SearchBrowseAboutContactDonate
Page Preview
Page 869
Loading...
Download File
Download File
Page Text
________________ ज्ञानवन्द्रिका टीका-शिक्षादृष्टान्त:, अर्थशास्त्रदृष्टान्तः । अथ-पञ्चविंशतितमोऽर्थशास्त्र दृष्टान्तः एकस्य श्रेष्ठिनो द्वे भार्यस्तः । तत्रैका पुत्रवती, अपरा त्वपुत्रा जाता। परंत्व पुत्राऽपि तं बालकमतीवलालयति पालयति । यतोऽसौ बालकस्तयोर्मात्रोभेदोनामन्यत। एकदा स श्रेष्ठी व्यवसायार्थ परिभ्रमन् हस्तिनापुरे गतवान् । स देवात् तत्र मृतः । अथ तत्संपत्तिप्राप्त्यर्थमुभयोर्भार्ययोः कलहः प्रवृत्तः। एका वदति-अयं मम पुत्रः, तस्मादहं गृहस्वामिनी । द्वितीया वदति-नैवम् , अहमेव गृहस्वामिनी यतोऽयं पुत्रो ममैवास्ति । कलहे प्रवर्धमाने न्यायार्थ राजकुले गतवत्यौ । राज्ञी मङ्गलादेवी पचीसवां अर्थशास्त्रदृष्टान्तएक सेठ की दो स्त्रियां थीं। इनमें एक पुत्रवती थी दूसरी विना पुत्र की। जिसके पुत्र नही था वह भी पहिली के बालक का अच्छी तरह से लालन पालन करती रहती थी, इससे उस बालक के ध्यान में यह कभी नहीं आया कि यह मेरी माता है, अगर यह मेरी माता नहीं हैं। एकदिन की बात है कि सेठ के चित्त में ऐसा विचार आया कि कहीं परदेश चलकर अपना व्यवसाय चलाना चाहिये, अतः व्यवसाय (व्यापार) के निमित्त इधर उधर परिभ्रमण करता हुआ वह हस्तिनापुर आया। भाग्यवशात् वहां उस की मृत्यु होगई। अब उस की दोनों स्त्रियों में संपत्ति प्राप्ति के लिये झगडा खडा हो गया। साथ में उस बालक के प्रति भी। एक ने कहायह मेरा पुत्र है-अतः में घर की स्वामिनी हूं। दूसरी ने कहा-नहीं में ही घर की स्वामिनी हुं कारण यह पुत्र मेरा है। इस तरह परस्पर में बढे हुए उन के विवाद का जब कोई निबटोरा नहीं हो सका तो वे दोनों પચીશમું અર્થશાસ્ત્રષ્ટાંતએક શેઠને બે પત્નીઓ હતી. તેમાં એક પુત્ર હતો બીજી નિઃસંતાન હતી. જેને પુત્ર ન હતો તે પણ શોકયના બાળકનું સારી રીતે લાલન પાલન કરતી હતી, તેથી તે બાળકના ધ્યાનમાં એ વાત કદી આવી ન હતી કે આ મારી માતા નથી. એક દિવસ શેઠને મનમાં એવો વિચાર આવ્યું કે કોઈ પરદેશમાં જઈને પિતાને વ્યવસાય ચલાવ, તેથી વ્યવસાયને નિમિત્તે ફરતે ફરતે તે હસ્તિનાપુર આવ્યા. ભાગ્યવશાત્ ત્યાં તેનું મૃત્યુ થયું. હવે તેની બને પત્નીઓ વચ્ચે તેની મિલકત મેળવવા માટે ઝઘડે ઉભે થયો. અને તે બાળકની બાબતમાં પણ ઝગડે પડયો. એકે કહ્યું “ આ મારે પુત્ર છે, માટે ઘરની માલિક હું છું.” બીજીએ કહ્યું, “ના ઘરની માલિક હું જ છું કારણ કે આ પુત્ર મારે છે.” આ પ્રમાણે તેમની વચ્ચે વધેલા વિવાદને જ્યારે પરસ્પરમાં કઈ શ્રી નન્દી સૂત્ર
SR No.006373
Book TitleAgam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages933
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_nandisutra
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy