જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર, અને વીર્યાચારને સ્વયં પાળનાર અને પિતાના શિષ્યો પાસે પળાવનાર આચા
ને નમસ્કાર છે, જેમની સમીપે આવીને શિખે અધ્યયન કરે છે, એ ઉપાધ્યાયને નમસ્કાર છે. અઢીદ્વીપરૂપ લોકમાં નિર્વાણુ-સાધક યોગની સાધના કરનાર સાધુઓને નમસ્કાર હો.
અરિહંત, સિદ્ધ, આચાર્ય ઉપાધ્યાય, અને સર્વ સાધુ-એ પાંચ પરમેષ્ઠીઓને કરેલા અનંતરેક્ત નમરકાર
અને નીકળે એ
||१३४॥
કાર હોપરમેષ્ઠીએ
શ્રી કલ્પ સૂત્ર: ૦૧