SearchBrowseAboutContactDonate
Page Preview
Page 819
Loading...
Download File
Download File
Page Text
________________ ज्ञानचन्द्रिका टीका- क्षुल्लकदृष्टान्तः श्रेणिक आह-भवतः । ततः श्रेष्ठी श्रेणिकवचनश्रवणतो वर्षाऽऽहतकदम्बकुसुममिव पुलकितसमस्तदेहः श्रेणिकं सबहुमानं स्वगृहं नीतवान् । भोजनादिकं सकलमपि तदुचितं तस्मै प्रदत्तम् । तस्य पुण्यप्रभावात् प्रतिदिवस मम संपत्तिवर्धमानाऽस्तीति मन्वानः स श्रेष्ठी कतिपयदिनातिक्रमे तस्मै नन्दा नाम्नीं स्वदुहितरं प्रदत्तवान् । व्यतीतेषु कतिपयदिवसेषु नन्दा गर्भवती जाता । ७१५ इतश्च प्रसेनजिन्नृपः स्वान्तसमयमुपागतं विचिन्त्य श्रेणिकस्य वार्ता जनपरम्परागतामधिगत्य तदाकारणार्थमुष्ट्रवाहनात् पुरुषान् प्रेषयति । तैश्च श्रेणिकान्तिक होकर कहा । आप किस के यहां महमान होकर के आये हुए हैं। सुनकर कुमार ने प्रत्युत्तर दिया - आप के यहां । अब क्या था कुमार की इस बात को सुनकर सेठ का समस्त शरीर ऐसा आनंदोल्लास से पुलकित हो उठा जैसा वर्षा के जल से कदम्ब का पुष्य विकसित हो उठता है । वह दुकान से शीघ्र उठा और बड़े आदर के साथ कुमार को अपने घर ले गया। वहां उसने उचित भोजनादि सामग्री से कुमार का खूब आदर सत्कार किया | कुमार जितने दिनों तक उसके घर रहा, उतने दिनों तक सेठ को व्यापार में अच्छा लाभ होता रहा अतः उसको अधिक पुण्यशाली मानकर सेठ ने कुछ दिनों के निकल जाने के बाद अपनी पुत्री नन्दा का विवाह उस कुमार के साथ कर दिया । विवाह हो जाने पर जब कितनेक दिन निकल चुके तो सेठ की पुत्री नन्दा गर्भवती हो गई । इधर राजगृह नगर में श्रेणिक के निकल जाने के कारण बड़ी खल बली मची। प्रसेनजित राजा ने उसी दिन से उसकी तलाश करवानी 66 આપ કેને ત્યાં અતિથિ થઇને આવ્યા છે ?” તે સાંભળીને કુમારે જવાબ આપ્યા, “ આપને ત્યાં ” હવે શુ થયુ ? જેમ વર્ષાકાળે કદમ્બનું ફૂલ વિકસે છે તેમ કુમારનાં આ વચને સાંભળીને શેઠનું સમસ્ત શરીર આન દેલ્લાસથી પુલકિત થઇ ગયું. તે તરતજ દુકાનેથી ઉભા થઈને કુમારને માનપૂર્વક પેાતાને ઘેર લઈ ગયા. ત્યાં તેમણે યોગ્ય ભેાજનાદિ સામગ્રી વડે કુમારના ખૂબ આદરસત્કાર કર્યાં, કુમાર જેટલા દિવસ ત્યાં રહ્યો એટલા દિવસે સુધી શેઠને વેપારમાં સારો લાભ મળતા રહ્યો. તેથી તેને ઘણા પુન્યશાળી માનીને શેઠ કેટલાક દિવસો વ્યતીત થયા પછી પેાતાની પુત્રી નન્દાનાં લગ્ન તેની સાથે કર્યાં. વિવાહ કર્યા પછી કેટલેક દિવસે શેઠની પુત્રી ના ગર્ભવતી થઇ. હવે રાજગૃહ નગરમાં શ્રેણિકના ચાલ્યા જવાથી ભારે ખળભળાટ મચ્ચે પ્રસેનજિત રાજાએ એ જ દિવસથી તેની શેાધ કરાવવા માંડી, ધીરે ધીરે સમા શ્રી નન્દી સૂત્ર
SR No.006373
Book TitleAgam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages933
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_nandisutra
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy