________________
७८८
नन्दी सूत्रे
अथ दशमोऽगददृष्टान्तः -
कस्यचिद्राज्ञः सैन्यं शत्रुभूपेन विषप्रयोगेण मृच्छितं कृतम् । तादृशीं स्वसैन्यस्थितिं विलोक्य राजा वैद्यमाहूय वदति - प्रचुरं मम सैन्यं परचक्रेण विषाक्रान्तं कृतं तत्कथमेतत् प्रचुरं मम सैन्यं निर्विषं भवेत् ? । वैद्येनोक्तम्- सर्वं स्वल्पेनैव कालेन नैरुज्यं प्राप्स्यति । ततो वैद्यः स्तोकमौषधमानीय राजानं दर्शयति । राजा नुसार वे पुरुष उस तुंबी को लेकर उस राजा के पास पहुँचे और जैसा राजा ने उन से कहने को कहा था वैसा ही उन्हों ने वहां जाकर कहा । उस राजा ने अपने राजपुरुषों को उस समय बुलाया और तुंबी देकर कहा कि बिना फोडे इस में से रत्नो को बाहर निकालो। राजपुरुषों ने अनेक प्रकार के प्रयत्न किये परन्तु वे उस में से रत्न नहीं निकाल सके । यह आचार्य की विनयजा बुद्धि का नौवां उदाहरण हुआ ॥ ९ ॥ दसवां अगद्दृष्टान्त
किसी एक राजा की सेना को उस से किसी विपक्षी राजाने विषप्रयोग द्वारा मूच्छित कर दिया था। अपनी सेना की इस स्थिति से चिन्तित होकर राजा ने उसी समय वैद्य को बुलाकर कहा-वैद्यजी ! मेरा प्रचुर सैन्य परचक्र ने (शत्रु की सेना ने ) विषप्रयोग द्वारा मूच्छित कर दिया है तो अब आप बतलाईये - यह कैसे सचेत हो सकता है। राजा की बात सुनकर वैद्य ने कहा आप चिन्ता न कीजिये बहुत जल्दी आपका यह सैन्य ठीक हो जावेगा । ऐसा कहकर उसने राजा को थोड़ी सी औषधी लाकरके दिखलाई ।
તુખડી લઈને તે રાજા પાસે પહોંચ્યા, અને રાજાએ જે પ્રમાણે કહેવાની સૂચના આપી હતી તે પ્રમાણે ત્યાં જઈને કહ્યું. તે રાજાએ તેજ સમયે પેાતાના રાજપુરુષાને લાવ્યા. અને તુંબડી આપીને કહ્યું કે આને કાપ્યા વિના તેમાંથી રત્ના બહાર કાઢી દો. રાજપુરુષાએ અનેક પ્રકારના પ્રયત્નો કર્યો પણ તે તેમાંથી રત્નો કાઢી શકયા નહીં.
। આ આચાયની વૈનયિકીબુદ્ધિતુ નવમુ` ઉદાહરણ | ૯ | हसभु मगह (भौषध) दृष्टांत
કોઈ એક રાજાની સેનાને તેના દુશ્મન રાજાએ વિષપ્રયોગ દ્વારા સૂચ્છિત કરી નાખી હતી. પેાતાની સેનાની એ હાલતથી ચિન્તતુર થઈ ને રાજાએ એજ સમયે વેદ્યને ખેલાવીને કહ્યું, “ વૈદ્યજી! મારા આખાં સૈન્યને દુશ્મનની સેનાએ વિષપ્રયાગ દ્વારા મૂચ્છિત કરી નાખ્યું છે, તે આપ બતાવા કે આ લેકે કેવી રીતે સચેત થશે ?” રાજાની વાત સાંભળીને વૈદ્યે કહ્યુ, “ આપ ચિન્તા ન કરો ઘણું જલદી આપનુ સૈન્ય સારૂં થઈ જશે. ” એવુ કહીને તેણે રાજાને થાડી
શ્રી નન્દી સૂત્ર