SearchBrowseAboutContactDonate
Page Preview
Page 930
Loading...
Download File
Download File
Page Text
________________ ८२६ नन्दीसूने तेषां तपःप्रभावात् तथा कर्तुमसमर्थो जातः । 'कथमक्षमो जातोऽस्मी 'ति पुनः पुनर्विचिन्तनेन तेन पूर्वभवस्मरणात्मकं ज्ञानं प्राप्तम् , तथाऽशनं कृत्वा देवलोकं गतः । तस्येयं पारिणामिकी बुद्धिः॥ २०॥ ॥ इति विंशतितमः खड्गिदृष्टान्तः ॥ अथैकविंशतितमः स्तूपेन्द्रदृष्टान्तः अजितस्वामिशासने तद्वंशे समाराधितदेवः समरनामा भूप आसीत् । स देवसाहाय्येन देशरक्षार्थ राज्यरक्षार्थ कुलधनवैभवादिरक्षार्थ च स्तूपेन्द्र विशालं कीर्तिस्तम्भ-समारोपितवान असौ स्तूपेन्द्रोऽनेकेषां प्राणिनामाश्रयभूतो जातः। तद्वंशे चिरेण नीतिरहितो नवनीतनामा भूपो बभूव । स चैकदा जीर्णशीर्ण विविधप्राणिनिवासास्पदं तं कीर्तिरतम्भमुत्पाटयितुं भृत्यवर्गमादिष्टवान् । तदा तत्र विविधलतपके प्रभाव से यह उन पर आक्रमण नहीं कर सका। मेरा आक्रमण इन पर खाली क्यों गया? इसका बार २ विचार करते हुए उसको जातिस्मरण ज्ञान प्राप्त हो गया इससे वह अनशन कर मरा और देवलोक में जाकर उत्पन्न हुआ। इस प्रकार यह उस की पारिणामि की बुद्धि का दृष्टान्त है ॥२०॥ इक्कीसवां स्तूपेन्द्र दृष्टान्त-अजितनाथ स्वामी का जब शासन चल रहा था उस समय उनके वंश में समर नामका एक राजा हुआ। यह दोनों की विशेषरूप से आराधना किया करता था। इसने देव की सहायता से देश की रक्षा, राज्य की रक्षा, तथा कुल वैभव आदि की रक्षा के लिये एक विशालकीर्तिस्तंभ बनवाया। इसमें अनेक प्राणियों को निवास करने रूप आश्रय मिलता था। समर के वंश में एक नवनीत नाम का राजा हुआ जो न्यायनीति से रहित था। इसने इस विशाल कीर्तिस्तम्भ પણ તેમના તપના પ્રભાવે તે તેમના પર આક્રમણ કરી શકશે નહીં. આ લોકો પરનું મારું આકમણ શા કારણે નિષ્ફળ ગયું તેને વારંવાર વિચાર કરતાં તેને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. તેથી તે અનશન કરીને માર્યો અને દેવલોકમાં ઉત્પન્ન થયો. આ પ્રમાણે આ તેની પરિમિકીબુદ્ધિનું દૃષ્ટાંત થયું છે ૨૦ | એકવીસમું સ્તૂપેન્દ્ર દષ્ટાંત-જ્યારે અજિતનાથ સ્વામીનું શાસન ચાલતું હતું ત્યારે તેમના વંશમાં સમર નામે એક રાજા થયે. તે વિશેષરૂપે દેવાની. આરાધના કરતો હતો. તેણે દેવની સહાયતાથી દેશ, રાજ્ય તથા કુળવિભવ આદિની રક્ષા માટે એક વિશાળ કીર્તિસ્થંભ બનાવરાવ્યું. તેમાં અનેક પ્રાણીએને રહેવા માટે આશ્રય મળતો હતો. સમરના વંશમાં એક નવનીત નામને રાજા થયે જે ન્યાયનીતિથી રહિત હતો. તે વિશાળકીતિસ્તષ્ણને જીર્ણશીર્ણ શ્રી નન્દી સૂત્ર
SR No.006373
Book TitleAgam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages933
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_nandisutra
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy