________________
श्रीकल्प
सिद्धो भवति । एतत्स्थविरकल्याराधकः कश्चिदपि न पुन: सप्ताष्टभवग्रहणानि अतिक्रामति । सप्ताष्टभवेषु सर्वोऽपि स्थविरकल्पारावकः सिध्यति यावत् शाश्वतः सिद्धश्च भवतीत्यर्थः ॥ स०४३॥
॥ इति स्थविरकल्पः सम्पूर्णः॥ ।। इति प्रथमा वाचना ।।
कल्प
मञ्जरी
॥१२६॥
टीका
दूसरे भव में शाश्वत सिद्ध होते हैं। और कितनेक तीसरे भव में शाश्वत सिद्ध होते हैं। इस स्थविरकल्प का कोई भी आराधक सात-आठ भवों का उल्लंघन तो करता ही नहीं है, अर्थात सात-आठ भवों में तो अवश्य ही इस स्थविरकल्प के सभी आराधकों को मुक्ति प्राप्त हो जाती है ॥ मू०४३॥
॥ इति स्थविरकल्प सम्पूर्ण ॥ ॥ इति प्रथम वाचना॥
સિદ્ધ થાય છે. કેટલાક બીજા ભવમાં શાશ્વત સિદ્ધ થાય છે, અને કેટલાક ત્રીજા ભવમાં શાશ્વત સિદ્ધ થાય છે. આ સ્થવિર કલ્પના કેઈ આરાધક સાત આઠ ભવનું ઉલ્લંધન તે કરતે જ નથી, અર્થાત્ સાત-આઠ ભવમાં તે અવશ્ય આ સ્થવિરકલ્પના બધા આરાધને મુક્તિ પ્રાપ્ત થઈ જાય છે. (સૂ૦૪૩)
ઈતિ સ્થવિર-ક૬૫ સંપૂર્ણ. (ति प्रथम वायना)
॥१२६॥
શ્રી કલ્પ સૂત્ર: ૦૧